By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરતમાં મહારાષ્ટ્રનો રાજકીય ‘લોચો’ : મહારાષ્ટ્રના ખજુરાહો કાંડમાં શિવસેનાના નારાજ ધારાસભ્યોએ શિવસેના ડેલિગેશનને હાંકી કાઢ્યું : એકનાથ શિંદે ગાયબ !!
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતમાં મહારાષ્ટ્રનો રાજકીય ‘લોચો’ : મહારાષ્ટ્રના ખજુરાહો કાંડમાં શિવસેનાના નારાજ ધારાસભ્યોએ શિવસેના ડેલિગેશનને હાંકી કાઢ્યું : એકનાથ શિંદે ગાયબ !!
GeneralPoliticsSurat

સુરતમાં મહારાષ્ટ્રનો રાજકીય ‘લોચો’ : મહારાષ્ટ્રના ખજુરાહો કાંડમાં શિવસેનાના નારાજ ધારાસભ્યોએ શિવસેના ડેલિગેશનને હાંકી કાઢ્યું : એકનાથ શિંદે ગાયબ !!

HM News
Last updated: 21/06/2022 12:00 PM
HM News
4 years ago
Share
SHARE

સુરત : મહારાષ્ટ્રમાં MLC ની ચૂંટણીના પરિણામો જાહેર થતાની સાથે જ હડકંપ મચી ગયો છે.ફરી એકવાર ભાજપે મહારાષ્ટ્રમાં સત્તાધારી પક્ષને હરાવીને મોટો ઝટકો આપ્યો છે.આ સ્થિતિની વચ્ચે મહારાષ્ટ્રની રાજનીતિમાં હાલ ઊથલપાથલ મચી ગઈ છે.એનું એક કારણ મહારાષ્ટ્રના શિવસેનાના મોટા નેતા એકનાથ શિંદે છે છેલ્લા 24 કલાક કરતા વધારે સમયથી પણ સંપર્ક વિહોણા છે.જો કે આ સમચારમાં આવેલા અપડેટ અનુસાર શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે દ્વારા એક ડેલિગેશન તતત્કાલ રવાના કરવામાં આવ્યું હતું.

નારાજ થઇને સુરત આવી ચુકેલા એકનાથ શિંદે સહિતના 11 ધારાસભ્યોને મનાવવા માટે શિવસેનાએ ધારાસભ્યોનાં એક દળને પ્લેન મારફતે રવાના કર્યા હતા.આ દળ તત્કાલ સુરત એરપોર્ટ પર પહોંચીને નારાજ ધારાસભ્યો જ્યાં રોકાયેલા હોય તેમની સાથે મુલાકાત કરીને તેમને મનાવવા માટેની જવાબદારી સોંપી હતી.જો કે તેમને સુરતમાં ધરમધક્કો પડ્યો હતો. નારાજ થયેલા નેતાઓએ આ તમામને મળવાનો ઇન્કાર કરી દીધો હતો.જેના પગલે આ ધારાસભ્યો તેમને મળ્યા વગર જ પરત ફરવાની ફરજ પડી હતી.અત્રે નોંધનીય છે કે, હાલ શિવસેનાના 25થી વધારે નારાજ ધારાસભ્યો સુરતમાં છે.ત્યારે તેમને મનાવવા માટે આવી પહોંચેલું શિવસેનાનું ડેલિગેશન મુલાકાત કરવામાં નિષ્ફળ રહ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકીય ઊથલપાથલના એંધાણને પગલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ધારાસભ્યોની આપાતકાલીન બેઠક બોલાવવાની ફરજ પડી છે.ઉદ્ધવ ઠાકરેએ ધારાસભ્યો સાથે બેઠક કરીને પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો. ઉલ્લેખનીય છે કે, એકનાથ શિંદે મહારાષ્ટ્ર સરકારથી નારાજ ચાલી રહ્યાં હોવાની વાત સામે આવી છે.એકનાથ શિંદે મહારાષ્ટ્ર સરકારમાં કેબિનેટ મંત્રી છે.એકનાથ શિંદે સોમવાર સાંજથી સંપર્ક વિહોણા બન્યા છે.એવી પણ માહિતી સામે આવી રહી છે કે, તેઓ હાલ ગુજરાતમાં છે.એકનાથ શિંદે સુરતની ગ્રાન્ડ ભગવતી હોટલમાં હોવાની વાત પણ ચર્ચામાં છે.એટલું જ નહીં રાજકીય વર્તુળોમાં ચર્ચા એવી પણ છે કે, એકનાથ શિંદેએ સુરતની ગ્રાન્ડ ભગવતી હોટલમાં પોતાના અન્ય ધારાસભ્યો સાથે એક મહત્ત્વની મિટિંગ પણ કરી છે.હવે આ મિટિંગ બાદ શિવસેનાનું આ મસમોટું જહાજ કઈ દિશામાં જાય છે તેના પર સૌ કોઈની મીટ મંડાયેલી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article શું બચી શકશે ઉદ્ધવ સરકાર? મહારાષ્ટ્રને સત્તાના આ હોય શકે છે સમીકરણ
Next Article EXCLUSIVE : સુરતમાં શિવસેનાના MLAને મોકલવાની યોજના ખુદ ઉદ્ધવ ઠાકરેની હોઈ શકે : જાણો પડદા પાછળનું આ રાજકારણ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up