By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગુજરાત ચેમ્બરની ચૂંટણી યોજાયા વિના જ નવી કારોબારી રચાવાની સંભાવના
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ગુજરાત ચેમ્બરની ચૂંટણી યોજાયા વિના જ નવી કારોબારી રચાવાની સંભાવના
AhmedabadGeneral

ગુજરાત ચેમ્બરની ચૂંટણી યોજાયા વિના જ નવી કારોબારી રચાવાની સંભાવના

HM News
Last updated: 18/06/2022 7:14 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ : શુક્રવાર : ગુજરાત ચેમ્બરની કારોબારીના ૨૪ સભ્યો માટે યોજાનારી ચૂંટણી માટે ફોર્મ ભરવાના આજના અંતિમ દિને ગુજરાત સ્ટેટ કોઓપરેટી બૅન્કના ચેરમેન અજય પટેલે સિનિયર વાઈસ પ્રેસિડન્ટપદ માટે ઉમેદવારી નોંધાવતા અને અને અન્ય સંભવિત ઉમેદવારોએ તેમની સિનિયોરીટીને ધ્યાનમા ંલઈને ફોર્મ ન ભરવાનું પસંદ કરતાં તેઓ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.અલબત્ત આ ફોર્મ ભરવાનો સમય બપોરે ૪ વાગ્યાનો હતો,પરંતુ બપોરના ત્રણ વાગ્યા ટોચના હોદ્દા માટે કોઈના ફોર્મ ભરાયા નહોતા.બપોરે ત્રણ વાગ્યાના અરસામાં અજય પટેલનું ફોર્મ ભરાતા આ હોદ્દા માટે લડવા તૈયાર થયેલા ભાર્ગવ ઠક્કર અન્ય ઉમેદવારોએ ફોર્મ ન ભરવાનું પસંદ કર્યું હતું. આ અન્ય ઉમેદવારોમાં ભાર્ગવ ઠક્કર અને મિહિર પટેલનો સમાવેશ થાય છે.બીજીતરફ જુનિયર વાઈસ પ્રેસિડન્ટપદના ઉમેદવાર તરીકે યોગેશ પરીખ સામે પણ અન્ય કોઈ જ ઉમેદવારોએ ઉમેદવારી પત્રક ભર્યું નહોતું.

જોકે છેલ્લા બે ત્રણ દિવસથી અજય પટેલ ચૂંટણી લડવાના છે તેવી વાતો વહેતી થઈ હતી,પરંતુ અજય પટેલે છેલ્લી ઘડી સુધી ફોર્મ પણ ન લીધું હોવાથી તેઓ ચૂંટણી લડશે કે કેમ તે અંગે નિશ્ચિતતા જણાતી નહોતી.સહુને સાથે લઈને આગળ વધવાની માનસિકતા ધરાવતા અજય પટેલે આ ગાળા દરમિયાન સિનિયર વાઈસ પ્રેસિડન્ટ પદ માટે ચૂંટણી લડવા ઇચ્છુકો સાથે તેમની વાતચીત પણ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.આ વાતચીત દરમિયાન સર્વસમંતિ સધાતા અન્ય ઉમેદવારોએ ફોર્મ ભર્યા જ નહોતા.તેમના નામ પર સર્વસમંતિ સધાઈ તે પછી જ તેમણે ઉમેદવારીપત્રક ભર્યું હતું.અજય પટેલ ચૂંટાતા ગુજરાત સરકાર સમક્ષ વેપાર ઉદ્યોગની સમસ્યાઓ અંગે રજૂઆત કરવામાં વધુ સરળતા થશેએમ પણ માનવામાં આવી રહ્યું છે.જુનિયર વાઈસ પ્રેસિડન્ટના હોદ્દા પર યોગેશ પરીખ બિનહરીફ થયા હતા.

જોકે ચેમ્બરની જુદી જુદી કેટેગરીની બાકીની બેઠકો માટે હવે ચૂંટણી થવાની સંભાવના બહુ જ ઓછી છે.કોર્પોરેટ કેટેગરીમાં ત્રણ બેઠકો માટે શૈશવ શાહ,કૌશલ સોપારકર,ધુવિલ પટેલ અને દિપક કુમાર જીય જયસ્વાલ લડી રહ્યા છે.તેમાંથી એકને સમજાવીને બેસાડી દેવામાં આવશે.બહુધા દિપક જયસ્વાલને સમજાવી લેવાય તેવી સંભાવના છે.બિઝેનેસ એસોસિયેશન-સ્થાનિકની બે બેઠકો માટે પાંચ ફોર્મ ભરાયા છે.તેમા અજય પટેલ,મેઘરાજ ડોડવાણી,અશોક પી.પટેલ,અશ્વિનકુમારએસ.પટેલ અને ગૌરાંગ ભગતનો સમાવેશ થાય છે.આ બે બેઠકો પર અજય ડી.પટેલ અને ગૌરાંગ ભગત પર પસંદગીનો કળશ ઢોળાવાની શક્યતા છે.અશોક પટેલનું કહેવું છે કે ઉત્સાહથી કામ કરતાં હોય તેમની પસંદગી કરવામાં આવે તેવી અપેક્ષા છે.બિઝનેસ એસોસિયેશન બહારગામની એક બેઠક માટે લાખાભાઈ કેશવાલા,અમૃત એચ.પટેલ અને નારગિંગ એ.અગ્રવાલનો સમાવેશ થાય છે.આ કેટેગરીમાં પણ ચૂંટણી ન થાય તેવી શક્યતા છે.

જનરલ કેટેગરી લોકલમાં આઠ બેઠકો પર ૧૨ જણે ઉમેદવારી નોંધાવી છે.તેમાં સમીર શેઠ,ચેતન ડી.શાહ,ભુપેન્દ્ર સી.પટેલ,વિરંચી એ.શાહ,અશોક સી.પટેલ,અંકિત એસ.પટેલ,મદનલાલ પી.જયસ્વાલ,ધુ્રવ પી.શાહ,અનિલ એમ.જૈન,સમીર જે.શાહ,મનીષ ડી.શાહ તથા આશિષ એસ. ગુરૃનો સમાવેશ થાય છે.તેમ જ જનરલ કેટેગરી બહારગામની ચાર બેઠક માટે પ્રફુલ તલસાણીયા,લીલાધર આચાર્ય,મહેશ એચ. પુજ,મિતુલ શાહ,નારસિંહ અગ્રવાલ,જિતેન્દ્ર એચ.લાલનો સમાવેશ થાય છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મ્યુનિ.અધિકારીઓ ચાલતા કચેરીએ પહોંચ્યા
Next Article નરોડામાં વૃધ્ધને ૧૫ ફૂટ ઢસડી મોત નીપજાવી કાર ચાલક ભાગી ગયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up