By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ટેસ્ટિંગ દરમિયાન ત્રીજા માળેથી કાર નીચે પડી, ટેસ્ટ ડ્રાઈવર સહિત બે ના મોત નીપજ્યા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ટેસ્ટિંગ દરમિયાન ત્રીજા માળેથી કાર નીચે પડી, ટેસ્ટ ડ્રાઈવર સહિત બે ના મોત નીપજ્યા
GeneralInternational

ટેસ્ટિંગ દરમિયાન ત્રીજા માળેથી કાર નીચે પડી, ટેસ્ટ ડ્રાઈવર સહિત બે ના મોત નીપજ્યા

HM News
Last updated: 25/06/2022 7:30 AM
HM News
4 years ago
Share
SHARE

શાંઘાઈ : તા.25 જૂન 2022 શનિવાર : ઓટો કંપનીઓ કારની સેફ્ટી અને મજબૂતીને પારખવા માટે કારનુ ટેસ્ટિંગ કરે છે પરંતુ તાજેતરમાં જ એક ઘટના સામે આવી છે જેમાં કારની ટેસ્ટિંગ દરમિયાન બે લોકોએ જીવ ગુમાવ્યા.ચીનની ઈલેક્ટ્રિક કાર બનાવનારી કંપની નિયો સાથે આ ઘટના ઘટી છે.કંપનીના શાંઘાઈ સ્થિત હેડક્વાર્ટરના ત્રીજા માળેથી કાર નીચે પડી ગઈ જેમાં બે કર્મચારી હતા.

કંપનીના જણાવ્યા અનુસાર મૃતકમાં એક વ્યક્તિ કંપનીનો કર્મચારી છે જ્યારે બીજા તેમના પાર્ટનર કંપનીના કર્મચારી છે.કંપનીએ કહ્યુ કે આ ઘટના બુધવાર સાંજે સ્થાનિક સમયાનુસાર લગભગ 17.20 એ થઈ.જે સમયે કાર ત્રીજા માળેથી નીચે પડી તે સમયે તેમાં ડ્રાઈવર સહિત બે લોકો સવાર હતા.નિયોએ કહ્યુ કે તેણે સરકારી અધિકારીઓ સાથે આ ઘટનાની તાત્કાલિક તપાસ શરૂ કરાઈ છે.અમુક અન્ય રિપોર્ટસમાં કહેવામાં આવી રહ્યુ છે કે ઈમારતના ત્રીજા માળેથી કાર પડી જેનો ઉપયોગ કંપનીના શોરૂમ,ટેસ્ટિંગ સેન્ટર અને કાર પાર્કિંગના કારણે કરવામાં આવી રહ્યુ હતુ.

ઘટના બાદ કંપનીએ કહ્યુ સાર્વજનિક સુરક્ષા વિભાગની સાથે મળીને કંપની આ મામલે તપાસ શરૂ કરી રહી છે અને ઘટનાના કારણોની જાણકારી મેળવવામાં આવી રહી છે.હાલ આ વાતની પુષ્ટિ થઈ છે કે આ એક દુર્ઘટના હતી અને આ કારના કારણે થઈ નથી.આ દુર્ઘટનાનુ અમને દુખ છે.અમારી સંવેદનાઓ અમારી સાથે કામ કરનારા કર્મચારી અને પાર્ટનર કંપનીના કર્મચારીના પરિવારની સાથે છે.બંનેના પરિવારની મદદ કરવા માટે એક ટીમ બનાવાઈ છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article નશામાં ધૂત યુવકે જૂતા પહેરીને શિવલિંગ પર કર્યો બિયરનો અભિષેક, કાર્યવાહીની માગણી
Next Article અમેરિકામાં ગર્ભપાતનો કાયદાકીય અધિકાર સુપ્રીમ કોર્ટે છીનવ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up