By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કડોદરા પોલીસ સ્ટેશન ના GRD જવાને સાગરીતો સાથે લુટ ચલાવી ચલથાણ યુવાનની હત્યા કરી હતી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > કડોદરા પોલીસ સ્ટેશન ના GRD જવાને સાગરીતો સાથે લુટ ચલાવી ચલથાણ યુવાનની હત્યા કરી હતી
GeneralSouth Gujarat

કડોદરા પોલીસ સ્ટેશન ના GRD જવાને સાગરીતો સાથે લુટ ચલાવી ચલથાણ યુવાનની હત્યા કરી હતી

HM News
Last updated: 21/06/2022 5:17 AM
HM News
4 years ago
Share
SHARE

બારડોલી : સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ચલથાણ ગામે રહેતા એક પરપ્રાંતિય લેબર ઇન્ચાર્જની અઠવાડિયા પહેલા ચલથાણ ક્રોસિંગ બ્રિજ પાસે ચપ્પુના ઘા મારીહત્યા કરવાના બનાવમાં એલ.સી.બી અને એસ.ઓ.જી.ની ટીમે મોબાઇલ ટેકનોલોજી આધારે કડોદરા પોલીસ મથકમાં ફરજ બજાવતા જીઆરડી જવાન અને તેના સાગરીતોને ઝડપી પાડ્યા હતા.અને લુંટના ઇરાદે હત્યા કરી હોવાનુ સામે આવ્યુ હતુ

મળતી માહીતી અનુસાર પલસાણા તાલુકાના ચલથાણ ગામે આવેલ ગાયત્રીનગર શીવસાંઇ દર્શન સોસાયટીમાં રહેતા પ્રમોદ રામલલીત ચૌધરી ઉ.વ 48 મુળ રહે બીહાર જેઓ તેમની પત્ની સાથે રહેતા હતા. અને શ્રી રામ ડાઇંગ એન્ડ પ્રીન્ટીંગમાં મિલમાં લેબર ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવી પરીવારનુ ગુજરાન ચલાવતા હતા.12 જુનના રોજ મોડી રાતે મીલમાંથી પોતાના ઘરે ચલથાણ જવા માટે મિલ માંથી પ્રમોદ ચૌધરી તેમની મોટરસાયકલ લઈ નીકળ્યા હતા જે દરમિયાન ચલથાણ રેલ્વે ક્રોસીંગ બ્રીજ પાસે આવતા અચાનક તેમની મોટરસાયકલ ખરાબ થઈ ગઈ હતી ત્યારે તેઓએ તેમના મીત્રને પણ ફોન કરીને બોલાવ્યો હતો.

તે સમયે કોઇ અજાણ્યા ઇસમો લુંટ કરવાના ઇરાદે તેમને છાતીના ભાગે ચપ્પુ મારી નિર્મમ હત્યા કરી હતી.ત્યારે આ અંગે સુરત જીલ્લા એલસીબીની ટીમે મળેલી અંગત બાતમી આધારે પ્રમોદ ચૌધરીની હત્યા કરનાર ઇસમો તાંતીથૈયાથી ચલથાણ જવાના રસ્તા ઉપર શીવાંજલી ઉધોગ નગરના ગેટ પાસે બેઠેલ છે.જે બાતમી ધારે એલસીબીની ટીમે સ્થળ પર જઇ તેઓને જડપી પાડી તેમની પુછ પરછ કરતા હત્યા કડોદરા જી.આઈ.ડી.સી.પોલીસ મથકમાં જી.આર.ડી તરીકે ફરજ બજાવતો યોગેસ મંગલ મેઘરાજ પાટીલ ઉ.વ ૨૯ હે તાતીથૈયા રેલ્વે આટકની બાજુમાં શીવ-રેસીડેન્સી મુળ મહારાષ્ટ્ર તેમજ તેના સાગરીત રોહીત ઉર્ફે બટકો કીશના નસકર(બંગાલી) ઉ.વ 21 રહે તાતીથૈયા નવો હળપતી વાસ મુળ રહે પચ્છીમ બંગાળ અને નરેશ રાજુ વાનખેડે ઉ.વ ૨૩ ૨હે તાતીથૈયા મુળ રહે મહારાષ્ટ બતેમજ એક કીશોર ને પોલીસે ઝડપી પાડી હત્યાનું કારણ જાણવા માટે પુછતા તેઓએ લુંટ કરવાના ઇરાદે હત્યા કરી હોવાની કબુલાત કરી હતી.ત્યા એલસીબીની ટીમે તમામ હત્યારાઓને કડોદરા પોલીસને સોંપ્યા હતા કડોદરા પોલીસે ત્રણેય આરોપીને પલસાણા નામદાર કોર્ટમાં હાજર કરી રિમાન્ડની માંગણી કરતા 2 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article દક્ષિણ ગુજરાતમાં વરસાદની તોફાની બેટિંગ
Next Article કોરોનાના 2 વર્ષ બાદ 23થી 25મી જૂન શાળા-પ્રવેશોત્સવ યોજાશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

3 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

3 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

3 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up