By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ભારતમાં હિંસા માટે મૌલવીઓ જવાબદાર, તેમને મારપીટ સિવાય કશું સૂઝતું નથી, મુસ્લિમ યુવતીઓ હિંદુ સાથે લગ્ન કરે : તારીક ફતેહ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ભારતમાં હિંસા માટે મૌલવીઓ જવાબદાર, તેમને મારપીટ સિવાય કશું સૂઝતું નથી, મુસ્લિમ યુવતીઓ હિંદુ સાથે લગ્ન કરે : તારીક ફતેહ
GeneralNational

ભારતમાં હિંસા માટે મૌલવીઓ જવાબદાર, તેમને મારપીટ સિવાય કશું સૂઝતું નથી, મુસ્લિમ યુવતીઓ હિંદુ સાથે લગ્ન કરે : તારીક ફતેહ

HM News
Last updated: 16/06/2022 9:56 AM
HM News
4 years ago
Share
SHARE

કેનેડા સ્થિત મુસ્લિમ વિચારક અને લેખક તારીક ફતેહે નુપુર શર્માના તાજેતરના નિવેદન બાબતે પોતાનાં બેબાક વિચાર એક ન્યૂઝ વેબસાઈટને આપ્યા છે.લેખક અને વિચારક તારિક ફતેહે પયગંબર મોહમ્મદ પર ટીપ્પણીનો આરોપ લગાવીને નૂપુર શર્મા વિરુદ્ધ થઇ રહેલાં વિરોધ પ્રદર્શનો અને હિંસાના ઘટનાક્રમો અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે.કેનેડામાં રહેતા પાકિસ્તાની મૂળના વિદ્વાન તારિક ફતેહ ઈસ્લામના ઈતિહાસ પરના સંશોધન માટે જાણીતા છે.તેમણે સ્પષ્ટપણે કહ્યું કે ભારતનું વર્તમાન મુસ્લિમ નેતૃત્વ હાલના સમયને અનુરૂપ નથી,તે ન તો ‘ફ્રીડમ ઑફ એક્સ્પ્રેશન (FOE)’ને માન્યતા આપે છે અને ન તો કોઈ ટીકા સહન કરવાની ક્ષમતા ધરાવે છે.તેમણે સમગ્ર વિશ્વમાં મુસ્લિમોના પાછળ પડવા પાછળનું પણ આ જ કારણ દર્શાવ્યું હતું.નૂપુર શર્મા દ્વારા કરવામાં આવેલ ટિપ્પણી મુદ્દે તેમણે કહ્યું કે, ભલે તેમની કહેવાની રીત સાચી ન હતી પરંતુ તેમણે શિવલિંગ પર કરવામાં આવી રહેલી વાંધાજનક ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે મુસ્લિમ નેતૃત્વ હજુ પણ 12મી સદીમાં જીવે છે,જ્યાં તેઓ લૂંટ,શિરચ્છેદ,પથ્થરમારો અને ઘરો સળગાવવામાં જ માને છે.વર્તમાન મુસ્લિમ નેતૃત્વની નિરાશા ગણાવતા તારિક ફતેહ કહે છે કે અત્યારે જે હિંસા થઈ રહી છે તે દેશને વિભાજીત કરતી શક્તિઓનું જ કાવતરું છે.

દૈનિક ભાસ્કર સાથે વિશેષ વાતચીત કરતા તારિક ફતેહે કહ્યું કે ભારતનું મુસ્લિમ નેતૃત્વ પોતાને ઉમ્મા સાથે જોડે છે અને તે દેવબંદી મૌલવીઓના હાથમાં છે.તેમણે કહ્યું કે હવે ઔરંગઝેબ કે તૈમૂર જેવા મુઘલો આવવાના નથી.આ બધા ક્યારના મૃત્યુ પામ્યા છે.તેમણે હિંસા માટે મદરેસાઓ અને મસ્જિદોમાંથી બહાર આવતા નેતાઓ અને દેવબંદી મૌલવીઓને જવાબદાર ઠેરવ્યા હતા.

તેમણે કહ્યું કે જ્યાં સુધી ‘કાફિર’ શબ્દનો ઉપયોગ થતો રહેશે ત્યાં સુધી ભારતનો મુસ્લિમ ભારતીય બની શકશે નહીં.તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે કાફિર કોણ છે – હિંદુ, ખ્રિસ્તી અને યહૂદી? તેમણે ઉકેલ જણાવ્યો કે મુસ્લિમોને એવા નેતૃત્વની જરૂર છે,જે રાજકારણ અને ધર્મને અલગ રાખે.તેમણે કહ્યું કે કેટલાક લોકો એવું વિચારે છે કે જ્યાં સુધી તમામ હિંદુઓને મારી નાખવામાં ન આવે અને મંદિરો તોડી પાડવામાં ન આવે ત્યાં સુધી કયામત નહીં આવે.

તારિક ફતેહના મતે મુસ્લિમો ભારતને કબજે કરવાના દૃષ્ટિકોણથી જુએ છે.યુપીમાં તોફાનીઓના ઘરો પર બુલડોઝરની કાર્યવાહી પર તેમણે કહ્યું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કાયદો અને વ્યવસ્થાનું સંચાલન કરવાનું વધુ સારી રીતે જાણે છે, બિનજરૂરી ખલેલ પહોંચાડવી એ મુસ્લિમોની ભૂલ છે.આરબ દેશોએ ઉઠાવેલા વાંધા મામલે ભારતમાં રહીને ઉજવણી કરનારાઓ અંગે તેમણે કહ્યું કે,તેમને પોતાના માનવા મુશ્કેલ થઇ જાય છે.તેમણે કતર પર નિશાન સાધતા કહ્યું કે જે દેશમાં લઘુમતીઓને મતદાનનો પણ અધિકાર નથી તેઓ ભારતને જ્ઞાન આપી રહ્યા છે.

