By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: 22 તાલુકામાં 1થી 3 ઈંચ વરસાદ , વીજળી પડતાં 6 મોત
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > 22 તાલુકામાં 1થી 3 ઈંચ વરસાદ , વીજળી પડતાં 6 મોત
AhmedabadGeneral

22 તાલુકામાં 1થી 3 ઈંચ વરસાદ , વીજળી પડતાં 6 મોત

HM News
Last updated: 14/06/2022 5:46 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ : રાજ્યમાં ભારે ઉકળાટ વચ્ચે સતત બીજા દિવસે વરસાદ નોંધાયો છે.સોમવારે 22 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્રમાં રાજકોટ અને ઉત્તર ગુજરાતમાં વિજયનગર, ધનસુરામાં ત્રણ-ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે.જો કે વરસાદ કેટલાક વિસ્તારમાં આફત બનીને આવ્યો હતો.કેમ કે વરસાદી વીજળી પડવાથી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં 6 લોકોનાં મોત થયા છે.ઉપરાંત કેટલાક પશુઓનાં પણ મોત થયા છે.

ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા,અરવલ્લી,બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં મેઘમહેર જોવા મળી હતી.જેમાં સાબરકાંઠા જિલ્લાના વિજયનગર અને અરવલ્લીના ધનસુરામાં ૩-૩ ઇંચ વરસાદ વરસ્યો હતો જ્યારે મોડાસા અને તલોદમાં ૨-૨ ઇંચ વરસાદ નોંધાયો હતો.આ ઉપરાંત બાયડમાં ધામણી નદીમાં નવા નીર આવતાં નદીમાં આધેડ ડૂબતાં તેની શોધખોળ હાથ ધરાઈ હતી.જ્યારે પાટણમાં વીજળી પડતાં ખેતરમાં કામ કરી રહેલા કિશોર પર વીજળી પડતાં મોત નીપજ્યું હતું.મૃતકના પિતા પણ વીજળીના કારણે થોડીવાર માટે બેભાન થઈ ગયા હતા.કિશોરના મોતને લઈ પરિવારમાં શોક નું મોજું ફરી વળ્યું હતું.આ ઉપરાંત બનાસકાંઠાના દિયોદર પંથકમાં પણ વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો જેમાં ચાર પશુઓનાં વીજળી પડવાથી મોત નીપજ્યાં હતા.આ ઉપરાંત ડીસામાં વાવાઝોડાને કારણે જીવંત વીજવાયર પડતાં ચાર પશુઓ મોતને ભેટ્યાં હતાં.

સૌરાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર થઈ હતી.સૌથી વધુ રાજકોટ શહેરમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે.જૂનાગઢ,જામનગરના કેટલાક વિસ્તાર સહિત કચ્છમાં પણ વરસાદ નોંધાયો હતો.કચ્છમાં કુલ 3 વ્યક્તિ પર વિજળી પડી જેમા ભચાઉ તાલુકાના ખારોઇ ગામે વિજળી પડતા 2 નાં મોત થયાં છે.આ ઉપરાંત રાપરના સુવઇ આસપાસના ગામોમાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.નખત્રાણાના કોટડા જદોડરમાં એકથી દોઢ ઇંચ વરસાદ પડ્યો છે.દેવભૂમી દ્વારકા જિલ્લામાં પણ વરસાદ નોંધાયો છે.અમરેલી બાબરા તાલુકાનાં વાવડા ગામે 45 મિનિટમાં 2 ઈચ જેટલો વરસાદ પડી ગયો હતો.દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ નોંધાયો છે.સુરત જિલ્લામાં વરસાદ પડ્યો હતો ઓલપાડ,સાયણ અને કીમ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.કોસંબા અને માંગરોળ તાલુકામાં પણ વરસાદ પડ્યો હતો.બારડોલી તાલુકામાં પણ વરસાદ પડ્યો હતો.

બારડોલી તાલુકાના ભામૈયા,મોરી,ખોજ,પારડી ગામોમાં પવન સાથે વરસાદ પડ્યો હતો.મધ્ય ગુજરાતમાં પણ નર્મદા સહિતના વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો.ડેડીયાપાડાના કણજીમાં દેવનદીના કોઝવે પરથી પસાર થઇ રહેલી માતા અને પુત્રી પાણીના ધસમતા પ્રવાહમાં તણાઇ ગયાં હતાં.આ ઘટનામાં માતાનો બચાવ થયો છે જયારે પુત્રીનું મોત થયું હતું.તો બીજી બાજુ સાગબારાની એક મહિલાનું વીજળીપડવાથી મોતની ઘટના હજુ તાજી જ છે.તેવામાં નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં વીજળી પડતા વધુ એક મહિલાનું મોત થયું છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article રાહુલ ગાંધીની ED દ્વારા પૂછપરછના વિરોધમાં GMDC ખાતે કોંગ્રેસના ધરણાં : પોલીસ સાથે ઘર્ષણ
Next Article આજથી રાજ્યની તમામ શાળાઓ પુનઃ ધમધમશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up