By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રીક્રીએશન કમિટીમાં વિવાદાસ્પદ દરખાસ્ત, અમદાવાદમાં નવા બનનારા રીક્રીએશન સેન્ટર પી.પી.પી. ધોરણે પધરાવી દેવા હીલચાલ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > રીક્રીએશન કમિટીમાં વિવાદાસ્પદ દરખાસ્ત, અમદાવાદમાં નવા બનનારા રીક્રીએશન સેન્ટર પી.પી.પી. ધોરણે પધરાવી દેવા હીલચાલ
AhmedabadGeneral

રીક્રીએશન કમિટીમાં વિવાદાસ્પદ દરખાસ્ત, અમદાવાદમાં નવા બનનારા રીક્રીએશન સેન્ટર પી.પી.પી. ધોરણે પધરાવી દેવા હીલચાલ

HM News
Last updated: 22/06/2022 7:05 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ : મંગળવાર,21 જુન,2022 : અમદાવાદ મ્યુનિ.ની રીક્રીએશન કમિટીની આજે મળનારી બેઠકમાં વિવાદાસ્પદ દરખાસ્ત મંજુરી માટે મુકવામાં આવી છે.જેમાં ટૂંક સમયમાં જેની કામગીરી પુરી થવાની છે એવા જોધપુર વિસ્તારમાં બનાવાયેલા રીક્રીએશન સેન્ટર ઉપરાંત શહેરમાં ભવિષ્યમાં બનનારા નવા તમામ રીક્રીએશન સેન્ટર પી.પી.પી.ધોરણે પધરાવી દેવા મંજુરી માંગવામાં આવી છે.ગોતા,થલતેજ બાદ વધુ એક રીક્રીએશન સેન્ટરને વાર્ષિક બાર લાખની અપસેટ વેલ્યુ સાથે આપવા તંત્ર તરફથી કવાયત શરુ કરવામાં આવી છે.

શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૩૯ જીમ્નેશિયમ ઉપરાંત ચાર સ્કેટીંગ રીંક ઉપરાંત બે સ્પોર્ટસ કોમ્પલેકસ અને પંદર જેટલા સ્નાનાગાર ચલાવવામાં આવી રહ્યા છે.૩૦ ડીસેમ્બર-૨૦૨૧ના રોજ મળેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં ગોતા અને થલતેજ વિસ્તારમાં બનાવવામાં આવેલા રીક્રીએશન સેન્ટર દસ વર્ષના સમય માટે પી.પી.પી.ધોરણે ચલાવવા આપવા અંગે ઠરાવ મંજુર કરવામાં આવ્યો હતો.જોધપુર વિસ્તારમાં ટી.પી.સ્કીમ.નંબર-૨૭ના ફાઈનલ પ્લોટ નંબર-૬૯ ખાતે બનાવાઈ રહેલા રીક્રીએશન સેન્ટરની કામગીરી પુરી થવાની તૈયારીમાં છે.

આ રીક્રીએશન સેન્ટરમાં સ્નાનાગાર ઉપરાંત જીમ્નેશિયમ ચેન્જરુમ ઉપરાંત સાવરરુમ અને વોશરુમની સુવિધા સાથે બનાવવામાં આવ્યા છે.મ્યુનિ.તંત્રના દાવા પ્રમાણે,રીક્રીએશન સેન્ટર ચલાવવા પાછળ દર મહિને અંદાજિત ૭૭,૭૦૦નો ખર્ચ થાય છે.ઉપરાંત એક સ્નાનાગાર ચલાવવા પાછળ મહિને અંદાજે ૩.૫૦ લાખનો ખર્ચ થાય છે.આ પરિસ્થિતિમાં તંત્ર ઉપર ખર્ચનો બોજો ના પડે એ હેતુથી રીક્રીએશન સેન્ટર સક્ષમ એજન્સીને પી.પી.પી.ધોરણે સોંપવા જરુરી છે.દરખાસ્ત મુજબ,વાર્ષિક બાર લાખ રુપિયાની અપસેટ વેલ્યુથી પી.પી.પી.ધોરણે ચલાવવા આપવા મંજુરી માંગવામાં આવી છે.પરંતુ કામગીરી આપ્યા બાદ મ્યુનિ.તંત્રને ચોકકસ કેટલી આવક થશે એ અંગે કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

જગ્યા મ્યુનિ.ની હોવાપરાંત રીક્રીએશન સેન્ટરનું બાંધકામ કર્યા બાદ મામૂલી રકમથી દસ વર્ષ માટે પી.પી.ધોરણે આપવા કવાયત શરુ કરાઈ છે.રીક્રીએશન સેન્ટરમાં જીમ્નેશિયમ માટે માસિક સભ્ય ફી ૨૦૦ રુપિયા અને પર્સનલ ટ્રેનિંગ ફી ૪૦૦ રુપિયા નકકી કરાશે.સ્નાનાગાર માટે શીખાઉ માટે માસિક ફી ૩૦૦ અને શીખાઉ માટે ૪૦૦ રુપિયા રહેશે.પર્સનલ(એડવાન્સ)કોચીંગ ફી ૮૦૦ રહેશે.ત્રણ અથવા છ મહિનાની ફી ભરનારને પાંચ ટકા અને નવ અથવા બાર મહિનાની ફી ભરનારને દસ ટકા ડીસ્કાઉન્ટ અપાશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સિગ્નલ સ્કૂલ પ્રોજેકટની કામગીરી બતાવવા મ્યુ.સ્કૂલબોર્ડે ૪.૧૫ મિનીટનો વિડીયો બનાવવા ૪.૭૨ લાખનો ખર્ચ કર્યો
Next Article રોહિંગ્યા પર રોદણાં રડનારાઓ અફઘાની શીખો મામલે ચૂપ, સેક્યુલરો બને છે કટ્ટરવાદીઓના બૌદ્ધિક રક્ષકો !
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up