By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: જો બાઇડેને ભારતીય મૂળના ડો. આરતી પ્રભાકરની વૈજ્ઞાનિક સલાહકાર તરીકે પસંદગી કરી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > જો બાઇડેને ભારતીય મૂળના ડો. આરતી પ્રભાકરની વૈજ્ઞાનિક સલાહકાર તરીકે પસંદગી કરી
GeneralInternational

જો બાઇડેને ભારતીય મૂળના ડો. આરતી પ્રભાકરની વૈજ્ઞાનિક સલાહકાર તરીકે પસંદગી કરી

HM News
Last updated: 23/06/2022 6:50 AM
HM News
3 years ago
Share
SHARE

વોશિંગ્ટન : અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને મૂળ ભારતીય અમેરિકન વૈજ્ઞાનિક ડૉ.આરતી પ્રભાકરને દેશના વિજ્ઞાન અને ટેક્નોલોજી પોલિસી(OSTP)ના કાર્યાલયના ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે.બાઇડેનની દરખાસ્તને જો સેનેટ દ્વારા મંજૂરી અપાશે તો ડૉ.આરતી પ્રભાકર OSTPના ડિરેક્ટરનું પદ સંભાળનાર પ્રથમ મહિલા હશે.અમેરિકન પ્રમુખે મંગળવારે જણાવ્યું હતું કે “ડૉ.પ્રભાકર એક વિદ્વાન અને આદરણીય એન્જિનિયર તથા ભૌતિકશાસ્ત્રી છે અને તેઓ વિજ્ઞાન,ટેક્નોલોજી અને નવિનીકરણનો લાભ લઈને આ ક્ષેત્રોમાં અમારી શક્યતાઓને વિસ્તારવા,અમારા મુશ્કેલ પડકારોને ઉકેલવા અને અશક્યને શક્ય બનાવવા માટે વિજ્ઞાન અને ટેક્નોલોજી નીતિ ઘડવામાં કાર્યાલયનું નેતૃત્વ કરશે.”બાઇડેને કહ્યું,“હું ડૉ.પ્રભાકરના એ વિશ્વાસ સાથે સંમત છું કે અમેરિકા પાસે વિશ્વમાં અત્યાર સુધીની સૌથી શક્તિશાળી ઇનોવેશન મશીનરી છે.સેનેટ તેમના નામાંકન પર વિચાર કરશે.હું આભારી છું કે ડૉ.એલોન્ડ્રા નેલ્સન OSTPનું નેતૃત્વ કરવાનું તથા ડૉ.ફ્રાન્સિસ કોલિન્સ મારા કાર્યકારી વિજ્ઞાન સલાહકાર તરીકે સેવા આપવાનું ચાલુ રાખશે.”

સુરતમાં ૨૭૩, ૩૧ જિલ્લામાં ૭૮૩ કેસનો રેકોર્ડ
૧,૩૦૦ કરોડનું આશરે ચાર હજાર કિલોગ્રામ જેટલું સોનું સ્મગલિંગ કરનાર વોન્ટેડ ભાર્ગવ તંતીની ધરપકડ
‘તારી મા-બહેનને આઇટમ કહે ને મૂવા…’ ઇમરતી દેવી કમલનાથ પર વરસ્યાં,વિવાદે નવો રંગ ધારણ કર્યો
વાપીના ચંડોર ગામે મહિલા સરપંચે 2.50 લાખની લાંચ માંગી, ACBથી બચી શક્યા નહીં
ભાવનગર-અમદાવાદની 57 કંપનીનું બોગસ બિલિંગ કૌભાંડ ; 1,128 કરોડના બોગસ બિલ ફાડી 191 કરોડ ઉસેટયા
Share This Article
Facebook Email Print
Previous Article ચાલુ વર્ષે ભારતીય અર્થતંત્ર 7.5 ટકાના દરે વૃદ્ધિ પામશેઃ વડાપ્રધાન મોદી
Next Article લગ્ન પહેલા સેક્સ ન કરવું એ સાચા પ્રેમની નિશાનીઃ પોપ ફ્રાન્સિસ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up