By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ‘મોતનો મલાજો’ પણ નથી જાળવતો ઈસ્લામિક દેશ કતર : ભારતીય પ્રવાસી મજૂરોના મૃતદેહ માટે પરિવારે લાંબી રાહ જોવી પડે છે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ‘મોતનો મલાજો’ પણ નથી જાળવતો ઈસ્લામિક દેશ કતર : ભારતીય પ્રવાસી મજૂરોના મૃતદેહ માટે પરિવારે લાંબી રાહ જોવી પડે છે
GeneralInternational

‘મોતનો મલાજો’ પણ નથી જાળવતો ઈસ્લામિક દેશ કતર : ભારતીય પ્રવાસી મજૂરોના મૃતદેહ માટે પરિવારે લાંબી રાહ જોવી પડે છે

HM News
Last updated: 16/06/2022 10:08 AM
HM News
4 years ago
Share
SHARE

– નૂપુર શર્માના કથિત વિવાદિત નિવેદન બાદ કતારે ભારતનો વિરોધ કર્યો હતો.

કતરમાં માનવાધિકારનું ઘોર ઉલ્લંઘન થઇ રહ્યું છે.ભારતની આંતરિક બાબતોમાં માનવાધિકારની પીપુડી વગાડતા કતરમાં ભારતીયોને મૃત્યું બાદ પણ અન્યાય થાય છે,રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ટ્રેડ યુનિયન પાંખ ભારતીય મઝદૂર સંઘ (BMS)એ કતરમાં પ્રવાસી કામદારો સાથે ગુલામો જેવા વર્તન પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. BMS એ મંગળવારે (14 જૂન 2022) આરોપ મૂક્યો હતો કે કતરમાં પ્રવાસી કામદારો,તેમાં પણ ખાસ કરીને ભારતીયોને કતરમાં માનવાધિકારનું ઘોર ઉલ્લંઘન થઇ રહ્યું છે.

એક નિવેદનમાં બીએમએસના જનરલ સેક્રેટરી બિનોય કુમાર સિન્હાએ જણાવ્યું હતું કે, “અમને અનેક માનવાધિકાર સંગઠનો દ્વારા જાણ કરવામાં આવી છે કે જ્યારથી કતર ફિફા વર્લ્ડ કપની આગામી આવૃત્તિની યજમાની માટે બોલી જીત્યું છે,ત્યારથી ત્યાંના ભારતીય કામદારો ગુલામોની જેમ જીવન જીવી રહ્યા છે.

BMS, ભારતના સૌથી મોટા સેન્ટ્રલ ટ્રેડ યુનિયને જણાવ્યું હતું કે 2014 થી કતરમાં 1611 ભારતીય પ્રવાસી કામદારોના મૃત્યુ થયા છે.મૃતકોના પરિવારજનોને પોતાના લોકોના મૃતદેહ મેળળવા માટે ઘણો લાંબો સમય રાહ જોવી પડે છે.જે ખરેખર ચિંતાનો વિષય છે

BMS એ કતર સરકાર અને ટ્રેડ યુનિયન સામે આ મુદ્દો ઉઠાવ્યો છે. આ સિવાય ભારતમાં કતરના રાજદૂતની સામે પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.આ મુદ્દો શ્રમ અને વિદેશ મંત્રાલય સમક્ષ પણ ઉઠાવવામાં આવ્યો હતો. BMSએ માંગ કરી હતી કે કતરમાં તમામ ભારતીય કામદારોને તમામ મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં આવે અને તેમના માનવ અધિકારોનું સન્માન કરવામાં આવે,ભારતીય પ્રવાસી મજુરના મૃત્ય બાદ પણ મૃતકોના પરિવારજનોને પોતાના લોકોના મૃતદેહ મેળળવા માટે ઘણો લાંબો સમય રાહ જોવી પડે છે.જે ખરેખર ચિંતાનો વિષય છે

મૃતકોના પરિવારને પણ વળતરની માંગ કરતા, BMSએ વધુમાં જણાવ્યું હતું કે, “જો કતર સરકાર આ મોરચે સકારાત્મક પગલાં નહીં ભરે, તો BMSને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચો પર આ મુદ્દાને વહેલી તકે ઉઠાવવાની ફરજ પડશે. “

કતરમાં કાફલાની વ્યવસ્થાને કારણે ભારત તેમજ અન્ય દક્ષિણ એશિયાના દેશોના કામદારોને ગંભીર ફટકો પડ્યો છે.પાસપોર્ટ જપ્ત કરીને ઓવરટાઇમ કામ,ખુબ નાના આવાસ,યૌન શોષણ તેમના નિષ્ણાત ક્ષેત્રની બહાર જબરદસ્તીથી કામ કરીને કામદારોને માનસિક રીતે હેરાન કરવામાં આવે છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરવા બદલ તમિલનાડુમાં ABVP કાર્યકરની ધરપકડ : કોઈમ્બતુર પોલીસે કહ્યું, બે સમુદાયો વચ્ચે નફરત ફેલાવનાર
Next Article તિહાર જેલમાં સિદ્ધુ મુસેવાલાની હત્યાની સ્ક્રિપ્ટ લખાઈ, લોરેન્સ બિશ્નોઈએ ઘડ્યું આવું ષડયંત્ર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

4 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

4 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

4 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

4 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up