By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: નવો ઘટસ્ફોટઃ ઉદ્ધવ 21મીએ રાજીનામું આપી દેવાના હતા પરંતુ પવારે અટકાવ્યા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > નવો ઘટસ્ફોટઃ ઉદ્ધવ 21મીએ રાજીનામું આપી દેવાના હતા પરંતુ પવારે અટકાવ્યા
GeneralMumbai

નવો ઘટસ્ફોટઃ ઉદ્ધવ 21મીએ રાજીનામું આપી દેવાના હતા પરંતુ પવારે અટકાવ્યા

HM News
Last updated: 28/06/2022 8:07 AM
HM News
4 years ago
Share
SHARE

મુંબઈ : મહારાષ્ટ્રનાં રાજકીય નાટક પર પડદો ક્યારે પડે છે તે અંગે લોકોમાં જિજ્ઞાાસા જાગી છે પરંતુ હવે નવા ઘટસ્ફોટો અનુસાર ઉદ્ધવે ગઈ તા.૨૧મી જૂને જ રાજીનામું ધરી દેવાનું નક્કી કરી લીધું હતું. જોકે,એનસીપીના સુપ્રીમો શરદ પવારે છેલ્લી ઘડીએ ઉદ્ધવને એમ હથિયાર હેઠાં નહીં મૂકવા જણાવ્યું હતું અને તેને કારણે ઉદ્ધવે રાજીનામાંનું માંડી વાળતાં સમગ્ર તમાશો વધારે લંબાઈ ગયો છે.

મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી માટે તા. ૨૦મી જૂને મતદાન યોજાયું હતું.તે દિવસે બપોર પછી જ બળવાખોર નેતા એકનાથ શિંદેના વડપણ હેઠળ ધારાસભ્યોએ સુરતની વાટ પકડવા માંડી હતી.તા.૨૧ મીની સવાર સુધીમાં તો સ્પષ્ટ થઈ ચૂક્તું હતું કે શિવસેનાના બહુમતી ધારાસભ્યોએ બગાવત કરી છે અને ઉદ્ધવ ઠાકરે સરકાર લઘુમતીમાં આવી ગઈ છે.પગ હેઠળથી ધરતી ખસી ચુકી હોવાના અહેસાસ સાથે ઉદ્ધવને ખ્યાલ આવી ગયો હતો કે હવે રાજીનામાં સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી.શિવસેનાના જ બહુ અંગત અને વિશ્વાસુ ગણાતા સાથીઓએ બળવો પોકારતાં તેઓ વધારે વ્યથિત થઈ ગયા હતા.

જોકે,આ વખતે સમગ્ર સીનમાં પવારની એન્ટ્રી પડી હતી.પવારે તેમને સમજાવ્યા હતા કે આ એકલી શિવસેનાની સરકાર નથી પરંતુ શિવસેના,એનસીપી અને કોંગ્રેસની મહાવિકાસ આઘાડીની સંયુક્ત સરકાર છે. એમ શિવસેનાના ધારાસભ્યો બળવો કરે એટલે સમગ્ર આઘાડી સરકારનો ભોગ ધરાવી દેવાય નહીં.પવારે તેમને એમ પણ કહ્યું હતું કે જો તમે મક્કમ રહેશો તો શક્ય છે કે બળવાખોર છાવણીમાં ગયેલા કેટલાક ધારાસભ્યોને પાછા લાવી શકશું.પરંતુ,જો તમે જ વળતી લડત આપવાના મૂડમાં નથી એવો મેસેજ જશે તો શિવસેનાના હજુ વાડ પર બેઠેલા ધારાસભ્યો પણ બળવાખોર છાવણીમાં જતા રહેશે.આ સંતલસ દરમિયાન જ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા કાનૂની તજવીજ સહિતની વ્યૂહરચના ઘડાઈ હોવાનું માનવામાં આવે છે.એક દાવા અનુસાર ઉદ્ધવ ઠાકરે અને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન તથા આ ઓપરેશન લોટસના સૂત્રધારો પૈકીના એક દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે પણ બેઠક થઈ હતી.તેમાં ઉદ્ધવે ફડણવીસને ગઈ ગૂજરી ભૂલી જઈ સમાધાન માટે દાણો ચાંપી જોયો હતો.જોકે,સમગ્ર વાત કદાચ ફડણવીસના એકલાના બસમાં ન હતી એટલે આ બેઠકનું કોઈ ફળદાયી પરિણામ આવ્યું ન હતું.

૨૧મીએ પવારે ઉદ્ધવને અટકાવ્યા પછી ફરી તા.૨૨મીએ પણ ઉદ્ધવે રાજીનામુ આપી દેવાનું વિચાર્યું હતું.૨૨મીએ મંત્રીમંડળની બેઠકમાં સરકાર રાજીનામું આપે અને વિધાનસભા વિસર્જનનો ઠરાવ કરે તેવી વ્યૂહરચના પણ એક તબક્કે વિચારાઈ હતી.તે જ દિવસે સાંજે તેમણે ફેસબૂક લાઈવમાં જ રાજીનામાંની ઘોષણા કરવાનું વિચાર્યું હતું પરંતુ પવારે તેમને અટકાવ્યા હતા અને લડત આપ્યા વિના મેદાનમાંથી નહીં ખસવા જણાવ્યું હતું.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુકેશ કેસમાં અભિનેત્રી જેક્વેલિન ફર્નાન્ડિઝની ફરી ઈડી દ્વારા પૂછપરછ
Next Article મૃતદેહની ઓળખ માટે યુવતીના ચહેરાને તબીબોએ રિકન્સ્ટ્રક્ટ કર્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

2 months ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

2 months ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

2 months ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

2 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up