By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: GST મોબાઈલ સ્ક્વોડે રૂ. ૩૯ કરોડના માલની ગેરકાયદે હેરફેર પકડી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > GST મોબાઈલ સ્ક્વોડે રૂ. ૩૯ કરોડના માલની ગેરકાયદે હેરફેર પકડી
AhmedabadGeneral

GST મોબાઈલ સ્ક્વોડે રૂ. ૩૯ કરોડના માલની ગેરકાયદે હેરફેર પકડી

HM News
Last updated: 10/06/2022 6:21 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ : ગુરૃવાર : ગુજરાત રાજ્યના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગની મોબાઈલ સ્ક્વૉડના અધિકારીઓએ ૧૦૦૦થી વધુ ટ્રકને રસ્તા પર રોકીને એપ્રિલ અને મે ૨૦૨૨માં રૃા.૩૯ કરોડથી વધુ રકમની રિકવરી કરી છે.ગેરકાયદે માલની હેરફેરમાં જીરુ,તાંબાના ભંગાર,લોખંડના ભંગાર અને મરી,સોપારી જેવી કોમોડિટીની ગેરકાયદે હેરફેર વધુ પ્રમાણમાં થતી હોવાનું જોવા મળે છે.

આ યાદીમાં વિટ્રીફાઈડ ટાઈલ્સ અને તેને લગતી અન્ય સામગ્રીઓની પણ વધુ હેરફેર થતી હોવાનું જોવા મળે છે.મે ૨૦૨૨માં ગુજરાતના જુદાં જુદાં વિસ્તારોમાં મળીને અંદાજે ૭૨૨ ટ્રકને રોકવામાં આવી હતી.આ જ રીતે એપ્રિલ માસમાં પણ ૩૫૦થી વધુ ગાડી રોકવામાં આવી હતી.ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ,ભાલાડ,શામળાજી,સોનગઢ,અમિરગઢ,સુરત,ભાવનગર વિસ્તારોમાંથી મોબાઈલ સ્ક્વોડે પૂરતા દસ્તાવેજો વિના લઈ જવાની ટ્રક પકડી પાડી હતી.

કેટલાક કિસ્સામાં જીએસટી નંબર લીધા બાદ પહેલીવાર રિટર્ન ફાઈલ કરવાની તારીખ આવે તે પૂર્વ ેજ ૨૫-૫૦ વહેવારો કરી દઈને તેના પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ લઈને પલાયન થઈ જનારાઓ પણ માલની હેરફેર કરતાં હોવાનું જોવા મળ્યું હતું.આ જ રીતે એક કરતાં વધુ કંપનીઓ કે કોમોડિટી લઈ જનારાઓ તેમના કુલ પરચૂરણ સામાનમાં ૨૦થી ૨૫ ટકા સામગ્રી ઇ-વે બિલ વિના જ લઈ જતાં હોવાનું પણ સ્ટેટ જીેએસટીના ધ્યાનમાં આવ્યું છે.તેમ જ તમાકુ,જીરુ જેવી કોમોડિટી લઈ જતી ટ્રકમાં ૨૦ ટન માલ ભર્યો હોય તો પણ ઈ-વૅ બિલમાં માત્ર ૧૫ ટન જ માલ બતાવવામાં આવ્યો હોય તેવા કિસ્સાઓ પણ બહાર આવ્યા છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગુજકોમાસોલની ચૂંટણીઃ ૩ બેઠક પર ભાજપના જ ઉમેદવારો આમનેસામને
Next Article મ્યુનિ.તંત્ર દ્વારા કાર્યવાહી , પ્રદૂષિત પાણી છોડતી ૪૬૭ ઈન્ડ્રસ્ટ્રીઝના જોડાણ કાપી નંખાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up