By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: વિમાન ઇંધણના ભાવ 16% વધ્યા, હવાઇ મુસાફરી 15 ટકા મોંઘી થશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > વિમાન ઇંધણના ભાવ 16% વધ્યા, હવાઇ મુસાફરી 15 ટકા મોંઘી થશે
GeneralMumbai

વિમાન ઇંધણના ભાવ 16% વધ્યા, હવાઇ મુસાફરી 15 ટકા મોંઘી થશે

HM News
Last updated: 17/06/2022 7:17 AM
HM News
4 years ago
Share
SHARE

મુંબઇ : ક્રૂડ ઓઇલ મોંઘુ થતા વિમાન ઇંધણની કિંમત સતત નવી ઉંચાઇએ પહોંચી રહી છે.ભારતમાં સરકારે ગુરુવારે એવિએશન ટર્બાઇલ ફ્યૂઅલ(એટીએફ)એટલે કે વિમાન ઇંધણની કિંમત ૧૬.૩ ટકા વધારીને રૂ.૧.૪૧ લાખ પ્રતિ કિલોલીટર કરી છે,જે અત્યાર સુધીનો સૌથી ઉંચો ભાવ છે.વિમાન ઇંધણ મોંઘુ થતા એરલાઇન્સ કંપનીઓનો સંચાલન ખર્ચ વધ્યો છે અને તેના પરિણામે ફ્લાઇટ ટિકિટના દર વધારી રહી છે.એરલાઇન્સ કંપનીઓના કુલ ખર્ચમાં એટીએફ ખર્ચનો હિસ્સો ૪૦ ટકા હોય છે.જૂન ૨૦૨૧ બાદથી અત્યાર સુધીમાં વિમાન ઇંધણની કિંમતમાં ૧૨૦ ટકાનો ઉછાળો આવ્યો છે.

ખાનગી ક્ષેત્રની એરલાઇન્સ કંપની સ્પાઇસ જેટે વિમાન ભાડાંમાં ૧૫ ટકા સુધીનો વધારો થવાના સંકેત આપ્યા છે.કંપનીના વડાએ જણાવ્યુ કે,એટીએફની કિંમતમાં અસહ્ય વધારો અને રૂપિયાના મૂલ્યમાં ધોવાણને પગલે હવે વિમાન ટિકિટના દર વધારવા સિવાય અમારી પાસે અન્ય કોઇ વિકલ્પ રહ્યો નથી.સતત ૧૦ વખતના વધારા બાદ ૩ જૂનના રોજ ભાવમાં સામાન્ય ઘટાડો કર્યા બાદ સરકારે ૧૬ જૂને ફરી એવિયેશન ફ્યૂઅલાના ભાવમાં મસમોટા વધારો કર્યો છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સાઈ પલ્લવીએ પંડિતોની કત્લેઆમને મોબ લિંચિંગ સાથે સરખાવતાં વિવાદ
Next Article અભિનત્રી કેતકીને જામીન મળ્યા, પણ હજુ જેલવાસ યથાવત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

5 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

5 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

5 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

5 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up