By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સ્ટેન્ડીંગ કમિટીનો નિર્ણય , મિલકતવેરાની ફરિયાદનો ઓનલાઈન નિકાલ કરવા સિસ્ટમ ડેવલપ કરાશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > સ્ટેન્ડીંગ કમિટીનો નિર્ણય , મિલકતવેરાની ફરિયાદનો ઓનલાઈન નિકાલ કરવા સિસ્ટમ ડેવલપ કરાશે
AhmedabadGeneral

સ્ટેન્ડીંગ કમિટીનો નિર્ણય , મિલકતવેરાની ફરિયાદનો ઓનલાઈન નિકાલ કરવા સિસ્ટમ ડેવલપ કરાશે

HM News
Last updated: 01/07/2022 7:24 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ : અમદાવાદ શહેરમાં મિલકતવેરા સંબંધિત ફરિયાદનો ઓનલાઈન નિકાલ થઈ શકે એ માટે સિસ્ટમ ડેવલપ કરવા સ્ટેન્ડીંગ કમિટી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.થલતેજમાં આવતીકાલે ૨૨ હજાર ચોરસમીટર જગ્યામાં ૮૫ હજાર રોપા રોપવા આયોજન કરવામાં આવ્યુ છે.સ્ટેન્ડીંગ કમિટીની બેઠક બાદ ચેરમેન હિતેશ બારોટે પ્રતિક્રીયા આપતા કહ્યુ,મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવતી વિવિધ પ્રકારની પ્રાથમિક સુવિધાને લગતી ફરિયાદના નિકાલ માટે સી.સી.આર.એસ.સિસ્ટમના માધ્યમથી નાગરિકો દ્વારા કરવામાં આવતી ફરિયાદનો સંબંધિત વિભાગ તરફથી નિકાલ કરવામાં આવે છે.આ પધ્ધતિ મુજબ શહેરીજનો તેમની મિલકત વેરા સંબંધિત ફરિયાદ ઓનલાઈન કરે અને તે ફરિયાદનો નિકાલ થઈ શકે એ પ્રકારની સિસ્ટમ ડેવલપ કરવા મ્યુનિ.તંત્રને સુચના અપાઈ છે.

શહેરના થલતેજ વોર્ડમાં શનિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ટી.પી.સ્કીમ.નંબર-૩૦૧ના ફાઈનલ પ્લોટમાં હેબતપુર પાસે મિયાવાકી પધ્ધતિથી ૮૫ હજાર વિવિધ પ્રકારના રોપાનું વાવેતર કરવામાં આવશે.ઉપરાંત ચાંદખેડા,ત્રાગડ,ડી-કેબીન સહિતના કુલ ચાર રેલવે ક્રોસીંગને સાંકળતા ચાર અંડરબ્રીજ બનાવવા ૩૩ કરોડની કીંમતના પ્રોજેકટનું ખાતમૂહુર્ત કરવામાં આવશે.રથયાત્રા રુટ ઉપર મ્યુનિ.તરફથી છાશ વિતરણ કરાશે અમદાવાદ મ્યુનિ.તંત્ર તરફથી આજે રથયાત્રાના પર્વ નિમિત્તે રથયાત્રાના રુટ ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરી પાસે ભાવિક ભકતો માટે વિનામૂલ્યે છાશ અને ચોકલેટનું વિતરણ કરવામાં આવશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગત વર્ષની સરખામણીમાં વધુ મટીરીયલ વપરાયુ છતાં અમદાવાદમાં ૩૧૮ કરોડના ૧૩૨ રોડના કામ હજુ પણ પ્રગતિ હેઠળ
Next Article PM મોદીએ બીજી વખત દેશની કમાન સંભાળ્યા બાદ મહારાષ્ટ્ર ત્રીજુ રાજ્ય જ્યાં BJPએ સત્તાપલટો કર્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up