By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રોડ કૌભાંડમાં જેની સામે પગલા લેવાયા તે કોન્ટ્રાકટર આર્બીટ્રેશનમાં મ્યુનિ. સામે કેસ જીત્યા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > રોડ કૌભાંડમાં જેની સામે પગલા લેવાયા તે કોન્ટ્રાકટર આર્બીટ્રેશનમાં મ્યુનિ. સામે કેસ જીત્યા
AhmedabadGeneral

રોડ કૌભાંડમાં જેની સામે પગલા લેવાયા તે કોન્ટ્રાકટર આર્બીટ્રેશનમાં મ્યુનિ. સામે કેસ જીત્યા

HM News
Last updated: 14/06/2022 5:57 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ : મ્યુનિ.શાસક ભાજપ અને તત્કાલીન કમિશનર સહિતનાં તંત્રને કફોડી સ્થિતિમાં મુકી દેનારા સને ૨૦૧૭-૧૮નાં રોડ કૌભાંડમાં સંડોવાયેલાં એક રોડ કોન્ટ્રાકટર મ્યુનિ.સામે આર્બીટ્રેશનમાં કેસ જીતી જતાં મ્યુનિ.વર્તુળોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જોકે મ્યુનિ.એ ૮૫ કરોડ જેટલી માતબર રકમ ચૂકવવાને બદલે સિટી સિવિલ કોર્ટમાં અપીલ દાખલ કરી દીધી હોવાનુ જાણવા મળ્યુ છે.મ્યુનિ.સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર,સને ૨૦૧૭-૧૮નાં વર્ષમાં શહેરમાં ચોમાસાની મોસમમાં જ અનેક વિસ્તારનાં રોડ ધોવાઇ ગયા હતા અને વાટકા જેવા ખાડા પડી ગયા હતા.ખાડાખૈયાવાળા રસ્તાઓથી વાહનચાલકો અને રાહદારીઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અને કેટલાક ટીખળીઓએ વિકાસ ગાંડો થયોનાં બેનરો લગાવ્યા હતા.

શહેરના મોટા ભાગનાં રોડ ધોવાઇ જઇ ખાડાખૈયાવાળા બની ગયા તેનાથી તત્કાલીન શાસક ભાજપ અને કમિશનર સહિતનાં અધિકારીઓને નીચાજોણુ થયુ હતુ,એટલુ જ નહિ ગાંધીનગરથી રોડ રિસરફેસ કરનારા કોન્ટ્રાકટરો અને અધિકારીઓ સહિત જે પણ જવાબદાર હોય તેની સામે આકરા પગલા લેવાનો આદેશ આવ્યો હતો.જેના પગલે મ્યુનિ.કમિશનરે રોડ કૌભાંડની વિજીલન્સ તપાસ અને નિવૃત્ત ન્યાયાધીશને તપાસ સોંપવાનો નિર્ણય લીધો હતો.આ ચકચારી પ્રકરણમાં પશ્ચિમ ઝોન અને નવા પશ્ચિમ ઝોનમાં રોડ રિસરફેસનાં કોન્ટ્રાક્ટ આકાશ ઇન્ફ્રા તથા જી.પી.ચૌધરી એમ બે કોન્ટ્રાકટરોને ૧૦-૮-૧૭થી ૯-૮-૨૦ સુધી બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા હતા અને તેમનાં બિલ અટકાવીને અમુક રકમ વસુલ કરવાનો આદેશ કરાયો હતો.મ્યુનિ.તંત્રનાં આદેશથી નારાજ થયેલાં આકાશ ઇન્ફ્રા નામનાં કોન્ટ્રાકટરે આર્બીટ્રેશનમાં ૫૦ કલેમ કર્યા હતા.જેની કુલ રકમ વ્યાજ સાથે ૧૧૬ કરોડ ઉપર થવા જાય છે.

ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી પીટીશનમાં હાઇકોર્ટે તા.૧૫-૨-૧૯નાં રોજ પૂર્વ ન્યાયાધીશ અંતાણીની સોલ આર્બીટ્રેટર તરીકે નિમણૂંક કરી હતી.તેમણે ઉપરોક્ત પીટીશનમાં જુદા જુદા ૫૧ ક્લેઇમ નક્કી કર્યા હતા.જોકે તા.૨૪-૮-૨૦માં નિવૃત્ત ન્યાયાધીશ અંતાણીનુ અવસાન થયાં બાદ રાજય સરકારનાં રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગનાં નિવૃત્ત સેક્રેટરી એસ.આઇ.પટેલની સોલ આર્બીટ્રેટર તરીકે નિમણૂંક કરવામાં આવી હતી.આર્બીટ્રેટર સમક્ષ આકાશ ઇન્ફ્રા અને મ્યુનિ.ની રજૂઆતો પૂરી થયા બાદ અંતિમ એવોર્ડ આવ્યો હતો અને તેમાં આકાશ ઇન્ફ્રાને બ્લેકલિસ્ટ કરવાનાં મ્યુનિ.નાં નિર્ણયને ગેરવાજબી,કોન્ટ્રાક્ટની શરતોની વિરૂધ્ધ તથા કુદરતી ન્યાયનાં સિધ્ધાંતોનુ ઉલ્લંઘન કરનાર ગણાવવામાં આવ્યો હતો.જોકે મ્યુનિ.નાં ઉચ્ચ અધિકારીઓએ આકાશ ઇન્ફ્રાની તરફેણમાં આવેલાં આર્બીટ્રેશનનાં અંતિમ એવોર્ડ સામે સિટી સિવિલ કોર્ટમાં અપીલ દાખલ કરાવી દીધી હોવાનુ જાણવા મળ્યુ છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article જુહાપુરામાં ટોળા એકત્રિત થવા લાગ્યા, પોલીસે 48 લોકોને ડિટેન કર્યા, સ્થિતિ શાંતિપૂર્ણ
Next Article અમદાવાદ RTOના વેચાયા વગરના નંબરોનું ઈ-ઓક્શન કરાશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up