By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: વિવિધ સમાજોને મળવા ગુજરાત યાત્રા પર નીકળેલા ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હોવાની ચર્ચા !!
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > વિવિધ સમાજોને મળવા ગુજરાત યાત્રા પર નીકળેલા ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હોવાની ચર્ચા !!
GeneralGujarat NowPolitics

વિવિધ સમાજોને મળવા ગુજરાત યાત્રા પર નીકળેલા ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હોવાની ચર્ચા !!

HM News
Last updated: 20/06/2022 8:19 AM
HM News
4 years ago
Share
SHARE

કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ કૌટુંબિક વિવાદ જાહેર થયા બાદ બ્રેક લેવાનું કહ્યું હતું અને હવે તેઓ ઉત્તર ગુજરાતના કેટલાક સમાજના અગ્રણીઓને મળી રહ્યા છે પરંતુ તેમના પોસ્ટરોમાંથી કોંગ્રેસ અને તેનું ચિન્હ ગાયબ છે.ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ પારિવારિક વિવાદમાં ફસાયા બાદ જાહેરાત કરી હતી કે પોતે રાજકારણમાંથી ટૂંકો વિરામ લઇ રહ્યા છે.જોકે, સામી ચૂંટણીએ ભરતસિંહે આ પ્રકારની જાહેરાત કરતાં અનેક ચર્ચાઓ શરૂ થઇ ગઈ હતી.જેની વચ્ચે હવે ભરતસિંહ સોલંકી સામાજિક સ્તરે લોકોને મળવા જઈ રહ્યા છે.

3 જૂને રાજકારણમાંથી ટૂંકો વિરામ લીધા બાદ ઘણા દિવસો સુધી નિષ્ક્રિય રહેલા ભરતસિંહ અચાનક 16 જૂને મહેસાણાના ઊંઝા ખાતે પહોંચ્યા હતા.જ્યાં ઉમિયા માતાના દર્શન કરી ક્ષત્રિય-ઠાકોર સમાજના અગ્રણીઓ સાથે સંવાદ કર્યો હતો.ઉંઝાના ડાભી ગામે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ક્ષત્રિય-ઠાકોર સમાજના આગેવાનો સાથે તેમણે ખાટલા પરિષદ યોજી હતી.જે બાદ ગઈકાલે તેઓ સાબરકાંઠાના ભોલેશ્વર ખાતે પહોંચ્યા હતા.જ્યાં પણ તેમણે ક્ષત્રિય-ઠાકોર સમાજના આગેવાનો અને યુવાનો સાથે મળીને સામાજિક પ્રશ્નો મુદ્દે ચર્ચા કરી હતી.ફેસબુક પર આ બેઠકની તસ્વીરો શૅર કરતાં ભરતસિંહે લખ્યું હતું કે, સાબરકાંઠા જિલ્લાના ભોલેશ્વર ખાતે ઉત્તર ગુજરાત યુવા ક્ષત્રિય -ઠાકોર સમાજના સામાજિક આગેવાનો- યુવાનો સાથે સામાજિક સૌહાર્દ અને સમરસતા ઉદ્દેશ્ય સાથે સૌ આગેવાનો યુવાઓ સાથે વિચારોનું આદાનપ્રદાન કર્યું.

નોંધવાની હકીકત એ છે કે ભરતસિંહની યાત્રા દરમ્યાન તેમના પોસ્ટર્સ પરથી કોંગ્રેસનું ચૂંટણી ચિન્હ ગાયબ છે.તેમની આ યાત્રા જો વ્યક્તિગત હોય તો પણ આ પોસ્ટર્સ અંગે તેમના તરફથી કોઈજ ખુલાસો કરવામાં આવ્યો નથી.

પ્રેસ કોન્ફરન્સમાં રાજકારણમાંથી વિરામ લેવાની જાહેરાત કરી ત્યારે ભરતસિંહ સોલંકીએ આ સંન્યાસ કેટલા સમય લાંબો ચાલશે તે અંગે ફોડ પાડ્યો ન હતો.તેમણે કહ્યું હતું કે, 2022 અંતમાં ચૂંટણી આવી રહી છે પરંતુ હું વિરામ લઇ રહ્યો છું.જે બે મહિના,ત્રણ મહિના કે કદાચ છ મહિના લાંબો પણ ચાલે.” બીજી તરફ, ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક છે તે પહેલાં જ ભરતસિંહે રાજકારણ માંડી વાળતા કોંગ્રેસ પણ વિચારમાં પડી હતી.

ભરતસિંહ સોલંકીએ રાજકારણમાંથી વિરામ લેવાની વાત કરી છે,પરંતુ તેઓ સામાજિક રીતે સક્રિય જણાઈ રહ્યા છે.ક્યાંક તેઓ કોંગ્રેસ હાઈકમાન્ડથી નારાજ હોવાનું પણ કહેવાય છે.આ મહિને વિવાદ થયો તે પહેલાં તેઓ દિલ્હી પણ ગયા હતા પરંતુ ગાંધી પરિવારે તેમને મળવા માટેનો સમય આપ્યો ન હતો.રાજ્યસભા ચૂંટણી દરમિયાન પણ તેમની નારાજગી સામે આવી હતી.

ભરતસિંહ સોલંકી ગુજરાત કોંગ્રેસમાં વર્ષોથી સક્રિય રહ્યા છે અને ધારાસભ્ય,સાંસદ અને કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે.ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ તરીકે પણ તેમણે લાંબા સમય સુધી જવાબદારી સંભાળી હતી.પરંતુ રાજ્યસભા ચૂંટણીમાં શક્તિસિંહ ગોહિલને પાર્ટીએ ટિકિટ આપ્યા પછીથી ભરતસિંહ મુખ્યધારામાં ખાસ જોવા મળ્યા નથી.બીજી તરફ કોંગ્રેસનું પ્રદર્શન પણ દિવસે-દિવસે કથળતું જાય છે.તેવામાં હવે ભરતસિંહ કોંગ્રેસનો હાથ પકડી રાખે છે કે તેમનો આ રાજકીય વિરામ લાંબો ચાલે છે તે જોવું રહ્યું.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article આવી ગયું મિતાલી રાજની બાયોપિક ‘શાબાશ મીઠુ’નું ટ્રેલર, જોરદાર શોટ્સ મારતી જોવા મળી તાપસી
Next Article બુરખાધારી કોર્પોરેટરોએ રાષ્ટ્રગીતનું અપમાન કર્યું, સદનમાં સૌ ઉભા હતા, 4 મુસ્લિમ મહિલા કોર્પોરેટર આરામથી બેસી રહી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

6 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

6 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

6 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

6 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up