By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ભારતના ઝારખંડમાં ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા સાથે ઓવૈસીનું સ્વાગત કરાયું, પોલીસે વાયરલ વીડિયોની નોંધ લીધી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ભારતના ઝારખંડમાં ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા સાથે ઓવૈસીનું સ્વાગત કરાયું, પોલીસે વાયરલ વીડિયોની નોંધ લીધી
GeneralNational

ભારતના ઝારખંડમાં ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા સાથે ઓવૈસીનું સ્વાગત કરાયું, પોલીસે વાયરલ વીડિયોની નોંધ લીધી

HM News
Last updated: 20/06/2022 9:42 AM
HM News
4 years ago
Share
SHARE

– AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીના ઝારખંડ ચૂંટણી પ્રચારના પ્રવાસ વખતે એરપોર્ટ પર પાકિસ્તાન તરફી સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

હૈદરાબાદના સાંસદ રવિવારે (19 જૂન, 2022) બપોરે રાંચી પહોંચ્યા હતા.એરપોર્ટથી બહાર નીકળતાની સાથે જ તેમની પાર્ટીના કાર્યકર્તાઓએ તેમનું ફૂલો અને હાર પહેરાવી સ્વાગત કર્યું હતું.આ દરમિયાન પાકિસ્તાન ઝિંદાબાદના નારા પણ લગાવવામાં આવ્યા હતા.તે વાયરલ વીડિયોમાં સાંભળી શકાય છે એમ ઝારખંડની રાજધાની રાંચીમાં AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીનું મુસ્લિમ ભીડ દ્વારા પાકિસ્તાન ઝિંદાબાદના નારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.આ સૂત્રોચ્ચાર તેમના સમર્થકો દ્વારા જ કરવામાં આવ્યા હતા.

હજુ સુધી ભીડમાં સૂત્રોચ્ચાર કરનારાઓની ઓળખ થઈ નથી.નારા લાગી રહ્યા હતા તે દરમિયાન મીડિયાકર્મીઓનું ધ્યાન ઓવૈસી પર હતું,જેઓ એરપોર્ટથી બહાર નીકળી રહ્યા હતા. અસદુદ્દીન ઓવૈસી અહીં ચૂંટણી પ્રવાસ પર આવ્યા છે,તેથી આ મામલો ગરમ મુદ્દો બની શકે છે.ઓવૈસીનું કહેવું છે કે તેઓ રાંચીની હિંસામાં જીવ ગુમાવનારા ‘બાળકો’ના પરિવારને મળવા આવ્યા છે.તેમણે કહ્યું કે વહીવટીતંત્ર અને સરકાર દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે તેઓ તેમને મળી શક્યા નથી.

આ દરમિયાન ‘અગ્નિપથ’ યોજનાનો વિરોધ કરતા તેમણે કેન્દ્ર સરકાર પાસે સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માંગ કરી હતી.તેમણે દાવો કર્યો હતો કે ભારતીય સેનામાં લાખો જગ્યાઓ ખાલી છે, તેથી 4 વર્ષ માટે કોન્ટ્રાક્ટ પર ભરતી કરવી યોગ્ય નથી.

નોંધનીય છે કે રાંચીના જ મંદાર વિધાનસભા ક્ષેત્ર માટે ગુરુવારે (23 જૂન, 2022) પેટાચૂંટણી યોજાવાની છે.ઓવૈસી ત્યાં અપક્ષ ઉમેદવાર દેવ કુમાર થાનના પ્રચાર માટે પહોંચ્યા હતા. ઝારખંડ પોલીસે પણ સૂત્રોચ્ચાર પર પ્રતિક્રિયા આપી છે.

રાંચી સિટી એસપી અંશુમન કુમારે કહ્યું કે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગવાની વાત તેમના ધ્યાન પર આવી છે અને સામે આવેલા વીડિયો-ઓડિયોની સત્યતાની ચકાસણી કર્યા બાદ યોગ્ય કાર્યવાહી શરૂ કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે CAA વિરોધી વિરોધમાં એક રેલી દરમિયાન ઓવૈસીના મંચ પરથી એક છોકરીએ પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા.તેમની સામે રાજદ્રોહનો કેસ હતો.તાજેતરની રેલીમાં ઓવૈસીએ મુખ્યમંત્રી હેમંત સોરેનને ‘લોભી’ ગણાવ્યા અને કહ્યું કે કોંગ્રેસ પણ હવે વૃદ્ધ થઈ ગઈ છે, તેનાથી કંઈ થશે નહીં.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિસ્નોઈ પાસે છે 700 શાર્પ શૂટર્સની ફોજ, 7 રાજયો અને 5 દેશોમાં ધરાવે છે નેટવર્ક
Next Article મફત શિક્ષણના નામે ગરીબ બાળકોનું ધર્માંતરણ : કેરળના પાદરી વિરુદ્ધ કેસ દાખલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

4 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

4 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

4 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

4 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up