By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કડોદરા વિભાગ સિનિયર સિટીઝનની કારોબારી મીટિંગમાં પ્રમુખ અને સભ્યોની વરણી કરવામાં આવી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > કડોદરા વિભાગ સિનિયર સિટીઝનની કારોબારી મીટિંગમાં પ્રમુખ અને સભ્યોની વરણી કરવામાં આવી
GeneralSouth Gujarat

કડોદરા વિભાગ સિનિયર સિટીઝનની કારોબારી મીટિંગમાં પ્રમુખ અને સભ્યોની વરણી કરવામાં આવી

HM News
Last updated: 16/06/2022 5:22 AM
HM News
4 years ago
Share
SHARE

બારડોલી : કડોદરા વિભાગ સિનિયર સિટીઝન જન સેવા ટ્રસ્ટની કારોબારી મીટિંગ ઉભેળ મુકામે મળી હતી જેમાં કોરોના કાળ દરમ્યાન પ્રમુખ સૂર્યકાંત રાવળનું અવસાન થતાં ખાલી પડેલી બેઠક માટે ચૂંટણી યોજાઇ જેમાં અર્જુનભાઈ પટેલની બિનહરીફ નિમણુક કરવામાં આવી હતી.કડોદરા વિભાગ સિનિયર સિટીઝન જન સેવા ટ્રસ્ટની કારોબારી મીટિંગ ઉભેળ મુકામે મળી હતી સભાની શરૂઆત મંત્રી રસીકભાઈ પટેલે ગત જનરલ મીટીંગનું વાંચન કર્યું હતું જેને સભાએ બહાલી આપતા સૌથી પહેલા કોરોના કાળમાં અવસાન પામેલા સંસ્થાના પ્રમુખ સૂર્યકાંત રાવળ ની ખાલી પડેલી બેઠક માટે ચૂંટણીનું કામ હાથ ઉપર લેતા પ્રમુખની બેઠક માટે અર્જુનભાઈ પટેલની દરખાસ્ત મનહરભાઈ છોટુભાઈ પટેલે કરતા જેને ટેકો કિરણભાઈ ઠાકોરભાઈ પટેલે આપતા અન્ય કોઈ ઉમેદવારી નહી આવતા અર્જુનભાઇ પટેલને બિનહરીફ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી આવી હતી તેમજ કામરેજની ખાલી પડેલ આમંત્રિત સભ્યની બેઠક માટે ઈશ્વર પરસોત્તમ પટેલનાં સ્થાને આમંત્રિત સભ્યમાંથી કિરણભાઈ ઠાકોરભાઈ પટેલની કારોબારી સભ્ય તરીકે વરણી કરવામાં આવી જ્યારે વાંકનેડા ગામના હમીરસિંહ ગોહિલના અવસાનથી ખાલી પડેલી બેઠક માટે આમંત્રિત સભ્ય તરીકે ચલથાણનાં રમેશ એમ ખંભાતીની નિમણુક કરવામાં આવી હતી.

આગામી તારીખ બીજી જુલાઈનાં રોજ સવારે 11 કલાકે ઓલ ગુજરાત સિનિયર સિટીઝન ફેડરેશનની મીટિંગ દાદા ભગવાન મંદિરે યોજાવા જઇ રહી છે તેની માહિતી સભામાં આપવામાં આવી હતી તેમજ ઓલ ઇન્ડિયા સિનિયર સિટીઝન ફેડરેશનની મીટિંગ મૈસુર મુકામે આગામી નવેમ્બર માસમાં થનાર છે તેની પણ જાણકારી મિટીંગમાં આપવામાં આવી હતી

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કડોદરા બેન્ક લૂટનો આરોપી હલધરું પહોંચ્યા બાદ ગાયબ, મોતા બેન્ક લૂટના આરોપી પણ હલધરું પહોંચ્યા બાદ ગાયબ થયા હતા
Next Article મોતા સહકારી મંડળીનો દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટ શરૂ નહીં થતાં પ્રમુખ સહિત સમિતિના સભ્યોના રાજીનામાની માગ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up