By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: બારડોલીમાં શાકભાજી માર્કેટ વિભાજન : અલગ અલગ ૧૩ સ્થળોએ માર્કેટ શરૂ કરાશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > બારડોલીમાં શાકભાજી માર્કેટ વિભાજન : અલગ અલગ ૧૩ સ્થળોએ માર્કેટ શરૂ કરાશે
GeneralGujarat NowSouth Gujarat

બારડોલીમાં શાકભાજી માર્કેટ વિભાજન : અલગ અલગ ૧૩ સ્થળોએ માર્કેટ શરૂ કરાશે

HM News
Last updated: 26/03/2020 1:43 PM
HM News
6 years ago
Share
SHARE

૧૬૫થી વધુ પાથરણા વાળા અને લારી વાળાઓને પાસ આપી જગ્યા ફાળવવામાં આવી
નવગુજરાત સમય ,બારડોલી :
બારડોલી વહીવટી તંત્ર દ્વારા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં શાકભાજી માર્કેટનું વિભાજન કરી સ્થળની યાદી જાહેર કરવામાં આવી છે. ભીડ ઓછી કરવાના આશયથી રહેણાક વિસ્તારની નજીક બજાર લઈ જવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. બારડોલી તાલુકા સેવા સદન, બારડોલી નગર પાલિકા અને બારડોલી પોલીસના સંયુક્ત સહયોગથી 13 જેટલા સ્થળોની યાદી જાહેર કરવામાં આવી છે જ્યાં શાકભાજીના સ્ટોલ લાગશે. જેથી આજુબાજુના રહીશો સરળતાથી શાકભાજી ખરીદી કરી શકે.
કોરોના વાઇરસને કારણે ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં લોક ડાઉનની જાહેરાત કરવામાં આવી છે ત્યારે જીવન જરૂરી ચીજવસ્તુઓ માટે લોકોને મુશ્કેલી ન પડે તે માટે બારડોલીના વહીવટી તંત્ર દ્વારા સુચારું વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. શાકભાજી માર્કેટ માત્ર લીમડા ચોક વિસ્તાર પૂરતી મર્યાદિત ન રાખતા હવે પછી અલગ અલગ 13 જેટલા સ્થળો પર માર્કેટ લગાવવાની જાહેરાત કરવામાં આવી છે. જેનો શુક્રવારથી અમલ શરૂ કરી દેવામાં આવશે. પાલિકાની ટીમ દ્વારા માટે સ્થળોની સાફ સફાઈની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. પાલિકા દ્વારા વર્ષોથી બંધ પડેલા જે.પી. શાકભાજી માર્કેટ અને ચંદ્રમણિ શાકભાજી માર્કેટને પણ ખુલ્લા કરી દેવામાં આવ્યા છે. શાસ્ત્રી રોડ, ગાંધી રોડ, સ્ટેશન રોડ, સુરત હાઇવે સહિતના વિસ્તારોમાં શાકભાજીની વ્યવસ્થા ઊભી કરવામાં આવનાર હોય એક જ જગ્યાએ ભેગા થવાની જગ્યાએ ભીડ વહેંચાય જવાથી લોકોને પણ સરળતા રહેશે. પાલિકા દ્વારા આ માટે ૧૬૫થી વધુ લારી અને પાથરણા વાળાઓને પાસ જારી કરવામાં આવ્યા છે. જેઓને અલગ અલગ અલગ વિસ્તારમાં જગ્યા ફાળવી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે.

બારડોલી નગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ સ્થળોની યાદી
સ્થળ સ્ટોલ સંખ્યા

જે.પી શાકભાજી માર્કેટ (જે.પી.નગર) ૧૦

ચંદ્રમણિ શોપિંગ સેન્ટર(શાસ્ત્રી રોડ) 0૬

બી.જે.પી કાર્યાલય નજીક( શિવાજી ચોક) ૧૦

જિલ્લા પંચાયતનો પ્લોટ (ઉપલી બજાર ) 0૫

રવિવાર બજાર (સુરત રોડ, વર્કશોપ ડેપો સામે) ૨૦

બી.એ.બી.એસ. હાઈસ્કૂલ (સરદાર ચોક) ૧૦

વામદોત હાઈસ્કૂલ (સર્વોદય નગર) ૧૦

ગાંધી હોસ્પિટલની સામે (ગાંધી રોડ) ૧૦

શિશુ મંદિર સ્કૂલ 0૫

લિનિયર બસ સ્ટેન્ડ 0૬

બસ ડેપો ૧૦

મૈસૂરિયા સમાજની વાડીની બાજુમાં ૧૦

અકસા નગર મેદાન (વોટરવર્કસની બાજુમાં) –

આ ઉપરાંત મુસીબતના સમયમાં ઘર બેઠા કરિયાણું કે ફૂડ પેકેટ્સ પહોંચાડનાર વેપારીઓ અને સેવાકીય સંસ્થાઓના નામની યાદી અને ફોન નંબર પર જાહેર કરવામાં આવ્યા છે. જેથી શહેરના લોકોને કોઈ મુશ્કેલી ન પડે અને સરળતાથી કોઈ પણ જાતની ભીડ વગર વસ્તુઓ મેળવી શકશે. બારડોલી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ફૂફ પેકેટ ઘર બેઠા વિતરણ માટે કુંથનાથ જૈન યુવક મંડળ દ્વારા પણ સેવા શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત જસ્ટ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ નામની સંસ્થા રખડતા પશુ પંખીઓ માટે પણ કામ કરશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article વલસાડના યુવકો પર ચોમેરથી ફિટકાર વરસ્યો, પોલીસ સાથે કર્યું ન કરવાનું કામ
Next Article ભાજપના ૧ કરોડ કાર્યકરોને મહા ભોજન અભિયાન ચલાવવા રાષ્‍ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાનો આદેશ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up