By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કોવિડ વેક્સિનેશને 2021 દરમિયાન ભારતમાં 42 લાખથી વધુ લોકોનો જીવ બચાવ્યો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > કોવિડ વેક્સિનેશને 2021 દરમિયાન ભારતમાં 42 લાખથી વધુ લોકોનો જીવ બચાવ્યો
GeneralNational

કોવિડ વેક્સિનેશને 2021 દરમિયાન ભારતમાં 42 લાખથી વધુ લોકોનો જીવ બચાવ્યો

HM News
Last updated: 24/06/2022 7:19 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી : તા.24 જૂન 2022,શુક્રવાર : COVID-19 વેક્સિને વર્ષ 2021માં ભારતમાં 42 લાખથી વધુ સંભવિત મૃત્યુ થતા અટકાવ્યા છે.આ અંગેની માહિતી ધ લેન્સેટ ઈન્ફેક્શિયસ ડિઝીઝ જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસમાં આપવામાં આવી છે.જે મહામારી દરમિયાન દેશમાં અતિશય મૃત્યુદરના અનુમાનો પર આધારિત છે.વિશ્વ સ્તર પર ગાણિતિક મોડેલિંગ અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે,COVID-19 વેક્સિને મહામારી દરમિયાન સંભવિત મૃત્યુઆંકમાં લગભગ 20 મિલિયન અથવા અડધાથી વધુનો ઘટાડો કર્યો છે.

સંશોધકોએ જણાવ્યું કે,વેક્સિનેશનના પ્રથમ વર્ષમાં સંભવિત 31.4 મિલિયન COVID-19 મૃત્યુમાંથી 19.8 મિલિયનને વિશ્વભરમાં રોક્યા હતા.અધ્યયનનું અનુમાન છે કે,જો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના 2021ના અંત સુધી બે અથવા વધુ ડોઝ સાથે પ્રત્યેક દેશમાં 40% વસ્તીના વેક્સિનેશનનો ધ્યેય પૂરો કરી દેવામાં આવ્યો હોત તો વધુ 5,99,300 લોકોનો જીવ બચાવી શકાયો હોત.આ અધ્યયનમાં 8 ડિસેમ્બર 2020 અને 8 ડિસેમ્બર 2021ની વચ્ચે અટકાવવામાં આવેલા મૃત્યુઆંકનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

અભ્યાસના પ્રમુખ લેખક ઓલિવર વોટસને જણાવ્યું કે,અમારુ અનુમાન છે કે,આ સમયગાળામાં વેક્સિનેશનથી ભારતમાં 42,10,000 મૃત્યુ થતા અટકાવી શકાયા છે.આ અનુમાનમાં અનિશ્ચિતતા 36,65,000-43,70,000ની વચ્ચે છે.ભારતની સંખ્યા એ અનુમાન પર આધારિત છે કે,મહામારી દરમિયાન દેશમાં 51,60,000 થયા હશે.એક અહેવાલ પ્રમાણે મે 2021ની શરૂઆત સુધી ભારતમાં COVID-19થી 2.3 મિલિયન લોકોના મૃત્યુ થયા છે જ્યારે સત્તાવાર આંકડા લગભગ 2,00,000 હતા.બાજી તરફ WHOએ અનુમાન લગાવ્યું હતું કે,ભારતમાં 4.7 મિલિયન મૃત્યુ કોરોનાથી થયા હતા.જોકે,આ આંકડો એવો છે જેને સરકારએ નકારી દીધો છે.

સંશોધકોએ જણાવ્યું કે,ચીને તેમની મોટી વસ્તી અને કડક લોકડાઉનના ઉપાયોને કારણે આ વિશ્લેષણમાં સામેલ નહોતા કરવામાં આવ્યા.ટીમને જાણવા મળ્યું કે,સત્તાવાર રીતે નોંધાયેલ COVID-19 મૃત્યુના આધાર પર અનુમાન પ્રમાણે 18.1 મિલિયન મૃત્યુ અધ્યયન સમયગાળા દરમિયાન થયા હશે.મોડલનું અનુમાન છે કે,વેક્સિનેશને 14.4 મિલિયન મૃત્યુ થતા અટકાવ્યા છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article લોરેન્સ બિશ્નોઈએ કબૂલ કર્યું કે, હું જ મૂસેવાલા હત્યાનો માસ્ટરમાઈન્ડ હતો: પંજાબ પોલીસ
Next Article નરેન્દ્ર મોદી ઉ.પ્રદેશના 4, મહારાષ્ટ-કર્ણાટકના બે-બે ભાગલા કરશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up