By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરત જિલ્લા પોલીસ વડાએ જિલ્લા ટ્રાફિક તેમજ પેરોલ ફ્લો સ્કોડ મળી કુલ 13 પોલીસ કર્મીની બદલી જિલ્લા પોલીસ મુખ્ય મથક કરી દેતા ચકચાર
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > સુરત જિલ્લા પોલીસ વડાએ જિલ્લા ટ્રાફિક તેમજ પેરોલ ફ્લો સ્કોડ મળી કુલ 13 પોલીસ કર્મીની બદલી જિલ્લા પોલીસ મુખ્ય મથક કરી દેતા ચકચાર
GeneralSouth Gujarat

સુરત જિલ્લા પોલીસ વડાએ જિલ્લા ટ્રાફિક તેમજ પેરોલ ફ્લો સ્કોડ મળી કુલ 13 પોલીસ કર્મીની બદલી જિલ્લા પોલીસ મુખ્ય મથક કરી દેતા ચકચાર

HM News
Last updated: 02/07/2022 6:19 AM
HM News
4 years ago
Share
SHARE

બારડોલી : શુકવારના રોજ સુરત જિલ્લા પોલીસ વડાએ જિલ્લા ટ્રાફિક તેમજ પેરોલ ફર્લો સ્કોડ મળી કુલ 13 પોલીસ કર્મીની બદલી જિલ્લા પોલીસ મુખ્ય મથક કરી દેતા ચકચાર મચી છે સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈશરે જિલ્લા પોલીસ વડા તરીકે ચાર્જ સાંભળતાની સાથે જ જિલ્લામાં વિવિધ બ્રાન્ચઓમાં ફરજ બજાવતા આર્મના પોલીસ કર્મચારી અંગે સમીક્ષા કરવાનું શરૂ કર્યું હતું જેને અનુલક્ષીને એલ.સી.બી.,એસ.ઓ.જી.,તેમજ જિલ્લા ટ્રાફિક બ્રાચમાં ફરજ બજાવતાં આર્મના પોલીસ કર્મચારીની કામગીરીની સમીક્ષા કરીને હાલ જિલ્લા પોલીસ વડાએ બદલીનો ગંજીપો ચીપવાનું શરૂ કર્યું છે જેને લઈ હાલ જિલ્લા ટ્રાફિકના 12 આર્મના પોલીસ કર્મચારીઓ જેમાં એ.એસ.આઈ.સુનિલભાઈ શિવાજીભાઈ,એ એસ.આઇ.કિરણભાઈ રમણભાઈ,આ.પો.કો.અશ્વિનભાઈ નગીનભાઈ,આ.પો.કો.જયેશભાઇ ચીમનભાઈ, આ.પો.કો.મહેન્દ્રભાઈ વિનુભાઈ આ.પો.કો.અરવિંદભાઈ રગજીભાઈ,.આ.લો.ર.મિત્તલભાઈ મકનજીભાઈ,આ.લો.ર.વિક્રમભાઈ સેધાભાઈ,આ.લો.ર.રાહુલભાઈ વસરામભાઈ,આ.લો.ર.ભરતભાઇ નરસિંહભાઇ આ.લો.ર.મિતિલભાઈ અરવિંદભાઈ ,આ.લો.ર.જીગરભાઈ કાનજીભાઈ મળી કુલ 12 પોલીસ કર્મી અને પેરોલ ફ્લો સ્કોર્ડના દીપકભાઈ વસરામભાઈ મળી કુલ 13 પોલીસ કર્મચારીની એકી સાથે પોલોસ હેડક્વાર્ટર ખાતે બદલી કરી નાખતા પોલીસ બેડામાં ભારે ચકચાર કરી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article હરિપુરા ગામે પંચાયતની ચૂંટણીની અદાવતમાં થયેલા ધીંગાણામાં બે જૂથોના 14 લોકો સામે સામસામી ફરિયાદ નોંધાઈ
Next Article બારડોલીમાં એક ઇંચ વરસાદ, શાસકોની બેદરકારીથી શામરિયામોરાના રહીશો સતત ત્રીજા વર્ષે હેરાન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up