By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ધો.૧૧ સાયન્સમાં આજથી પ્રવેશ પ્રક્રિયા શરૂ : ૨૭મીએ પ્રથમ મેરિટ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ધો.૧૧ સાયન્સમાં આજથી પ્રવેશ પ્રક્રિયા શરૂ : ૨૭મીએ પ્રથમ મેરિટ
AhmedabadGeneral

ધો.૧૧ સાયન્સમાં આજથી પ્રવેશ પ્રક્રિયા શરૂ : ૨૭મીએ પ્રથમ મેરિટ

HM News
Last updated: 21/06/2022 6:47 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ : અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં આવેલી સાયન્સ સ્કૂલોમાં ધો.૧૧માં આવતીકાલે ૨૧મીથી અમદાવાદ શહેર અને ગ્રામ્ય ડીઈઓ દ્વારા જાહેર કાર્યક્રમ અને ગાઈડલાઈન મુજબ પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થશે.૨૧મીથી શાળા કક્ષાએથી પ્રવેશ ફોર્મનું વિતરણ થશે અને ૨૫મી સુધી ફોર્મ શાળા કક્ષાએ જમા થશે.૨૭મીએ પ્રથમ પ્રવેશ મેરિટ યાદી જાહેર થશે.આ વર્ષે શહેર અને ગ્રામ્યની સરકારી,ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોની મળીને ૧૫ હજારથી વધુ બેઠકો છે.આ વર્ષે ધો.૧૦માં એ-૧ ગ્રેડ ખૂબ જ વધતા ૧૧ સાયન્સમાં મેરિટ ઘણું ઊંચુ જશે.

ધો.૧૦નું પરિણામ જાહેર થયા બાદ આવતીકાલે માર્કશીટોનું વિતરણ થતા અમદાવાદ શહેર અને ગ્રામ્ય ડીઈઓ દ્વારા ૧૧ સાયન્સમાં પ્રવેશ માટેની પ્રક્રિયા અને પ્રવેશ પ્રક્રિયા માટેના નિયમોની જાહેરાત કરી દેવાઈ ે છે.જે મુજબ ૨૧થી૨૫ જુન સુધી શાળા કક્ષાએથી ફોર્મ વિતરણ થશે અને શાળા કક્ષાએ જ જમા કરવાના રહેશે.દરેક શાળાએ પોતાના ઉત્તીરણ વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટ બનાવી ૨૨ જુના રોજ સવારે ૧૦ કલાકે નોટિસ બોર્ડ પર મુકવાનું રહેશે.લઘુમતી શાળાએ પોતાની શાળાના ૬૯ વિદ્યાર્થીઓ અને અન્યા શાળાના છ વિદ્યાર્થીની પ્રવેશ પ્રક્રયા કરવાની રહેશે જ્યારે અન્ય સ્કૂલોએ કુલ ૭૫ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો રહેશે અને જેમાં પોતાની શાળાના ૨૫ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.દરેક સ્કૂલે ૨૭મીએ સવારે ૧૦ વાગે પ્રથમ મેરિટ યાદી જાહેર કરવાની રહેશે.

મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓના વાલીએ ૨૮મી સુધીમાં ફી ભરી દેવાની રહેશે ત્યાર બાદ ૨૯મીએ બીજી મેરિટ યાદી જાહેર થશે અને ૩૦મી સુધીમાં ફી ભરી દેવાની રહેશે જ્યારે ૩૦મી જુને ત્રીજી મેરિટ યાદી જાહેર થશે.જેમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીના વાલીએ ૧લી જુલાઈ સુધીમાં ફી ભરી દેવાની રહેશે.શાળાએ કક્ષાએ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થતા બીજી જાલુાઈએ સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોએ પોતાના ધો.૧૧ સાયન્સની ખાલી બેઠકોની વિગતો બીટ મદદનીશ શિક્ષણ નિરક્ષક મારફત કેન્દ્રીય પ્રવેશ પ્રક્રિયા માટે મોકલી આપવાની રહેશે.

તમામ શાળાએ શાળા કક્ષાની પ્રવેશ પ્રક્રયા નિમયોનુસાર પારદર્શક રીતે કરવાની રહેશે.જરૃર પડે ડીઈઓ દ્વારા સ્કૂલ પાસેથી તમામ મેરિટ યાદી માંગવામા આવશે.શાળા કક્ષાની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રવેશ વંચિત તમામ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે કેન્દ્રીય પ્રવેશ પ્રક્રિયાના ફોર્મ ચોથી જુલાઈ અને પાંચમી જુલાઈના રોજ સરકારી કન્યા શાળા(રાયખડ)ખાતેથી મળશે.જે ભરીને આ સ્કૂલે જ જમા કરવાના રહેશે. પ્રવેશ વંચિત વિદ્યાર્થીઓની પ્રવેશ કાર્યવાહી સરકારી કન્યા શાળા ખાતે ૭મી જુલાઈના રોજ થશે.ગુજરાત બોર્ડે ધો.૧૦માં બે ગણિતના પેપર દાખલ કર્યા બાદ પ્રથમવાર બેઝિક ગણિતના વિદ્યાર્થીઓને ધો.૧૧ સાયન્સમાં માત્ર બી ગુ્રપમાં પ્રવેશ અપાશે.જ્યારે સ્ટાન્ડર્ડ ગણિતના વિદ્યાર્થીઓને એ,બી અથવા એબી એમ ત્રણેય ગુ્રપમાં પ્રવેશ અપાશે.શાળાઓએ મેરિટ તૈયાર કરતી વખતે ગણિત,વિજ્ઞાાન અને અંગ્રેજી (પ્રથમ કે દ્રિતિય ભાષા)માં મેળવેલ ગુણને ધ્યાને લેવાના રહેશે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article હોટેલ ઓનેસ્ટના માલિક સામે બાળમજૂરીનો ગુન્હો દાખલ
Next Article પૂર્વમાં ગટરની ચેમ્બરોના તૂટેલા ઢાંકણા હજુ બદલવામાં આવ્યા નથી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

3 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

3 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

3 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up