અસદુદ્દીન ઓવૈસીને છોડીને આરિફ મોહમ્મદ ખાન જેવા નેતાઓને આગળ લાવવાની હિમાયત કરતા તેમણે કહ્યું કે જ્યારે શેખ લોકો હૈદરાબાદથી બાળકીઓની ખરીદી કરીને લઇ જાય છે,ત્યારે ઓવૈસી જેવા લોકો મૌન રહે છે.આવા નેતાઓ પર પોતાની મરજી મુજબ બંધારણનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે તેઓ ભારતને ઈસ્લામિક રાજ્ય માને છે.તારિક ફતેહે કહ્યું કે મૌલવીઓને મારપીટ સિવાય કંઈ સમજાતું નથી.તેમણે પાકિસ્તાનમાં લઘુમતી વિરોધી ઘટનાઓનું ઉદાહરણ આપ્યું.

તારિક ફતેહે કહ્યું, “ઈસ્લામમાં રમખાણોની શરૂઆત પયગંબર મોહમ્મદના મૃત્યુથી થઈ હતી.નબીને 18 કલાક સુધી દફનાવી શકાયા ન હતા.જાગૃતિના કારણે હવે મુસ્લિમો પૂર્વ-મુસ્લિમ બની રહ્યા છે.જે મુસ્લિમ કટ્ટરપંથીઓના કારણે પાકિસ્તાન બન્યું, તેઓ અહીં જ રહી ગયા.પયગમ્બરે ક્યારેય ભારતને કબજે કરવા કહ્યું નથી.અહીંના મુસ્લિમો કતાર પ્રત્યે વફાદારી ધરાવે છે,જેની કોઈ હેસિયત નથી.પીએમ મોદીએ તેમના 8 વર્ષના શાસનમાં મુસ્લિમો વિરુદ્ધ કંઈ કહ્યું નથી.કાશી-મથુરાના વિવાદને ખતમ કરવા માટે મુસ્લિમોએ પોતે પહેલ કરવી જોઈએ.

તારિક ફતેહે કહ્યું કે દરેક મુસ્લિમ છોકરીએ હિંદુ છોકરા સાથે લગ્ન કરવા જોઈએ.તેમણે દિલીપ કુમાર જેવા સારા મુસ્લિમોનું ઉદાહરણ આપ્યું.તેણે શાહરૂખ ખાન અને આમિર ખાનને અપીલ કરી કે તેઓ મૌલવીઓને તેમના ઘરે જવા કહે.આમિર ખાનની પત્ની કિરણ રાવે ભારતમાં ડર લાગવા અંગે કહ્યું હતું.જેની પર તારિક ફતેહે તેમને વિશ્વના અન્ય મુસ્લિમોની હાલત જોવાની સલાહ આપી.નસીરુદ્દીન શાહને બુદ્ધિશાળી ગણાવતા તેમણે કહ્યું કે તેઓ દબાણમાં આવીને ક્યારેક ખોટા નિવેદનો આપી દે છે.

રક્ષાબંધનને લઈને એસટી નિગમ સજ્જ : ગુજરાતમાં ૬,૫૦૦ વધારાની બસ દોડાવાશે ,૧૦૧ નવી બસો પણ સેવામાં
મહિલા ધારાસભ્યોના મતવિસ્તારો માટે રૂ. ૨૮ કરોડની વિશેષ ગ્રાન્ટ મંજૂર, વિકાસના કામોને મળશે વેગ
નેપાળના પૂરમાં માનવતાને શરમાવે એવી ઘટના! મૃત મહિલાના શરીર પરથી બે શખ્સોએ બુટ્ટી કાઢી
૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતમાં સંઘ-સરકારનું મંથન, અમદાવાદમાં બે દિવસીય સમન્વય બેઠક
ગુજરાતની સરકારી કચેરીઓમાં પ્લાસ્ટિકની ફાઇલોને તબક્કાવાર વિદાય, હવે કાગળ-કાપડના ફોલ્ડરનો વપરાશ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article નેશનલ હેરાલ્ડ કેસને લઇ કોંગ્રેસના નેતા ભાન ભૂલ્યા !! કોંગ્રેસ નેતા શેખ હુસૈનના વિકૃત શબ્દો,જેમ કૂતરા મરે છે તેમ નરેન્દ્ર મોદી મરશે..
Next Article નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરવા બદલ તમિલનાડુમાં ABVP કાર્યકરની ધરપકડ : કોઈમ્બતુર પોલીસે કહ્યું, બે સમુદાયો વચ્ચે નફરત ફેલાવનાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ગુજરાત ભાજપના નવા પ્રભારી તરૂણ ચુઘની ૨ સપ્ટેમ્બરે ગાંધીનગર મુલાકાત, સંગઠન અને સરકાર સાથે કરશે બેઠક

1 month ago

ઈદ મિલાદના સરઘસ દરમિયાન પરેલમાં પથ્થરમારો, પોલીસે તાત્કાલિક સંભાળી સ્થિતિ

1 month ago

અનાયા બાંગર માટે ઓસ્ટ્રેલિયાથી લીલી ઝંડી : મહિલા ક્રિકેટમાં વાપસીનો માર્ગ ખુલ્યો

1 month ago

મુંબઈ શું સરકારની જાગીર છે? મનોજ જરાંગેનો સરકારને પડકાર

1 month ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up