By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: US સહિત અનેક દેશોના વૈજ્ઞાનિકના સંશોધનમાં દાવો- ચીનનું જૈવિક હથિયાર નથી પરંતુ કુદરતી છે કોરોના વાયરસ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > US સહિત અનેક દેશોના વૈજ્ઞાનિકના સંશોધનમાં દાવો- ચીનનું જૈવિક હથિયાર નથી પરંતુ કુદરતી છે કોરોના વાયરસ
GeneralInternational

US સહિત અનેક દેશોના વૈજ્ઞાનિકના સંશોધનમાં દાવો- ચીનનું જૈવિક હથિયાર નથી પરંતુ કુદરતી છે કોરોના વાયરસ

HM News
Last updated: 26/03/2020 9:02 AM
HM News
6 years ago
Share
SHARE

કોરોના વાયરસને ચીનું જૈવિક હથિયાર ગણાવવામાં આવી રહ્યું છે ત્યારે અમેરિકા સહિત અનેક દેશોની મદદથી થયેલા એક વૈજ્ઞાનિક શોધમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વાયરસ કુદરતી છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસની ઉત્પતિને લઇને એક તરફ ચીન પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. કોરોના વાયરસને ચીનું જૈવિક હથિયાર ગણાવવામાં આવી રહ્યું છે ત્યારે અમેરિકા સહિત અનેક દેશોની મદદથી થયેલા એક વૈજ્ઞાનિક શોધમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વાયરસ કુદરતી છે.

સ્ક્રીપ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના શોધને નેચર મેડિસિન જર્નલના નવા અંકમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ શોધને અમેરિકાના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ, બ્રિટનના વેલકમ ટ્રસ્ટ, યુરોપીય રિસર્ચ કાઉન્સિલ તથા ઓસ્ટ્રેલિયન લૌરેટ કાઉન્સિલની આર્થિક મદદથી કરવામાં આવ્યો છે. તે સિવાય અડધો ડઝન સંસ્થાઓના નિષ્ણાંતો સામેલ હતા.

રિસર્ચ પેપર અનુસાર, ચીને કોરોના વાયરસની ઓળખ બાદ તરત જ તેની જિનોમ સિક્વેન્સિગ કરી દીધી હતી અને આંકડાઓને સાર્વજનિક કર્યા હતા. કોવિડ-19ના જિનોમથી વૈજ્ઞાનિકોએ તેની ઉત્પતિ અને વિકાસને લઇને સંશોધન કર્યું હતું. વૈજ્ઞાનિકોએ વાયરસની સંરચનાને લઇને ઉંડો અભ્યાસ કર્યો. તેમાં જોવા મળતા સ્પાઇક પ્રોટીનના જેનેટિક ટેમ્પલેટનું વિશ્લેષણ કર્યુ. તેની અંદર રિસિપ્ટર બાઇડિંગ ડોમેનની સંરચનાનો પણ અભ્યાસ કર્યો. આરબીડી વાયરસનો એ ભાગ હોય છે જે માણસની કોષિકા સાથે ચોંટી જાય છે. તે રક્તચાપને નિયંત્રિત કરવાનારા જીન એસીઇ-2 પર હુમલો કરે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સ્પાઇક પ્રોટીન અને આરબીડીની સંરચનાથી સ્પષ્ટ થાય છે કે આ જેનેટિક એન્જિનિયરિંગથી બનાવવામાં આવ્યું નથી પરંતુ કુદરતી રીતે થયેલા ફેરફારનું પરીણામ છે.

રિસર્ચ પેપર અનુસાર, વાયરસની બેકબોનની સંરચના પણ તેની કુદરતી ઉત્પતિ હોવાની પુષ્ટી કરે છે. કોવિડ-19ની બેકબોનની સંરચના કોરોના અથવા કોઇ અન્ય વાયરસના વર્તમાન બેકબોનના સ્વરૂપ સાથે મળતી નથી. પરંતુ આ નવી છે. જો કોઇ વાયરસને લેબમાં જેનેટિક એન્જિનિયરિંગથી તૈયાર કરવામાં કરવામાં આવે તો તેની બેકબોન વર્તમાન વાયરસને લઇને બનતી નથી. સ્ક્રીપ્સ ઇન્સ્ટિટ્યૂટના પ્રોફેસર ક્રિસ્ટિન એન્ડરસને કહ્યું કે, ઉપરના બે કારણો એ સાબિત કરવા માટે પુરતા છે કે કોવિડ-19 લેબમાં નહી પરંતુ કુદરતી રીતે ઉત્પન્ન થયો છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કોરોના વિરુદ્ધ લડાઇ માટે જી-20ની આજે ઇમરજન્સી બેઠક, PM મોદી વીડિયો કોન્ફરન્સથી લેશે ભાગ
Next Article Corona Effect: ભારત-અમેરિકા સહિતના દેશોમાં આવશે મંદી પણ ચીનને નહીં થાય અસર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up