By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રાજસ્થાનમાં હત્યા બાદ ભારે આક્રોશ, કલમ ૧૪૪ લાગુ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > રાજસ્થાનમાં હત્યા બાદ ભારે આક્રોશ, કલમ ૧૪૪ લાગુ
GeneralNational

રાજસ્થાનમાં હત્યા બાદ ભારે આક્રોશ, કલમ ૧૪૪ લાગુ

HM News
Last updated: 29/06/2022 5:42 AM
HM News
4 years ago
Share
SHARE

ઉદયપુર : રાજસ્થાનના ઉદયપુરમાં એક ટેલરની ગળું કાપીને કરવામાં આવેલી હત્યાથી સમગ્ર દેશ સ્તબ્ધ થઈ ગયો છે.જે રીતે આ હત્યાકાંડ કરવામાં આવ્યો છે એને લઈને દેશની સુરક્ષા એજન્સીઓ એને આતંકવાદી ઘટના ગણી રહી છે.કહેવામાં આવી રહ્યું છે કે આ હત્યા નૂપુર શર્માની તરફેણમાં એક ફેસબુક પોસ્ટથી નારાજ થઈને કરવામાં આવી છે.આરોપીઓએ હત્યાનો એક વિડિયો પણ બનાવ્યો હતો.બાદમાં એક અન્ય વિડિયોમાં તેમણે હત્યાની વાત સ્વીકારી હતી.જોતજોતામાં આ વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ ગયો હતો.આ હત્યાનો રાજસ્થાનમાં ખૂબ જ વિરોધ કરવામાં આવ્યો છે,જેના લીધે રાજસ્થાનમાં આગામી ૨૪ કલાક સુધી ઇન્ટરનેટ બંધ રહેશે અને ૧૪૪મી કલમ લાગુ થશે.

યુક્રેન સામે યુદ્ધ કરવા બદલ અમેરિકા અને યુરોપિયન દેશો સતત રશિયા પર આકરા પ્રતિબંધો મૂકી રહ્યા છે.રશિયાએ ગઈ કાલે અમેરિકન પ્રેસિડન્ટ જો બાઇડનનાં પત્ની અને દીકરી પર રશિયામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો છે.રશિયાના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે જેમના પર રશિયામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એવા લિસ્ટમાં બાઇડનનાં પત્ની જિલ અને દીકરી એશ્લે સહિત ૨૫ નામ ઉમેરવામાં આવ્યાં છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અમેરિકામાં ગેરકાયદે ઘૂસવામાં ૫૦ જણને મળ્યું મોત
Next Article ઝિન્ગર ૨૧સી 3D પ્રિન્ટેડ કાર લંડનમાં પ્રદર્શનમાં મુકાઈ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up