By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: અગ્નિપથ યોજનાના વિરોધમાં બીજા દિવસે પણ પ્રદર્શન ચાલુ, બિહારમાં યુવાનો દ્વારા રેલવે ટ્રેક પર ધરણા પ્રદર્શન
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > અગ્નિપથ યોજનાના વિરોધમાં બીજા દિવસે પણ પ્રદર્શન ચાલુ, બિહારમાં યુવાનો દ્વારા રેલવે ટ્રેક પર ધરણા પ્રદર્શન
GeneralNational

અગ્નિપથ યોજનાના વિરોધમાં બીજા દિવસે પણ પ્રદર્શન ચાલુ, બિહારમાં યુવાનો દ્વારા રેલવે ટ્રેક પર ધરણા પ્રદર્શન

HM News
Last updated: 16/06/2022 7:11 AM
HM News
4 years ago
Share
SHARE

પટના : તા.16 જૂન 2022, ગુરૂવાર : અગ્નિપથ યોજનાના વિરોધમાં બીજા દિવસે પણ પ્રદર્શન ચાલું છે.ખાસ કરીને બિહારમાં યુવાનો કેન્દ્રની યોજનાના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યા છે.બીજી તરફ ગુરૂવારે પ્રદેશના જહાનાબાદમાં પ્રદર્શનની ખબરો સામે આવી રહી છે.ત્યાં યુવાનોએ અગ્નિપથ યોજનાના વિરોધમાં કાકો મોર પાસે આગ લગાવીને NH-83 અને NH-110ને બ્લોક કરી દીધા છે.તેઓ કેન્દ્ર સરકારની વિરોધમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.બીજી તરફ કેટલાક યુવાનો રેલવે ટ્રેક પર પર ધરણા પ્રદર્શન કરી રહ્યા છે.જેના કારણે પટના-ગયા રેલ્વે લાઈન પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે.

1.બિહારના વિભિન્ન જિલ્લાઓમાં 17 વર્ષથી 21 વર્ષ સુધીના યુવાનોએ 4 વર્ષ માટે સેનામાં કરાર ભરતી અને મોટા ભાગનાને પેન્શન અને ગ્રેજ્યુટી વગર અનિવાર્ય સેવાનિવૃતિ આપવાની કેન્દ્ર દ્વારા શરૂ કરવામાં આવેલી અગ્નિપથ યોજનાનો વિરોધ કરતા બુધવારે યુવાનોએ રેલવે અને માર્ગ પરિવહનમાં અવરોધ ઊભા કર્યા હતા.

2. બક્સર જિલ્લામાં 100થી વધુ સંખ્યામાં રેલવે સ્ટેશન પહોંચેલા યુવાનો ટ્રેક પર બેસી ગયા હતા જેના કારણે પટના જતી જન શતાબ્દી એક્સપ્રેસની આગળની મુસાફરી લગભગ 30 મિનિટ સુધી ખોરવાઈ ગઈ હતી.

3. યુવાનોનું આ વિરોધ પ્રદર્શન આરપીએફ પોસ્ટ પ્રભારી દીપક કુમાર તથા જીઆરપી એસએચઓ રામાશીષ પ્રસાદના નેતૃત્વમાં પહોંચેલી પોલીસ ટીમ દ્વારા સમજાવ્યા બાદ સમાપ્ત થયું.

4. મુઝફ્ફરપુર શહેરમાં મોટી સંખ્યામાં સેનાના ઉમેદવારોએ ચક્કર મેદાન જ્યાં તેઓ મોટી સંખ્યામાં શારીરિક પરીક્ષણ માટે આવે છે જે જવાનો માટે અનિવાર્ય છે.તેની ચારેય બાજુ રસ્તાઓ પર ટાયર સળગાવીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

5. સેનામાં ભરતીના અનેક ઉમેદવારોએ કલેક્ટર તરફ માર્ચ કર્યું હતું જ્યાં તેમણે જિલ્લા અધિકારીને એક આવેદનપત્ર સોંપ્યું હતું.મુઝફ્ફરપુરમાં પ્રદર્શનકારીઓને નિયંત્રિત કરવા માટે પોલીસને લાઠીચાર્જનો સહારો લેવો પડ્યો હતો.

6. આ દરમિયાન બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવે ટ્વીટ કર્યું હતું,જો દેશના સૌથી મોટા નોકરીદાતાઓ ભારતીય રેલ્વે અને આર્મીમાં કોન્ટ્રાક્ટ અને વહીવટી સેવામાં લેટરલ એન્ટ્રીના નામ પર નોકરીઓ આપવામાં આવશે તો યુવાનો શું કરશે? તેમણે કટાક્ષ કરતાં કહ્યું કે,શું યુવાનો અભ્યાસ અને ચાર વર્ષની કોન્ટ્રાક્ટની નોકરી ભવિષ્યમાં ભાજપના મૂડીવાદી મિત્રોના ધંધાકીય પાયાની રક્ષા કરવા માટે કરશે?

7. રાજસ્થાનની રાજધાની જયપુરના કરધની પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ કેન્દ્ર સરકારની સેનામાં ભરતીની નવી અગ્નિપથ યોજના તથા ભરતી સાથે સબંધિત અન્ય મુદ્દાઓને લઈને યુવાનોએ બુધવારે અજમેર-દિલ્હી એક્સપ્રેસ વે રાજમાર્ગ પર વિરોધ પ્રદર્શન કર્યું હતું.પોલીસે આ જાણકારી આપી હતી.

8. તેમણે જણાવ્યું કે,10 યુવાનોની શાંતિ ભંગ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.

9. કરધની એસએચઓ બનવારી લાલે જણાવ્યું કે,બપોરે લગભગ 150-200 યુવાનોએ અજમેર-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર સેનામાં પેન્ડિંગ ભરતી,સેનામાં ભરતી માટે લેખિત પરીક્ષા આયોજિત ન કરવા સબંધી માંગોને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article નેશનલ શૂટરની હત્યા મામલે હિમાચલ હાઈકોર્ટના જજની પુત્રીની ધરપકડ
Next Article 4 મહિનાથી ચાલી રહેલા યુક્રેન વોરમાં ચીનની એન્ટ્રી, જાણો શું કરવા ઈચ્છે છે જિનપિંગ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up