By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ‘અગ્નિપથ’ના અમલ માટે કેન્દ્ર મક્કમઃ આજે ભારત બંધ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ‘અગ્નિપથ’ના અમલ માટે કેન્દ્ર મક્કમઃ આજે ભારત બંધ
GeneralNational

‘અગ્નિપથ’ના અમલ માટે કેન્દ્ર મક્કમઃ આજે ભારત બંધ

HM News
Last updated: 20/06/2022 7:15 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી : કેન્દ્રની અગ્નિપથ યોજના સામે દેશના અનેક રાજ્યોમાં ઉગ્ર અને હિંસક વિરોધ પ્રદર્શન બાદ પણ સરકાર આ યોજનાનો અમલ કરવા મક્કમ છે.રવિવારે લશ્કરી દળોના ત્રણેય પાંખના અધિકારીઓએ આ યોજના હેઠળ સૈનિકોની ભરતીનું સમયપત્રક જારી કર્યું હતું અને ચેતવણી આપી હતી કે હિંસા અને આગજનીમાં સંડોવાયેલા લોકોની ભરતી કરવામાં આવશે નહીં.બીજી તરફ ચાર દિવસ સુધીના ઉગ્ર વિરોધ બાદ રવિવારે બિહાર,યુપી,મધ્યપ્રદેશ,હરિયાણા અને તેલંગણામાં એકંદર શાંતિ જળવાઈ હતી.જોકે કેટલીક જગ્યાએ શાંતિપૂર્ણ દેખાવો થયા હતા.અગ્નિપથ યોજનાના વિરોધમાં થઇ રહેલા પ્રદર્શનો વચ્ચે અનેક સંગઠનોએ ૨૦ જૂનના રોજે ભારત બંધનું એલાન આપ્યું છે.સોમવારે થનારા ભારત બંધ દરમિયાન હિંસા અને તોડફોડ કે આગચંપીની ઘટના ન બને તે માટે સમગ્ર દેશમાં એલર્ટ જાહેર કરાયું છે.

કોંગ્રેસે કહ્યું છે કે તેના લાખો કાર્યકરો સોમવારે અગ્નિપથ યોજનાનો વિરોધ કરશે.બિહાર અને ઝારખંડ સહિત અનેક રાજ્યોમાં સ્કૂલો બંધ રાખવાની જાહેરાત કરાઇ છે.સરકારે અગ્નિપથ અંગે ખોટા પ્રચાર કરતાં ૩૫ જેટલા વ્હોટ્સએપ ગ્રૂપ પર પ્રતિબંધ મુક્યો છે.આની સાથે જ રવિવારે આખા દેશમાં વિરોધ પ્રદર્શનને કારણે ૪૮૩ ટ્રેન સેવાઓને રદ કરવી પડી હતી અને તેના કારણે હજારો મુસાફરો રઝળ્યા હતા.સંરક્ષણ મંત્રાલયે રવિવારે પ્રેસ કોન્ફરન્સ યોજીને જાહેરાત કરી હતી કે અગ્નિપથ યોજના પાછી ખેંચવામાં આવશે નહીં અને તમામ ભરતી આ યોજના હેઠળ જ થશે.25 હજાર અગ્નિવીરોની પ્રથમ બેચ ડિસેમ્બરમાં તૈયાર થઈ જશે.લેફ્ટનન્ટ જનરલ અનિલ પુરીએ કહ્યું હતું કે કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ ચલાવનારાઓએ વિદ્યાર્થીઓને અગ્નિપથ સામે વિરોધ કરવા માટે ઉશ્કેર્યા છે.

સરકારે વિરોધી દેખાવોને કારણે આ સ્કીમની સમીક્ષા કરવાની કે પાછી ખેંચી લેવાની દરખાસ્ત કરી હતી કે નહીં તેવા પ્રશ્નના જવાબમાં લેફ્ટનન્ટ જનરલ પૂરી વળતો સવાલ કર્યો હતો કે ના,શા માટે પાછી ખેંચી લેવી જોઇએ.ચાર વર્ષના સમયગાળા બાદ 75 ટકા અગ્નિવીરની નિવૃત્તિની જોગવાઈનો ઉલ્લેખ કરતી તેમણે જણાવ્યું હતું કે લશ્કરી દળોની ત્રણેય પાંખમાંથી દર વર્ષે આશરે 17,600 સૈનિકો સમયપહેલા નિવૃત્ત થાય છે.માત્ર અગ્નિપથ યોજના હેઠળ સૈનિકોની એક્ઝિટ થઈ રહી નથી.અનિલ પુરીએ કહ્યું કે ત્રણેય સેના વડા અને CDSએ મળીને વિશ્વના તમામ દેશોની સેનાની સરેરાશ ઉંમર જોઈને નિર્ણય લીધો છે. સેનામાં ફેરફારની પ્રક્રિયા 1989થી ચાલી રહી છે.સેનાની સરેરાશ ઉંમર 32 વર્ષ હતી,અમારું લક્ષ્ય તેને 26 વર્ષ સુધી લાવવાનું હતું.સેનામાં યુવાનોની જરૂર છે.જુસ્સાની સાથે ચેતનાની પણ જરૂર છે.

પુરીએ જણાવ્યું હતું કે આગામી ચારથી પાંચ વર્ષમાં 50,000 અને 60,000 સૈનિકોની ભરતી થશે.આ પછી ભરતીની સંખ્યા વધીને 90,000થી એક લાખ થશે.અમે આ સ્કીમની વિશ્લેષણ કરવા 46,000 સૈનિકોની ભરતી સાથે પ્રારંભ કર્યો છે.આગામી 4-5 વર્ષમાં આપણા સૈનિકોની સંખ્યા 50-60 હજાર થઈ જશે અને પછી તે 90 હજારથી વધીને 1 લાખ થઈ જશે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article પેટ્રોલ-ડીઝલમાં ભાવ નહીં વધતા ખાનગી કંપનીઓને પ્રતિ લીટરે 14-25નું નુકસાન
Next Article સાંસદો ધાર્મિક લાગણી દુભાય તેવા નિવેદનો ન કરેઃ બિરલા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

7 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

7 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

7 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

7 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up