By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કમળો, ટાઈફોઈડનો ઉપદ્રવ, 4 દિવસમાં 66 કેસ નોંધાયા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > કમળો, ટાઈફોઈડનો ઉપદ્રવ, 4 દિવસમાં 66 કેસ નોંધાયા
AhmedabadGeneral

કમળો, ટાઈફોઈડનો ઉપદ્રવ, 4 દિવસમાં 66 કેસ નોંધાયા

HM News
Last updated: 09/06/2022 5:35 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ ​​​​​​​: શહેરમાં ગરમીના પ્રકોપ વચ્ચે પાણીજન્ય રોગચાળાનો હાહાકાર યથાવત રહેવા પામ્યો છે.જૂન માસના 4 દિવસના ટૂંકા ગાળામાં જ કમળાના 32 અને ટાઈફોઈડના 34 કેસ મળી 66 કેસ સત્તાવાર રીતે નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે.ઉપરાંત ઝાડા ઉલ્ટીના પણ 113 જેટલા કેસો સામે આવ્યા છે.જૂનમાં ડેન્ગ્યૂના પણ 4 કેસ નોંધાયા હોવાનું જાણવા મળે છે.અમદાવાદમાં ગરમીની સાથે પાણીજન્ય રોગચાળાએ પણ માઝા મુકી છે.જૂન માસના માત્ર ચાર દિવસના ટૂંકા ગાળામાં જ કમળા અને ટાઈફોઈડના કેસોએ હાહાકાર મચાવ્યો છે.માત્ર 4 દિવસમાં જ શહેરમાં કમળાના 32 કેસો સામે આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે.જ્યારે ટાઈફોઈડના પણ 34 કેસો નોંધાયા છે.2021માં સમગ્ર જૂન માસમાં કમળાના 100 કેસ નોંધાયા હતા,જેની સામે આ વખતે માત્ર 4 જ દિવસમાં કમળાના 32 કેસો સામે આવ્યા છે.જ્યારે ટાઈફોઈડના પણ 2021માં જૂન માસમાં 81 હતા,જેની સામે આ વખતે 4 દિવસમાં જ 34 જેટલા કેસ સામે આવી ચુક્યા છે.

જૂન માસના પ્રથમ ચાર દિવસમાં જ ઝાડા ઉલ્ટીના 113 કેસ સત્તાવાર રીતે નોંધાયા છે.જ્યારે 2022માં અત્યાર સુધી ઝાડા ઉલ્ટીના 2380 જેટલા કેસ નોંધાઈ ચુક્યા છે.જ્યારે કમળાના ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં 672 કેસ અને ટાઈફોઈડના 687 કેસ નોંધાયા છે.કોલેરાના આ વર્ષે 7 કેસ સત્તાવાર રીતે નોંધાયા છે.પાણીજન્ય રોગચાળાએ માઝા મુકતા કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા પગલાં લેવામાં આવ્યા છે. જેમાં પાણીના સેમ્પલ લઈ તેની ચકાસણી કરવામાં આવી રહી છે.જેમાં ચાલુ વર્ષે 149 જેટલા સેમ્પલ અનફીટ મળ્યા છે.ઉપરાંત ક્લોરીનની ગોળીઓનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે.

શહેરમાં ગરમીના પ્રકોપના લીધે પાણીજન્ય રોગચાળો વધ્યો છે,પરંતુ મચ્છરજન્ય રોગચાળો કાબૂમાં હોવાનું જાણવા મળે છે.જૂન માસના 4 દિવસના સમયગાળામાં સાદા મેલેરીયના 16 જેટલા કેસ નોંધાયા છે.જ્યારે ડેન્ગ્યુના 4 કેસ અને ચીકનગુનિયાનો 1 કેસ નોંધાયો છે.ચાલુ વર્ષે સાદા મેલેરીયાના 196 કેસ,ઝેરી મેલેરીયાના 9 કેસ,ડેન્ગ્યુના 61 કેસ અને ચીકનગુનિયાના 119 કેસ નોંધાઈ ચુક્યા છે.મચ્છરજન્ય રોગચાળાને કાબૂમાં લેવા માટે કોર્પોરેશન દ્વારા લોહીના નમુના લઈ તપાસ કરવામાં આવી રહી છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગુજરાત સરકારના તજજ્ઞ વર્ગ-1ના ડોક્ટરોને 43 હજાર સુધીના પગાર વધારાનો નિર્ણય
Next Article ચાંદખેડા, રાણીપ અને સાબરમતીમાં બે દિવસ પાણીનો પુરવઠો અટવાશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

3 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

3 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

3 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up