By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિસ્નોઈ પાસે છે 700 શાર્પ શૂટર્સની ફોજ, 7 રાજયો અને 5 દેશોમાં ધરાવે છે નેટવર્ક
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિસ્નોઈ પાસે છે 700 શાર્પ શૂટર્સની ફોજ, 7 રાજયો અને 5 દેશોમાં ધરાવે છે નેટવર્ક
GeneralNational

કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિસ્નોઈ પાસે છે 700 શાર્પ શૂટર્સની ફોજ, 7 રાજયો અને 5 દેશોમાં ધરાવે છે નેટવર્ક

HM News
Last updated: 20/06/2022 9:29 AM
HM News
4 years ago
Share
SHARE

– ડિજીટલ પ્લાનિંગથી ઓડિયો કોન્ફરન્સ પર થાય છે ટાર્ગેટની ચર્ચા
– શૂટર્સ દિલ્હી,એનસીઆર,હરિયાણા,પંજાબ અને પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં વધુ સક્રિય

પંજાબના મશહૂર ગાયક સિધ્ધુ મુસેવાલાની હત્યામાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇનું નામ ઉછળ્યું છે.આ ખુંખાર ગેંગસ્ટર જેલમાં છે તેમ છતાં તેની બહાર ધાક જોવા મળે છે.દેશ અને વિદેશમાં તેને ગુનાનું નેટવર્ક ગોઠવ્યું છે.એક માહિતી મુજબ લોરેન્સની ગેંગમાં 1000 માણસો છે.જેમાં શાર્પ શૂટર્સ,સપ્લાયર,રેકી પર્સન,લોજીસ્ટિક સપોર્ટ અને આશ્રય આપનારા માણસોનો પણ સમાવેશ થાય છે.લોરેન્સની ગેંગ આધૂનિક છે તેમાં તમામ કાર્યવાહી ડીજીટલ ચાલે છે.ગુના અંગેની ચર્ચાઓ,વાર્તાલાપ અને ટાર્ગેટ ઓડિયો કોન્ફરન્સ દ્વ્રારા લોરેન્સ અને ગોલ્ડી બરાડ સમગ્ર ગેંગના માસ્ટર માઇન્ડ ગણાય છે.

લોરેન્સનો નજીકનો ભાઇ સચિન બિશ્નોઇ માણસોને જોડવાનું અને ટાર્ગેટ પ્લાન નકકી કરે છે.ભારતમાં 7 રાજયો અને વિદેશમાં 5 દેશોમાં ગેંગસ્ટરનું નેટવર્ક ફેલાયેલું છે.તેની ગેંગમાં 700થી વધારે શુટર્સ છે જે લોરેન્સના માત્ર એક ઇશારાની રાહ જોઇ રહયા હોય છે.આ શૂટર્સ દિલ્હી,એનસીઆર,હરિયાણા,પંજાબ અને પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં વધુ ફેલાયેલા છે. 31 વર્ષના લોરેન્સ પર 65 થી વધુ ગુનાહિત કેસ પોલીસ ચોપડે નોંધાયા છે.એવું માનવામાં આવે છે કે વિશ્વમાં ઓસ્ટ્રીયા દેશમાંથી અનમોલ અને કેનેડામાં વિક્રમ બરાડ ફાયનાન્સિયલ ડીલ સંભાળે છે.હવાલો બ્રિટન અને દૂબઇમાંથી પડતો હોવાનું જાણવા મળે છે.લોરેન્સ ગેંગ મેકિસકોના ડ્રગ માફિયા સાથે પણ સંકળાયેલી છે.

સૌથી નવાઇની વાત તો છે કે આટલું મોટું ક્રાઇમ નેટવર્ક છતાં સ્ટાફ એક બીજાને મર્યાદિત ઓળખે છે.કોઇ પણ મિશન પાર પાડવાનું હોય ત્યારે તેમાં જોડાયેલા માણસો વધુમાં વધુ અન્ય એક વ્યકિતને જ ઓળખે છે.એક ગેંગ મેમ્બરને બીજી ગેંગના મેમ્બર અંગે કશી જ જાણકારી હોતી નથી.સૌથી નવાઇની વાત તો એ છે કે મર્ડર પ્લાન સાથે સંકળાયેલી ટીમ પણ એક બીજાને ઓળખતી નથી.

આનો સૌથી મોટો ફાયદો એ છે કે એકાદ વ્યકિત પકડાય તો પણ બીજાની જાણકારી પોલીસને મળતી નથી.જો પણ ક્રાઇમ કરવામાં આવે છે તેનું લિકેજ પ્રુફ પ્લાનિંગ હોય છે. રેકી કરવી,વાહન અને હથિયાર સપ્લાય,ભાગવાનું કઇ દિશામાં અને આશરો કોઇ આપશે એ બધુ જ નકકી હોય છે. ક્રાઇમ મીટિંગમાં જે પણ દિશા નિર્દેશ આપવામાં આવે છે તેને નીચલા સ્તરે માણસો પાલન કરે છે.મોટા ભાગના ઇન પૂટસ ગેંગસ્ટર સચિન આપે છે.

આ ગેંગસ્ટરના પિતા પંજાબ પોલીસમાં કોન્સ્ટેબલ હતા

ફિરોજપુરમાં 12 ફેબ્રુઆરી 1993માં જન્મેલો લોરેન્સ બિશ્નોઇ કોલેજમાં અભ્યાસ કરતો હતો ત્યારથી જ ધાક ધમકી જેવી ગુનાખોરી સાથે સંકળાયેલો હતો.બિશ્નોઇના પિતા પંજાબ પોલીસમાં કોન્સ્ટેબલ રહયા છે.લોરેન્સ 2013માં પંજાબ યુનિવર્સિટીમાં એલએલબીમાં અભ્યાસ કરતો હતો તે દરમિયાન સ્ટુડન્ટ યુનિયન સાથે જોડાયો હતો.આ ગાળામાં જ તેની મુલાકાત ગોલ્ડી બરાડ સાથે થઇ હતી.ત્યાર પછી કેટલીક ગેંગો મર્જ થતી ગઇ તેમાં ગોલ્ડી અને લોરેન્સ માસ્ટર માઇન્ડ ગણાતા હતા. હત્યા,ધમકીઓ અને ખંડણીના ગુનામાં લોરેન્સ બિશ્નોઇ જેલમાં છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સેનાનું સંયુક્ત નિવેદન- ‘અગ્નિપથ’ પાછી નહીં ખેંચાય, ભવિષ્યમાં વર્ષે 1.25 લાખ ભરતી કરાશે
Next Article ભારતના ઝારખંડમાં ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા સાથે ઓવૈસીનું સ્વાગત કરાયું, પોલીસે વાયરલ વીડિયોની નોંધ લીધી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

4 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

4 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

4 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

4 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up