By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કોરોનાના કેસોમાં સતત વધારો ચિંતાજનકઃ અમદાવાદમાં નવા 156 સાથે કુલ 420 કેસ, રિકવરી રેટ 99 ટકા રહ્યો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > કોરોનાના કેસોમાં સતત વધારો ચિંતાજનકઃ અમદાવાદમાં નવા 156 સાથે કુલ 420 કેસ, રિકવરી રેટ 99 ટકા રહ્યો
AhmedabadGeneral

કોરોનાના કેસોમાં સતત વધારો ચિંતાજનકઃ અમદાવાદમાં નવા 156 સાથે કુલ 420 કેસ, રિકવરી રેટ 99 ટકા રહ્યો

HM News
Last updated: 27/06/2022 6:30 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ : ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો જારી રહ્યો છે.આ સાથે છેલ્લા પખવાડિયાથી વકરી રહેલું કોરોનાનું સંક્રમણ ચિંતાજનક બની રહ્યું છે.છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કેસનો આંકડો 420ને આંબી ગયો ગયો છે.અલબત્ત,કોરોના સંક્રમણથી આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી,પરંતુ અમદાવાદ સહિતના મહાનગરોમાં કોરોનાના નવા કેસોમાં ચિંતાજનક વધારો કોરોના પ્રોટોકોલ ન જાળવતા નાગરિકો માટે લાલબત્તી સમાન બની રહ્યા છે.બુધવારે અમદાવાદના 156 કેસ નોંધાયા છે.રાજ્યના 33 જિલ્લામાંથી માત્ર 16 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.એટલે કે,રોજ એક નવા જિલ્લામાં કોરોનાના કેસો મળી રહ્યા છે.મહિનાના પ્રારંભથી શરૂ થયેલો કોરોનાના કેસોનો વધારો કોરોના પ્રોટોકોલના પાલનમાં દાખવવામાં આવતી બેદરકારી સાબિત કરી રહી છે.હાલની સ્થિતિ જોતા આગામી દિવસોમાં કોરોનાનું સંક્રમણ આકરું સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા છે.

અમદાવાદ શહેરમાં રોજે રોજ સંક્રમિતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.જોકે,છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલા નવા 420 કેસમાં ગઈકાલની સરખામણીઓ ઓછા પરંતુ રાજ્યભરમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરના 156 અને ગ્રામ્યના 5 મળી કુલ 161 કેસ ઉમેરાયા છે.અમદાવાદ બાદ અન્ય મહાનગરોની સ્થિતિ જોઇએ તો સૌથી વધુ કેસમાં સુરત શહેરમાં 79 અને જિલ્લાના 13 મળી કુલ 92,વડોદરામાં કુલ 59,રાજકોટમાં કુલ 13,ભાવનગરમાં 05,ગાંધીનગરમાં કુલ 16,જામનગર 3 અને કચ્છમાં 9,ભરૂચમાં 5,મહેસાણા 17 અને નવસારીમાં 6,પંચમહાલ,પોરબંદર,પાટણમાં બબ્બે,રાજકોટ 13અને તાપીમાં એક કેસ નોંધાયા છે.છેલ્લા ચોવીસ કલાકમાં 256 દર્દી ડિસ્ચાર્જ થયા છે અને રિકવરી રેટ ૯૯ ટકા રહ્યો છે.

જૂન મહિનાના પ્રારંભથી જ રાજ્યભરમાં કોરોનાનો ધીમે પગલે થઈ રહેલો પગ પેસારો હવે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે.એક્ટિવ કેસની સંખ્યા વધીને 2463 થઈ ગઈ છે.જેમાં 2461 દર્દી સ્ટેબલ જ્યારે 2 દર્દી વેન્ટિલેટર પર છે.રાજ્યમાં છેલ્લા અઢી વર્ષના કોરોનાકાળમાં કુલ 12,16,036 દર્દી ડિસ્ચાર્જ થયા છે જ્યારે 10,946 દર્દીનાં કોરોનાને કારણે મૃત્યુ થયા છે.ઉલ્લેખનીય છે કે,રાજ્યમાં ગત દિવસોમાં નોંધાયેલા કેસોના જિનોમ સિકવન્સિંગમાં ઓમિક્રોનના નવા વેરિયન્ટની પુષ્ટિથી તંત્ર જાગ્યું છે.અલબત્ત,આ વેરિયન્ટની ઘાતકતા અંગે હજુ સંશોધન ચાલી રહ્યું છે,પરંતુ છેલ્લા સપ્તાહમાં કોરોનાના કેસોએ જે રીતે વધી રહ્યા છે તે જોતાં આ વેરિયન્ટ ઝડપથી પ્રસરીને લોકોને સંક્રમિત કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કોરોનાની બીજી લહેર બાદ સિવિલ હોસ્પિટલને રૂ.4 કરોડની સહાય મળી
Next Article કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર આજથી ગુજરાતની બે દિવસની મુલાકાતે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up