By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ઓઢવ આંગડિયા પેઢી લૂંટમાં રાજસ્થાનથી 4 લૂંટારા ઝબ્બે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ઓઢવ આંગડિયા પેઢી લૂંટમાં રાજસ્થાનથી 4 લૂંટારા ઝબ્બે
AhmedabadGeneral

ઓઢવ આંગડિયા પેઢી લૂંટમાં રાજસ્થાનથી 4 લૂંટારા ઝબ્બે

HM News
Last updated: 27/06/2022 6:49 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ : અમદાવાદ શહેરમાં રથયાત્રાને લઈને માત્ર અમદાવાદ જ નહીં પરંતુ રાજ્યભરની પોલીસ એલર્ટ છે ત્યારે જ 17મી જૂનના રોજ બપોરે 3:30 વાગ્યે ઓઢવ છોટાલાલની ચાલીમાં આવેલી પી.એમ.આંગડિયા પેઢીમાં હથિયારધારી ધાડપાડુઓ ત્રાટક્યા હતા.લૂંટારુએ પિસ્તોલ અને છરીથી આંગડિયા પેઢીના કર્મચારીઓને બાનમાં લઇ 54 લાખ રૂપિયાની દિલધડક લૂંટ ચલાવી હતી.ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનમાં ઓપરેશન પાર પાડીને ચાર લૂંટારાને ઝડપી લીધા છે અને તેની પાસેથી 20 લાખ કબજે કર્યા છે.જો કે હજુ ત્રણ લૂટારુઓને પકડાવાના બાકી છે.

આ અંગે ઓઢવ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી પરંતુ ગુનાની ગંભીરતા જોતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અનેક એસઓજી સહિતની એજન્સીઓ પણ કામે લાગી ગઈ હતી.લુંટારુ એક બાઈક મૂકીને ભાગ્યા હતા જેના આધારે તપાસ કરતા તે બાઈક ચોરીની હોવાનું બહાર આવ્યું હતું બીજી તરફ આંગડિયા પેઢીમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર લૂંટની ઘટના રેકોર્ડ થઈ ગઈ હતી.આ ફૂટેજના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાંચના દર્શનસિંહ બારડ,નિખિલ બ્રહ્મભટ્ટની ટીમો ગુનેગારોને ઝડપી લેવા કામે લાગી ગઈ હતી.સંખ્યાબંધ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા આખરે લૂંટારા લૂંટ કરીને ભાગ્યા બાદ રસ્તામાં બાઈક છોડી દીધાનું અને રિક્ષામાં બેસીને અમદાવાદ બહાર ગયા હોવાનું જાણી શકાયું હતું.

ટેકનિકલ ઈન્ટેલિજન્સ અને બાતમીદારોની મદદથી આખરે એક કડી મળી કે લૂંટારા અમદાવાદથી લૂંટ કરીને બાવળા નજીક કેરાળા જીઆઇડીસીમાં ગયા હતા.અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આખરે શોધી કાઢ્યું કે બાડમેરના કેસરસિંહની આગેવાનીમાં લૂંટ થઈ હતી અને લૂંટારા હાલ કેસરસિંહના ગામમાં જ છે.તેને પગલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ત્રણ ટીમ બાડમેર કેસરસિંહના ખેતરમાં પહોંચી ગઈ હતી અને કેસરસિંહ સહિત 4 લૂંટારાને ઝડપી લેવામાં સફળતા મળી છે.તપાસ દરમિયાન આ ગેંગના મોટા કારનામાં સામે આવે તેવી સંભાવના અધિકારીઓ જોઈ રહ્યા છે.અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ જીવના જોખમે લૂંટારાને ઝડપી લેતા ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલીક અને એસીપી ડી.પી.ચૂડાસમા અધિકારીઓની કામગીરીની સરાહના કરી હતી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article 2000ના દરની નકલી નોટો સાથે પકડાયેલા આરોપીની જામીનઅરજી કોર્ટે ફગાવી દીધી
Next Article મારો પુત્ર રાજધર્મ, હું રાષ્ટ્રધર્મ નિભાવીશઃ યશવંત સિંહા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up