By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ચીને લીધો મોટો નિર્ણય : ફોરેન નેશનલના વીઝા અને રેસિડન્ટ પરમિટ કેન્સલ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ચીને લીધો મોટો નિર્ણય : ફોરેન નેશનલના વીઝા અને રેસિડન્ટ પરમિટ કેન્સલ
GeneralInternational

ચીને લીધો મોટો નિર્ણય : ફોરેન નેશનલના વીઝા અને રેસિડન્ટ પરમિટ કેન્સલ

HM News
Last updated: 27/03/2020 1:22 PM
HM News
6 years ago
Share
SHARE

કોરોના વાયરસે સમગ્ર દુનિયાભરમાં હાહાકાર મચાવી રાખ્યો છે. આ વાયરસથી બચવા માટે ચીને એક મોટો નિર્ણય લીધો છે અને પોતાના દેશમાં બહારથી આવનારા લોકો પર પ્રતિબંધ મૂકી દીધો છે. ચીને ફોરેન નેશનલ લોકોના વીઝા અને રેસિડન્ટ પરમિટ કેન્સલ કરી દીધી છે. હવે ચીનમાં એરપોર્ટ અને પોર્ટ બંને દ્વારા એન્ટ્રી પ્રતિબંધિત થશે. હવે માત્ર ડિપ્લોમેટિક વીઝા રજૂ થશે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા ચીને કોરોના વાયરસની વિરુદ્ધ ભારત દ્વારા ઉઠાવવામાં આવેલ પ્રયાસોના વખાણ કર્યા હતા. ચીને કહ્યું હતું કે, કોરોના વાયરસની વિરુદ્ધ ભારત આ જંગ જીતી જશે.

દુનિયાભરમાં તબાહી મચાવનાર કોરોના વાયરસનું એપી સેન્ટર ચીનનું વુહાન કહેવાય છે. તેના માટે વારંવાર અમેરિકા ચીન તેના પર આરોપો મઢતું રહ્યું છે. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ જાહેરમાં ‘વુહાન વાયરસ’ અને ‘ચાઇનીઝ વાયરસ’ કહેતા વિવાદનો મધપૂડો પણ છંછેડાયો છે. ટ્રમ્પ તો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પર ચીનને બચાવાનો પણ આરોપ મૂકયો છે. તો આ બધાની વચ્ચે ચીને અમેરિકા પર સણસણતો આરોપ મૂકયો છે કે અમેરિકન સેના જ વુહાનમાં વાયરસ લઇને આવ્યું હતું. આમ સૌથી પહેલાં કોરોના વાયરસનો ભોગ બનનાર દેશ ચીને હવે તેના દેશને બચાવા માટે મોટો નિર્ણય લીધો.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article LOCKDOWN દરમ્યાન જ લોકોએ બેંકોમાંથી રેકોર્ડ રૂ 53,000 કરોડ ખેંચી લીધા : RBI
Next Article કોરિયન વેબસીરિઝ માય સિક્રેટ ટેરિયસમાં કોરોનાની આગાહી કરાઈ હતી ….
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

5 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

5 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

5 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

5 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up