By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ઊર્જા સુરક્ષાના મુદ્દે દેશના હિતમાં ઉત્તમ નિર્ણય લઇશું: PM મોદી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ઊર્જા સુરક્ષાના મુદ્દે દેશના હિતમાં ઉત્તમ નિર્ણય લઇશું: PM મોદી
GeneralInternational

ઊર્જા સુરક્ષાના મુદ્દે દેશના હિતમાં ઉત્તમ નિર્ણય લઇશું: PM મોદી

HM News
Last updated: 30/06/2022 7:01 AM
HM News
4 years ago
Share
SHARE

એલ્માઉ (જર્મની) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જર્મની ખાતેની જી-૭ શિખર મંત્રણાના મંચ પર મજબૂત રીતે ભારતનો પક્ષ રજૂ કર્યો છે.રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ઇંધણ અથવા ઊર્જા સુરક્ષાનો મુદ્દો ઘણો પડકારજનક બન્યો છે ત્યારે મોદીએ સ્પષ્ટપણે કહ્યું છે કે,વૈશ્વિક ઓઇલ વેપારના મુદ્દે ભારત તેની ઊર્જા સુરક્ષા માટે જે ઉત્તમ હશે એ જ નિર્ણય લેશે.વડાપ્રધાન મોદીએ જી-૭ના સત્રોમાં રશિયા-યુક્રેનની સ્થિતિ અંગે ભારતનું વલણ સ્પષ્ટ કર્યું હતું.વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ મીડિયાને જણાવ્યું હતું કે,“ભારત તાત્કાલિક અથવા શક્ય એટલી ઝડપે યુદ્ધનો અંત લાવવાની તરફેણમાં છે.

શિખર મંત્રણામાં રશિયા-યુક્રેનની સ્થિતિ ચર્ચાનો મહત્વનો વિષય હતી.વડાપ્રધાને તેમની પ્રથમ ટિપ્પણી હવામાન અને ઊર્જા અંગે કરી હતી.વડાપ્રધાને મજબૂત રીતે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો અને જણાવ્યું હતું કે ભારત સમગ્ર ઘટનાક્રમમાં મહત્વનો દેશ છે.યુદ્ધના કારણે જે સ્થિતિ ઊભી થઈ છે તેનું નુકસાન ભારતે પણ વેઠવું પડ્યું છે.યુદ્ધને કારણે ઊર્જા સુરક્ષા મહત્વનો મુદ્દો બન્યો છે.વૈશ્વિક ઓઇલ વેપારના મુદ્દે ભારત તેની ઊર્જા સુરક્ષા માટે જે ઉત્તમ હશે એ જ નિર્ણય લેશે.”તેમણે કહ્યું હતું કે,“નબળા દેશોની ખાદ્ય સુરક્ષાની સમસ્યાને પહોંચી વળવામાં ભારત અગ્રતાક્રમે છે.”ક્વાત્રાએ જણાવ્યું હતું કે,“વડાપ્રધાને જી-૭ શિખર મંત્રણામાં રજૂ કરેલા ભારતના વલણને અન્ય દેશો સારી રીતે સમજ્યા છે.હું તો કહીશ કે અન્ય દેશોના વડાએ તેમના આ વલણની પ્રશંસા કરી છે.”

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ઉદયપુર હત્યામાં NIAએ આતંક વિરોધી કાયદા હેઠળ કેસ નોંધ્યો
Next Article ડ્રગ્સ રેકેટમાં મોટાભાગના રાંદેર એરિયાના : કોઝવે-ગોરાટ રોડ વેચાણ માટે સ્વર્ગ સમાન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

3 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

3 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

3 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up