By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ટ્રક-લકઝરીમાં બાયોડિઝલ ભરવા આવેલો પંપ-ફીટેડ ટેમ્પો ઝડપાયો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > ટ્રક-લકઝરીમાં બાયોડિઝલ ભરવા આવેલો પંપ-ફીટેડ ટેમ્પો ઝડપાયો
GeneralSurat

ટ્રક-લકઝરીમાં બાયોડિઝલ ભરવા આવેલો પંપ-ફીટેડ ટેમ્પો ઝડપાયો

HM News
Last updated: 21/06/2022 6:07 AM
HM News
4 years ago
Share
SHARE

સુરત : સિંગણપોર હાથી મંદીર રોડ પાળા પાસે વિન્ટેક્ષ બસ પાર્કીગમાંથી ટ્રક અને લકઝરી બસમાં બાયોડીઝલ ભરવા આવેલા એક પંપ ટેમ્પોને ઝડપી પાડી ટેમ્પોને પોલીસે ઝડપી બે ની ધરપકડ કરી 1750 લીટર બાયોડીઝલ કબજે કર્યું હતું.

બાતમીના આધારે સિંગણપોર પોલીસે ગત બપોરે સિંગણપોર હાથી મંદીર રોડ પાળા પાસે વિન્ટેક્ષ બસ પાર્કીગમાં રેઇડ કરી ત્યાં ટ્રક અને લકઝરી બસમાં બાયોડીઝલ ભરવા આવેલા ટેમ્પો(નં.જીજે-05-બીટી – 5800)ને ઝડપી લીધું હતું.પોલીસે ટેમ્પો ચાલક રીતેશ દેવજીભાઈ ખેરાળા(ઉ.વ.40,રહે.ઘર નં.61,સાજન સોસાયટી,નનસાડ ગામ,તા.કામરેજ,જી.સુરત.મુળ રહે.ડેડકડી,તા.સાવરકુંડલા,જી.અમરેલી)અને તેની સાથે નરેશ મધુભાઈ નારોલા(ઉ.વ.34,રહે.ઘર નં.101,સંસ્કૃત એવન્યુ,સૃષ્ટી રો હાઉસની પાછળ,કોસાડ રોડ,અમરોલી,સુરત.મુળ રહે.દામનગર,તા.લાઠી,જી.અમરેલી)ને ઝડપી લીધા હતા.

પોલીસે ટેમ્પોની ચકાસણી કરતા તેના પાછળના ભાગે ડિલિવરી માટે ફિટ કરેલો ડીઝલ પંપ પણ મળ્યો હતો.પોલીસે ટેમ્પોમાંથી રૂ.1,57,500 ની કિંમતનું 1750 લીટર બાયોડીઝલ ઉપરાંત રૂ.5 લાખની મત્તાનો ટેમ્પો,રૂ.60 હજારની મત્તાનો ડીઝલ પંપ,બે મોબાઈલ ફોન મળી કુલ રૂ.7,23,500 નો મુદ્દામાલ કબજે કરી બાયોડીઝલ સપ્લાય કરતા રજનીભાઈ પટેલને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ટી20 વર્લ્ડ કપ માટે કાર્તિકે ઘણા વિકલ્પો ખોલી આપ્યાઃ દ્રવિડ
Next Article મ્યુનિ. ના સુપરવાઇઝરના લગ્ન તોડાવવા તેની પત્નોનીના ઇન્સ્ટા પર મેસેજ : તારી મમ્મીની ખુશી માટે હા કહ્યું હતું, બટ કેવીનને ત્રણ વર્ષથી લવ કરૂ છું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up