By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ટોચની મુસ્લિમ સંસ્થાએ ઉદયપુર હત્યાકાંડને ગણાવ્યો કાયદા અને ઈસ્લામની વિરૂદ્ધ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ટોચની મુસ્લિમ સંસ્થાએ ઉદયપુર હત્યાકાંડને ગણાવ્યો કાયદા અને ઈસ્લામની વિરૂદ્ધ
GeneralNational

ટોચની મુસ્લિમ સંસ્થાએ ઉદયપુર હત્યાકાંડને ગણાવ્યો કાયદા અને ઈસ્લામની વિરૂદ્ધ

HM News
Last updated: 29/06/2022 8:21 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી : તા.29 જૂન 2022,બુધવાર : રાજસ્થાનના ઉદયપુરમાં મંગળવારના રોજ એક દરજીની ધોળા દિવસે ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી.ઉપરાંત હત્યારાઓએ તાલિબાનોની માફક આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને તેને સોશિયલ મીડિયામાં શેર પણ કર્યો હતો.ત્યારે ટોચની મુસ્લિમ સંસ્થા જમીયત ઉલમા-એ-હિંદે ઉદયપુર હત્યાકાંડની ટીકા કરી છે.જમીયત ઉલમા-એ-હિંદના મહાસચિવ મૌલાના હકીમુદ્દીન કાસમીએ ઉદયપુર ખાતેના નૃશંસ હત્યાકાંડની ટીકા કરીને તેને દેશના કાયદા અને ધર્મનિ વિરૂદ્ધનો ગણાવ્યો છે.

કાસમીએ જણાવ્યું કે,જેણે પણ આ ઘટનાને અંતિમ સ્વરૂપ આપ્યું છે તેને કોઈ પણ રીતે યોગ્ય ન ઠેરવી શકાય.તે દેશના કાયદા અને અમારા ધર્મની વિરૂદ્ધમાં છે.આપણા દેશમાં કાયદો-વ્યવસ્થા છે.કોઈને પણ કાયદો પોતાના હાથમાં લેવાનો અધિકાર નથી.આ સાથે જ તેમણે દેશના તમામ નાગરિકોને પોતાની લાગણીઓ પર સંયમ રાખવા અને દેશમાં શાંતિ જાળવી રાખવા માટે વિનંતી કરી હતી.ઉલ્લેખનીય છે કે, ઉદયપુરમાં એક દરજીની હત્યા બાદ સમગ્ર રાજ્યમાં રોષ વ્યાપ્યો હતો.રાજસ્થાન સરકારે મંગળવારના રોજ આગામી 1 મહિના માટે રાજ્યના તમામ જિલ્લાઓમાં સીઆરપીસીની કલમ 144 લાગુ કરવાની જાહેરાત કરી હતી.રાજ્ય સરકારે આ સમગ્ર કેસની તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરી છે ઉપરાંત મંગળવારના રોજ સમગ્ર રાજ્યમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article શિવસેનાના બાગી ધારાસભ્યો સાથે કામાખ્યા મંદિર પહોંચ્યા શિંદે, ગુવાહાટી છોડવાની ચર્ચા
Next Article તમે કાફિરો સાથે મિત્રતા કેવી રીતે કરી શકો? તમે જહાન્નમની આગમાં બળી જશો : મુસ્લિમ વ્યક્તિએ હિન્દુ ધર્મમાં ઘર વાપસી કરતા મળી ધમકીઓ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up