By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કામરેજના ધોરણ પારડી નજીક હાઇવે પર બેંકકર્મચારી ના માથામાં લોખંડના પાઈપનો સપાટો મારી 80 હજાર લૂંટી લેવાયા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > કામરેજના ધોરણ પારડી નજીક હાઇવે પર બેંકકર્મચારી ના માથામાં લોખંડના પાઈપનો સપાટો મારી 80 હજાર લૂંટી લેવાયા
GeneralSouth Gujarat

કામરેજના ધોરણ પારડી નજીક હાઇવે પર બેંકકર્મચારી ના માથામાં લોખંડના પાઈપનો સપાટો મારી 80 હજાર લૂંટી લેવાયા

HM News
Last updated: 27/06/2022 6:11 AM
HM News
4 years ago
Share
SHARE

બારડોલી : સુરત જિલ્લાના કામરેજ ખાતે આવેલ બંધન બેંક જે આસપાસના ગામોની મહિલાઓને ગ્રૂપ લોન આપે છે એ બેંકના પી.આર.ઓ.(પબ્લિક રિલેક્શન ઓફિસર)ત્રણ દિવસ અગાઉ કિમથી કલેક્શન પતાવી કામરેજ બેંક પર આવી રહ્યો હતો ત્યારે ધોળે દિવસે હાઇવે પર બે લૂંટારુંએ બેંક કર્મીને માથામાં બોર્ડથ પ્રદાર્થ મારી 80 હજાર ભરેલું પાકીટ લઈ ફરાર થઈ જવાની ઘટનાને જિલ્લામાં ફરી ચકચાર મચાવી છે

મળતી માહિતી અનુસાર મૂળ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાના અને હાલ કામરેજના વાવ ગામે શ્રી હાઉસિંગ સોસાયટીના મકાન નંબર 275 માં રહેતા શંકરભાઇ રઘુનાથ શીંધે(22)જેઓ કામરેજ ખાતે આવેલ બંધન બેકમમાં પી.આર.ઓ.તરીકે ફરજ બજાવે છે બેંક કામરેજના આસપાસના ગામોની મહિલાને ગ્રૂપ લોન આપે છે શંકર શીંધે ગત બુધવારે બપોરમાં સમયે કિમ ખાતે લોનનો હપ્તા લેવા માટે ગયા હતા અને કુલ 80 હજારનું કલેક્શન કરી પોતાની મોપેડ GJ 05 NR 4949 પર કિમથી કામરેજ આવી રહ્યા હતા જે દરમિયાન બપોરના 2 વાગ્યાના અરસામાં ને.હા.48 પર ધોરણ પારડી ગામ નજીક હાઇવે પર એકાએક પાછળ થી કોઈએ લોખડનો સળિયો મારતા શંકર સિંધે રોડ પર પટકાયા હતા જે દરમિયાન મોટરસાઈકલ સવાર બે અજાણ્યા ઈસમો જે માંથી એકના હાથમાં લોખડનો પાઇપ હતો અને એક મોટરસાયકલ ચલાવી રહયો હતો આ બને એ શંકરભાઈ પાસે રહેલું બેગ છીનવી ભાગી છૂટ્યા હતા બેગના 80 હજાર રોકડ એક મોબાઈલ તેમજ ફિંગર પ્રિન્ટ સ્કેનર લઈ 87 હજારની મતા ભરેલું બેગ લૂંટાયા અંગે શંકરભાઈએ કામરેજ પોલીસ મથકના ફરિયાદ કરી હતી

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article બારડોલીમાં પોલીસ બેન્ડ પર સંગીત સાંભળી લોકો મંત્રમુગ્ધ થયા
Next Article બારડોલી સુગર ફેકટરીમાં ગૂંગળામણની ઘટના: કોંગ્રેસના રાષ્ટ્રીય સેક્રેટરીએ મૃતકોના પરિવારની મુલાકાત લીધી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

6 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

6 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

6 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

6 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up