By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સપનામાં પણ નહોતું વિચાર્યું કે આવા દિવસો જોવા મળશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > સપનામાં પણ નહોતું વિચાર્યું કે આવા દિવસો જોવા મળશે
GeneralMumbai

સપનામાં પણ નહોતું વિચાર્યું કે આવા દિવસો જોવા મળશે

HM News
Last updated: 23/06/2022 5:58 AM
HM News
4 years ago
Share
SHARE

કટ્ટર શિવસૈનિકો અત્યારની પરિસ્થિતિ જોઈને બની ગયા ભાવુક :તેમનું કહેવું છે કે પક્ષમાં જે કંઈ નારાજગી હતી એ સામસામે ચર્ચા કરીને ઉકેલવી જોઈતી હતી.ગઈ કાલે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને સપોર્ટ આપવા માતોશ્રીની બહાર મોટા પ્રમાણમાં શિવસેનાના સપોર્ટરો એકઠા થયા હતા.(તસવીર:પીટીઆઇ)Maharashtra Political Drama વિશ્વાસઘાતની સીમા ક્રૉસ કરતાં શરમ પણ આવી નહીં એવું જણાવીને કટ્ટર શિવસૈનિક અને પોતાના ઘર પર ભગવો ઝંડો રાખીને બાળાસાહેબ ઠાકરેની પૂજા કરનાર ​વિલાસ ચૌરઘેએ‘મિડ-ડે’ને કહ્યું હતું કે‘શિવસેનામાં પડી રહેલી ફૂટફાટ અને હાલની હાલત જોઈને હું છેલ્લા બે દિવસથી ભાવુક થઈ ગયો છું અને ગઈ કાલે તો રડી પડ્યો હતો.

હું હિન્દુત્વ શું છે એ બાળાસાહેબ પાસેથી શીખ્યો હતો.એથી હાલમાં જે બળવાખોરો છે તેમણે હિન્દુત્વ એટલે શું એ પહેલાં સમજવાની જરૂર છે.બળવાખોરોને જરાય શરમ કે લાજ આવી નહીં કે આ હદે વિશ્વાસઘાત અને ગદ્દારી દેખાડી? સીએમ સમય નથી આપતા જેવી બધા પ્રકારની નારાજગી એક બાજુએ,પણ આ રીતે ગદ્દારી કરવાની કે આખા પક્ષને જ તોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે?એકનાથ શિંદેને કોઈ સમસ્યા હતી તો એ પક્ષપ્રમુખ આગળ મૂકી શકતા હતા.મુંબઈમાં ઘરની પાસે બોલવાની વાતો સુરત જઈને કેમ બોલે છે?બાળાસાહેબે ભારે જહેમત અને સિદ્ધાંતો સાથે શિવસેના બનાવી હતી અને એની ગરમીને આ રીતે ઉછાળવામાં આવી રહી છે એ જોવાઈ રહ્યું નથી.મેં તો હવે ટીવી જોવાનું પણ બંધ કરી દીધું છે,કારણ કે આ બધું જોવાઈ રહ્યું નથી.શિવસેના એક કુટુંબ છે અને એમાં કુટુંબીજનો જ આવું કરે એ કઈ રીતે જોઈ શકાય?’

કટ્ટર શિવસૈનિકો ક્યારેય આવા બળવાખોરોને સમર્થન નહીં આપે એવું જણાવતાં શિવસૈનિક વિનાયક નિકમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે‘શિવસેનાના શાખાપ્રમુખો અને નાના-મોટા કાર્યકતાઓ પરિવારની જેમ મહેનત કરીને પક્ષ માટે કામ કરતા હોય છે.ગ્રાઉન્ડ લેવલ પર મહેનત કરાય છે ત્યારે પક્ષ મોટો થાય છે અને ત્યારે આ વિધાનસભ્યો ચૂંટાઈને આવે છે.તમે એક નજર નાખશો તો બળવાખોરો બધા વિધાનસભ્યો જ છે.કેમ કોઈ શાખાપ્રમુખ કે શહેરના અન્ય પદાધિકારીઓએ પક્ષ છોડવાની વાત કરી નહીં? આ બળવાખોરોને પોતાનું બધું સારું કરવું છે એટલે આ પરિસ્થિતિ ઊભી કરાઈ છે.

ડ્રાઇવરથી આજે ગટનેતા સુધી પક્ષે તેમને પહોંચાડ્યા,આટલું મોટું વ્યક્તિત્વ બનાવ્યા એનું તો ઋણ રાખીને વિચારવું હતું.કટ્ટર શિવસૈનિકો આ લોકોને ક્યારેય સાથ આપશે નહીં અને આગામી ચૂંટણીમાં આ બળવાખોરોએ જનતા અને કટ્ટર શિવસૈનિકોનો સામનો કરવો પડશે.

અન્ય એક કટ્ટર શિવસૈનિક ચંદ્રકાંત ઠાકુરે‘મિડ-ડે’ને કહ્યું હતું કે‘કૉન્ગ્રેસ-રાષ્ટ્રવાદી સાથે શિવસેનાએ સંસાર માંડ્યો એ અનેક શિવસૈનિકોને પસંદ પડ્યું નથી એ ખરી વાત છે,પરંતુ એનો જરાય એવો મતલબ નથી કે શિવસેનાને આ પરિસ્થિતિમાં લાવીને મૂકી દેવી.નારાજગી છે તો બોલીને કહો,પરંતુ આ રીતે જ્યાં-ત્યાં ભાગીને શું કામ કરવામાં આવે છે?ઘરનો ઝઘડો હોય એ ઘરમાં જ રહેવો જોઈએ.ન્યુઝ-ચૅનલમાં આ બધા સમાચાર આવતા હોવાથી મારું મન ખૂબ ભારે થઈ જાય છે એટલે મારી જાતને ટીવી ને સોશ્યલ મીડિયાથી દૂર કરી દીધી છે.ફક્ત એક જ વિચાર આવે છે કે બાળાસાહેબે આ બધું ક્યારેય થવા દીધું ન હોત.’

અન્ય શિવસૈનિક અમોલ પવારે જણાવ્યું હતું કે‘હિન્દુત્વ અને મરાઠી માણૂસનું કવચ આ મુદ્દા પર જ શિવસેના બની છે.નિષ્ઠાવાન અને ઈમાનદાર શિવસૈનિકોએ ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે આવા દિવસો અમને આટલી મહેનત કર્યા પછી જોવા મળશે.બળવાખોરોની જે કંઈ નારાજગી હતી એ સામસામે ચર્ચા કરીને ઉકેલવી જોઈતી હતી.આજે અમારા જેવા શિવસૈનિકો કેવું અનુભવી રહ્યા છીએ એ શબ્દોમાં હું બોલી શકતો નથી એટલું દુ:ખ થઈ રહ્યું છે.’

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કોરોનાના કેસોનો 24 કલાકમાં રાફડો ફાટ્યો અમદાવાદમાં નવા 210 સાથે કુલ 407 કેસ
Next Article ધો.10માં સ્ટાન્ડર્ડ મેથ્સમાં નાપાસ બેઝિક મેથ્સમાં પુરક પરીક્ષા આપી શકશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up