By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મહારાષ્ટ્રના રાજ્યપાલના આમંત્રણ બાદ ભાજપ સરકાર રચવા દાવો કરશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > મહારાષ્ટ્રના રાજ્યપાલના આમંત્રણ બાદ ભાજપ સરકાર રચવા દાવો કરશે
GeneralMumbai

મહારાષ્ટ્રના રાજ્યપાલના આમંત્રણ બાદ ભાજપ સરકાર રચવા દાવો કરશે

HM News
Last updated: 23/06/2022 8:21 AM
HM News
4 years ago
Share
SHARE

મુંબઈ : ભાજપ હાલ સરકાર રચવા માટે સામે ચાલીને દાવો કરવા માટે રાજ્યપાલ તરફથી ઔપચારિક આમંત્રણની રાહ જોશે એમ જાણવા મળે છે.મહાવિકાસ આઘાડી સરકારના પતન પછી વિધાનસભાને બરખાસ્ત કરવાની ભલામણ ઠાકરે સરકાર તરફથી કરવામાં આવી શકે છે,પરંતુ લઘુમતી સરકારની ભલામણ રાજ્યપાલને બંધનકારક નથી.અન્ય રાજકીય પક્ષો સરકાર બનાવી શકે છે કે કેમ તે વિકલ્પ ચકાસવાની સત્તા રાજ્યપાલ પાસે છે.આ સંજોગોમાં ભાજપ રાજ્યપાલ તરફથી સૌથી મોટા પક્ષ તરીકે આમંત્રણની રાહ જોશે.

એકનાથ શિંદે સાથેના ધારાસભ્યા પાછા નહીં ફરે તે નક્કી થઈ જતાં જ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપવાનો નિર્ણય લેશે.શિવસેનાના નેતાઓ દ્વારા ધારાસભ્યોને પરત લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.શિવસેનાના સાંસદ સંજય રાઉતે પણ એવો મત વ્યક્ત કર્યો છે કે રાજીનામું આપતા પહેલા મહાવિકાસ અઘાડી સરકારે રાજ્યપાલને વિધાનસભા બરખાસ્ત કરવાની ભલામણ કરવી જોઈએ અને મધ્યસત્ર ચૂંટણીનો સામનો કરવો જોઈએ.પરંતુ લઘુમતી સરકારની ભલામણ રાજ્યપાલને બંધનકારક નહી હોવાથી અને તે મુજબ કાર્ય કરવું શક્ય ના હોવાથી તેનો કોઈ ફાયદો થશે નહીં.

સરકારના પતન પછી રાજ્યપાલે અન્ય પક્ષો સરકાર બનાવી શકે છે કે કેમ તેની ચકાસણી કરવાની હોય છે.સૌથી વધુ ૧૦૬ ધારાસભ્યો ધરાવતા ભાજપને રાજ્યપાલ સરકાર બનાવવા માટે બોલાવશે.તે સમયે,એકનાથ શિંદે તરફી ધારાસભ્યો અને અપક્ષોનું જૂથ રાજ્યપાલને સમર્થન પત્રો રજૂ કરશે અને ભાજપ સત્તાનો દાવો કરશે એમ વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું.

ભાજપના નેતાઓએ કહ્યું હતું કે અમે મહાવિકાસ આઘાડી સરકારને ઉથલાવીશું નહીં,તે આંતરવિગ્રહને કારણે પડી જશે.તેથી ભાજપના વરિષ્ઠ નેતાઓની ભૂમિકા એવી છે કે રાજ્યપાલના આમંત્રણ પછી સત્તાનો દાવો કરવો યોગ્ય રહેશે જેથી જનતાને મધ્યસત્ર ચૂંટણીનો સામનો ન કરવો પડે.

જોકે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને કોરોનાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે,પરંતુ તેઓ હાલ પોતાનું કામ કરી શકે છે.તેમને પત્રો પહોંચાડવાનું શક્ય છે.તેઓ બે-ત્રણ દિવસમાં હોસ્પિટલમાંથી રજા મેળવ્યા પછી પણ નિર્ણય લઈ શકાય છે.સૂત્રોએ જણાવ્યું કે કેન્દ્ર સરકારની ગવર્નરશીપ અન્ય રાજ્યપાલેને સોંપવાની કોઈ યોજના નથી.તેથી રાજ્યપાલના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે.ભાજપને સત્તામાં આવવાની ઉતાવળ નથી તેમ નેતાઓએ જણાવ્યું હતું.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article માનીતાઓને લાભ ખટાવવાનો નિર્ણય, અમદાવાદમાં રીક્રીએશન સેન્ટર વાર્ષિક ૧૬ લાખના કોન્ટ્રાકટથી આપી દેવાશે
Next Article નાની વેડ ગામ ગુરુકુલ રોડ પર માત્ર 15 મિનિટમાં યુવાન અને મહિલાની રૂ.91 હજારની મત્તાની બે ચેઈન તોડી સ્નેચર્સ ફરાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up