By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: 1.95 લાખના ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની કેદ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > 1.95 લાખના ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની કેદ
GeneralSurat

1.95 લાખના ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની કેદ

HM News
Last updated: 10/06/2022 6:02 AM
HM News
3 years ago
Share
SHARE

સુરત : કાર્ટીંગના ધંધાર્થી પાસેથી હાથ ઉછીના લીધેલા લેણાં નાણાના પેમેન્ટ પેટે આપેલા બે ચેક રીટર્ન થયા હતા ચારેક વર્ષ પહેલાં હાથ ઉછીના લીધેલા 1.95 લાખના પેમેન્ટ પેટે આપેલા બે ચેક રીટર્ન થવાના કેસમાં આજે એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ ચેતનકુમાર આર.મોદીએ દોષી ઠેરવી એક વર્ષની કેદ,ફરિયાદીને લેણી રકમ વળતર પેટે ન ચુકવે તો વધુ 60 દિવસની કેદની સજાનો હુકમ કર્યો છે.

લિંબાયત મારૃતિનગરમાં રહેતા સાગર કાર્ટીંગના ફરિયાદી ધંધાર્થી સારૃકખાન અખ્તરખાન પઠાણને સુરત ટેક્ષટાઈલ માર્કેટમાં સાડીઓ પર વેલ્યુએડેડ જોબવર્કના કોન્ટ્રાક્ટર આરોપી શરીફખાન ઈશામુદ્દીન પઠાણ(રે.રામાભાઈ ચોક,લિંબાયત)પાસેથી નવેમ્બર-2018 દરમિયાન ધંધાકીય હેતુ માટે રૃ.2 લાખ હાથ ઉછીના માંગ્યા હતા.પરંતુ ફરિયાદીએ 1.95 લાખની વ્યવસ્થા કરી આરોપીને હાથ ઉછીના નાણાં આપ્યા હતા.જેના પેમેન્ટ પેટે આરોપીએ આપેલા 97,500ના બે ચેક આપ્યા હતા.જે રીટર્ન થતા કોર્ટમાં ફરિયાદ નોંધાવાઇ હતી.અંતિમ સુનાવણી બાદ કોર્ટે આરોપીને દોષી ઠેરવી જણાવ્યું હતું કે,આરોપીએ નેગોશિયેબલ ઈન્ટ્રુમેન્ટ એક્ટની કલમ 139ના અનુમાનોના ખંડન કરતો કોઈ પુરાવો રજુ કર્યો નથી.

કડકડતી ઠંડી,શેરબજારમાં કડાકો : 9 લાખ કરોડ ડૂબ્યા
લૉકડાઉનઃ પંજાબ પોલીસ પર ભીડનો હુમલો, તલવારથી હાથ કાપ્યા, બે ઘાયલ
સંવેદનશીલ સરકાર આ તરફ પણ ધ્યાન આપે : નેશનલ હાઇવે 48 પર હજારો મજૂરોની સામુહિક હિજરત
શુ આ રીતે ભણશે ગુજરાત ? 6207 સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ગણિત-વિજ્ઞાનના શિક્ષકોની 1466 જગ્યાઓ ખાલી
આ કરૂણ દ્રશ્યો જોઈ હચમચી જશો, એક નાનો એવો છોકરડો પ્લાસ્ટિકની બોટલો બાંધી આખો દરિયો પાર કરી અન્ય દેશમાં પહોંચ્યો
Share This Article
Facebook Email Print
Previous Article બીમારીને લીધે પાંડેસરાના અને ટેન્શનને કારણે બેગમપુરાના યુવાનનો આપઘાત
Next Article અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની ૪ હાથ અને ૪ પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up