By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: એકનાથ શિંદે કરશે ભાજપ સાથે સરકાર બનાવવાનો દાવો! ધારાસભ્ય પણ નહીં જાય; જાણો શું છે પ્લાન
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > એકનાથ શિંદે કરશે ભાજપ સાથે સરકાર બનાવવાનો દાવો! ધારાસભ્ય પણ નહીં જાય; જાણો શું છે પ્લાન
GeneralMumbaiPolitics

એકનાથ શિંદે કરશે ભાજપ સાથે સરકાર બનાવવાનો દાવો! ધારાસભ્ય પણ નહીં જાય; જાણો શું છે પ્લાન

HM News
Last updated: 22/06/2022 10:17 AM
HM News
4 years ago
Share
SHARE

શિવસેના સામે બળવો કરનાર મહારાષ્ટ્રના મંત્રી એકનાથ શિંદેએ દાવો કર્યો છે કે તેમને 40 ધારાસભ્યોનું સમર્થન છે.મંગળવારે સવારે સુરતની લા મેરીડિયન હોટેલ પહોંચેલા એકનાથ શિંદે આજે ગુવાહાટી પહોંચ્યા છે,જ્યાં ભાજપના ધારાસભ્યએ તેમનું સ્વાગત કર્યું હતું.દરમિયાન સૂત્રોને ટાંકીને, એવા સમાચાર છે કે એકનાથ શિંદે ભાજપ સાથે મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે.

જો કે, રાજ્યના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને કોરોનાનો ચેપ લાગ્યો છે અને તેઓ હોસ્પિટલમાં દાખલ છે.ગુવાહાટીમાં મીડિયા સાથે વાત કરતા એકનાથ શિંદેએ પણ આ વાતનો સંકેત આપ્યો હતો.તેમણે કહ્યું કે અમારી પાસે 40 થી વધુ ધારાસભ્યોનું સમર્થન છે અને ટૂંક સમયમાં કેટલાક વધુ અમારી સાથે જોડાઈ શકે છે.

એટલું જ નહીં, એકનાથ શિંદેએ શિવસેનાના નેતા સંજય રાઉતના એ આરોપને પણ ફગાવી દીધો હતો કે મોટાભાગના ધારાસભ્યોને બળજબરીથી લેવામાં આવ્યા હતા.તેમણે કહ્યું કે કોઈ પર દબાણ કરવામાં આવ્યું નથી.અમારી પાસે 40થી વધુ ધારાસભ્યોનું સમર્થન છે.તેમણે કહ્યું હતું કે કામ માટે ભંડોળ ન આપવાને કારણે ધારાસભ્યોમાં નારાજગી છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે એકનાથ શિંદે અલગ જૂથ બનાવી શકે છે અને તેનાથી ધારાસભ્યોની સદસ્યતા છીનવાશે નહીં.કારણ કે તેમની પાસે જરૂરી બે તૃતીયાંશ ધારાસભ્યોનું સમર્થન છે.પાર્ટી તોડવા માટે 37 ધારાસભ્યો જરૂરી છે અને આટલા લોકોના બળવા પર ધારાસભ્યોને પક્ષપલટા વિરોધી કાયદો લાગુ નહીં પડે.

સુરત છોડતા પહેલા એકનાથ શિંદેએ બળવાખોર ધારાસભ્યો સાથેની તસવીરો શેર કરી હતી.એકનાથ શિંદેએ મરાઠી ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા કહ્યું કે અમારી પાસે 40થી વધુ ધારાસભ્યોનું સમર્થન છે.અમે બાળાસાહેબ ઠાકરેના વિચારોને આગળ લઈ જવાના છીએ.અમે કોઈની વિરુદ્ધ નથી પરંતુ બાળાસાહેબ ઠાકરે અને આનંદ દિઘેની વિચારધારા માટે કામ કરવા માંગીએ છીએ.એટલું જ નહીં, ઉદ્ધવ ઠાકરેની સરકારના અન્ય મંત્રી સંદીપન ભૂમરેએ કહ્યું, ‘અમે એકનાથ શિંદે સાથે છીએ અને અમે શિવસેનાનો અલગ જૂથ બનાવવાનું વિચારી રહ્યા છીએ.અમે સમજી રહ્યા છીએ કે વર્તમાન પરિસ્થિતિમાં કામ થઈ રહ્યું નથી.ધારાસભ્યોને લાગે છે કે વિકાસ માટે ફંડની ફાળવણી યોગ્ય રીતે થઈ રહી નથી.

ઉદ્ધવ પર એકનાથ શિંદેનો સવાલ,મને બદનામ કરી પૂતળા દહન કરવામાં આવ્યા

આ દરમિયાન એકનાથ શિંદેએ પણ ઉદ્ધવ ઠાકરેના વલણ પર સવાલ ઉઠાવ્યા છે.તેમણે કહ્યું કે એક તરફ શિવસેનાના પ્રમુખ મિલિંદ નાર્વેકરને મારી સાથે વાત કરવા માટે મોકલ્યા છે અને બીજી તરફ તેમને વિધાયક દળના નેતાના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.આ સિવાય મારા પૂતળા બાળવામાં આવ્યા છે અને મારી બદનક્ષી કરવામાં આવી રહી છે.તેમણે કહ્યું કે નવા વિધાયક દળના નેતાની નિમણૂક નિયમોથી અલગ છે.આ માટે તમામ ધારાસભ્યોની બેઠક બોલાવવી જોઈતી હતી અને તેમાંથી મોટાભાગના મારી સાથે છે.જણાવી દઈએ કે શિવસેનાએ એકનાથ શિંદેને વિધાયક દળના નેતા પદેથી હટાવીને અજય ચૌધરીને આ જવાબદારી સોંપી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article થાણેમાં એકનાથ શિંદેના ઘરની બહાર ભારે પોલીસ-બંદોબસ્ત
Next Article રાજકીય ઘમાસાણ વચ્ચે શિવસેનાના વધુ 4 ધારાસભ્યો તૂટ્યા : સુરતથી ગુવાહાટી શિફ્ટ કરાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up