By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મ્યુનિ.માં ડામરના કરોડોના બોગસ બિલ કૌભાંડને પણ છાવરવાનો પ્રયાસ : કોંગ્રેસ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > મ્યુનિ.માં ડામરના કરોડોના બોગસ બિલ કૌભાંડને પણ છાવરવાનો પ્રયાસ : કોંગ્રેસ
AhmedabadGeneral

મ્યુનિ.માં ડામરના કરોડોના બોગસ બિલ કૌભાંડને પણ છાવરવાનો પ્રયાસ : કોંગ્રેસ

HM News
Last updated: 08/06/2022 5:32 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ : અમદાવાદ મ્યુનિ.માં સને ૨૦૧૭નાં વર્ષમાં પર્દાફાશ થયેલાં રોડ કૌભાંડમાં ડામરનાં કરોડોનાં બોગસ બિલ કૌભાંડનાં જવાબદારો પણ છાવરવામાં આવી રહ્યાં હોવાનો આક્ષેપ સાથે મ્યુનિ. વિરોધપક્ષ કોંગ્રેસે કમિશનરની કચેરી બહાર આક્રમક દેખાવ યોજીને સૂત્રોચ્ચાર કર્યાં હતા.મ્યુનિ.કોંગ્રેસપક્ષ નેતા શેહઝાદખાન પઠાણે જણાવ્યું હતું કે,સને ૨૦૧૭માં વરસાદ પડતાં જ અનેક વિસ્તારોનાં મોટાભાગનાં રોડ ધોવાઇ ગયા હતા અને ખાડા પડી ગયા હતા.તેનાં કારણે નાગરિકોમાં વિકાસ ગાંડો થયોનાં સૂત્રો વહેતા થતાં જ ભાજપે પોતાની પ્રતિષ્ઠા બચાવવા માટે તત્કાલિન કમિશનરને રોડ કૌભાંડમાં તપાસ કરવાની સૂચના આપી હતી.

તત્કાલિન કમિશનરે ૪૦૦ કરોડનાં ખર્ચે રિસરફેસ થયેલા રોડ ધોવાઇ ગયાનાં ચકચારી પ્રકરણમાં વિજિલન્સ તપાસની સાથે નિવૃત્ત ન્યાયાધીશને પણ તપાસ સોંપી હતી.પાંચ વર્ષનાં લાંબા સમયગાળા બાદ તપાસ પૂરી થયા બાદ વર્તમાન કમિશનર લોચન સેહરાએ જવાબદાર ઇજનેર અધિકારીઓ સામે આકરા પગલાં લેવાને બદલે ઇન્ક્રીમેન્ટ જેટલી રકમનાં દંડ ભરાવીને છોડી મુકીને તેમને બચાવી લીધા હોવાનું સ્પષ્ટ પુરવાર થઇ રહ્યું છે.

એટલું જ નહીં,ડામરનાં કરોડો રૂપિયાનાં બોગસ બિલો રજૂ કરનારા કોન્ટ્રાક્ટરો સામે તપાસનાં નામે ૯૦૦ ફાઇલોનું ચેકિંગ કરવામાં આવતાં ૩૯ જેટલાં ડુપ્લીકેટ બિલ મળી આવ્યા હતા,તે બાબતે વસ્ત્રાપુર, વાડજ અને કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને મ્યુનિ.સત્તાધીશો આરામથી ઉંઘી ગયાં છે તેવો આક્ષેપ કરતાં મ્યુનિ.વિપક્ષ નેતાએ ઉમેર્યું હતું કે,પ્રજાનાં ટેક્સનાં નાણાંથી ભરાતી મ્યુનિ.તિજોરીને જંગી નુકસાન પહોંચાડાયું હોવા છતાં રોડ કૌભાંડમાં તમામને બચાવી લેવા બદલ વર્તમાન કમિશનરની સામે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું અને તેમની કચેરી બહાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો.ત્યારબાદ કમિશનરને મળીને રોડ કૌભાંડમાં જે પણ જવાબદાર છે તે તમામ સામે દાખલારૂપ પગલા લેવાની માગણી કરવામાં આવી હતી

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article દ. ગુજરાતમાં 8મીથી બે દિવસ ભારે પવન સાથે ઝાપટાંની વકી
Next Article ‘સેવ ધી ગર્લ ચાઇલ્ડ’ : ‘પુત્ર પ્રાપ્તિ’ માટેના ધમધમતા કેન્દ્રો બનેલા IVF સેન્ટરોને અટકાવોઃ રિટ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

4 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

4 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

4 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

4 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up