By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: Paavo Nurmi Games 2022 : નીરજ ચોપરાએ પોતાનો ઓલમ્પિક રેકોર્ડ તોડ્યો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > Paavo Nurmi Games 2022 : નીરજ ચોપરાએ પોતાનો ઓલમ્પિક રેકોર્ડ તોડ્યો
GeneralNational

Paavo Nurmi Games 2022 : નીરજ ચોપરાએ પોતાનો ઓલમ્પિક રેકોર્ડ તોડ્યો

HM News
Last updated: 15/06/2022 7:21 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી : તા.15 જૂન 2022,બુધવાર : હાલના ઓલ્મપિક ચેમ્પિયન ભાલા ફેંક એથલીટ નીરજ ચોપરાએ પાવો નુરમી ગેમ્સ 2022માં 89.03 મીટરનો થ્રો કરીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે.આ પ્રતિયોગિતામાં સુવર્ણ પદક ફિનલેન્ડના ઓલિવર હેલાંડરે જીત્યો છે.ઓલિવરે 89.83 મીટર દૂર ભાલો ફેંક્યો હતો.નીરજ માટે આ પ્રદર્શન આગામી મહિને યોજાનાર વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે ટોનિકનું કામ કરશે.
નીરજ ચોપરાનો ટોક્યો ઓલમ્પિક બાદ પહેલી ટૂર્નામેન્ટ હતી.તેમણે 10 મહિના બાદ કોઈ પ્રતિયોગિતામાં ભાગ લીધો છે.આ દરમિયાન તેમણે પોતાનું પુરુ ફોકસ ટ્રેનિંગ અને રિકવરી પર લગાવ્યું હતું.નીરજ ચોપરાએ પોતાના પ્રથમ પ્રયત્નમાં 88.07 મીટરનો થ્રો કર્યો હતો.હીટમાં તેઓ પાંચમાં નંબર પર હતા.ફાઈનલમાં તેમણે 86.92 મીટર થ્રો સાથે શરૂઆત કરી હતી.પ્રથમ રાઉન્ડમાં આ તેમનો બેસ્ટ પ્રયત્ન હતો.24 વર્ષના નીરજ ચોપરાએ બીજા પ્રયત્નમાં 89.30 મીટર દૂર ભાલો ફેંકીને પોતાનો જ નેશનલ રેકોર્ડ તોડ્યો છે.નીરજે ટોક્યો ઓલમ્પિકમાં 88.07 મીટર થ્રો કરીને સુવર્ણ પદક જીત્યો હતો.નીરજ ચોપરાએ પ્રથમ વખત 89 મીટરના માર્કને સર કર્યો હતો.આ અગાઉ તેમનો બેસ્ટ થ્રો 88.07 મીટર રહ્યો હતો જે તેમણે ગયા વર્ષે પટિયાલામાં ઈન્ડિયન જીપી દરમિયાન બનાવ્યો હતો.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મુશર્રફને પાક. સેનાની એર એમ્બ્યુલન્સમાં પાકિસ્તાન પરત લવાશે ઃ સૂત્રો
Next Article ભારતનો ત્રીજી ટી-૨૦માં સાઉથ આફ્રિકા સામે ૪૮ રનથી વિજય : શ્રેણી જીવંત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up