By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: અમદાવાદ એરપોર્ટ ખાતે દક્ષિણ આફ્રિકાથી ૪૦ ચિત્તાઓનું આગમન
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > અમદાવાદ એરપોર્ટ ખાતે દક્ષિણ આફ્રિકાથી ૪૦ ચિત્તાઓનું આગમન
AhmedabadGeneral

અમદાવાદ એરપોર્ટ ખાતે દક્ષિણ આફ્રિકાથી ૪૦ ચિત્તાઓનું આગમન

HM News
Last updated: 10/06/2022 6:33 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ : ગુરુવાર : અમદાવાદનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બુધવારે મોડી રાતે ખૂંખાર ચિત્તાઓના અવાજથી ગૂંજી ઉઠયું હતુ.જામનગરમાં એશિયાના સૌથી મોટા પ્રાણીસંગ્રાલયના નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે બુધવારે મોડી રાતે એક કાર્ગો વિમાનમાં દક્ષિણ આફ્રિકાથી ૪૦ જેટલા ચિત્તાઓને લાવવમાં આવ્યા હતા.આ ચિત્તાઓને જામનગર ખાતે સહી સલામત રીતે પહોંચાડવા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.

અમદાવાદ એરપોર્ટ પર દક્ષિણ આફ્રિકાના મોરકકોથી આજે બીજી ફ્લાઇટનું આગમન થયું હતું.બેલારૃસના કાર્ગો વિમાનમાં ૪૦ જેટલા ચિત્તાઓને અમદાવાદ એરપોર્ટ પર બુધવારે રાતે આઠ કલાકે લાવમમાં આવ્યા હતા.આ તમામ પ્રાણીઓનું કસ્ટમ્સ અને ઇમિગ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.મહત્વનું એ છે કે ચિત્તાઓને બાય રોડ લઈ જવા મુશ્કેલ હોવાથી આ ઈન્ટરનેશનલ કાર્ગો વિમાનને ડોમેસ્ટિક કરીને અમદાવાદથી રાતે ૧૧ કલાકે ટેકઆફ થયું હતું અને જામનગર ખાતે રાતે ૧૨થ૧૫ વાગ્યાની આસપાસ પહોંચ્યું હતું.

જામનગર ડિફેન્સ બેઝ એરપોર્ટ હોવાથી બીજા અન્ય શેડયુલ કે નોન શેડયુલ ફ્લાઇટને નાઈટ લેન્ડીગ મંજૂરી આપવામાં આવતી નથી.પણ આ પ્રાણીઓ જામનગર એરપોર્ટ પર ડિફેન્સની પરવાનગી લઈ કાર્ગો વિમાનને લેન્ડ કરાવવામાં આવ્યું હતું.જ્યાં વિમાનમાંથી ફોરેસ્ટ ખાતાના અધિકારીઓની સ્પેશિયલ ટીમે રેસ્ક્યુ કરી ચિત્તાઓને સ્પેશ્યલ ટ્રેલરમાં બહાર કાઢી તેમની જગ્યા પર સહી સલામત પહોંચાડવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે અમદાવાદ એરપોર્ટ પર ગત ૧૮ મેના રોજ દ.આફ્રિકાથી ૯૫ જેટલા વિવિધ પ્રાણીઓને કાર્ગો વિમાનમાં અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા જ્યાં તમને બાય રોડ જામનગર લઈ જવાયા હતા.જેમાં વાઘ,ચિત્તા,રીંછ,જંગલી બિલાડી જગુઆર,શાહુડીનો પૈકી સમાવેશ થાય છે.પણ આ વખતે પ્રાણીઓને અમદાવાદથી જામનગર વિમાન મારફતે લાવવામાં આવ્યા હતા.આ વિમાન ખાલી જામનગરથી ગુરુવારે બપોરે ૨ઃ૨૦ કલાકે અમદાવાદ આવ્યું હતું.અમદાવાદથી બપોરે ચાર કલાકે ટેકઆફ થયું હતું.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article દાણાપીઠ પાસે લોડીંગ રીક્ષામાંથી ૧.૭૮ લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો
Next Article આઠ મુસાફરોને ફ્લાઇટમાં નહીં બેસવા દેવાતાં હોબાળો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up