By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગુજરાતના ટાપુઓને વિકસાવવા અંગેના જાહેરનામાને પડકારાયુ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ગુજરાતના ટાપુઓને વિકસાવવા અંગેના જાહેરનામાને પડકારાયુ
AhmedabadGeneral

ગુજરાતના ટાપુઓને વિકસાવવા અંગેના જાહેરનામાને પડકારાયુ

HM News
Last updated: 07/07/2022 5:45 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ : રાજયમાં આવેલા અલગ-અલગ ટાપુઓ(બેટ)ની વિકાસ કામગીરી માટે ગુજરાત ટુરીઝમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યું છે, જેની સુનાવણીમાં હાઇકોર્ટે રાજય સરકાર,ગુજરાત ટુરીઝમ કોર્પોરેશન સહિતના સંબંધિત સત્તાવાળાઓને નોટિસ જારી કરી હતી અને કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં મુકરર કરી હતી.સવાઇ બેટ પર આવેલી સવાઇ પીરની દરગાહની સુરક્ષાને મામલે હાઇકોર્ટમાં રિટ અરજી દાખલ

અરજદારપક્ષ તરફથી કરાયેલી રિટ અરજીમાં એ મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે,રાજય સરકારના ગુજરાત ટુરીઝમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ગુજરાત રાજયના વિવિધ ટાપુઓને વિકસાવવા અંગે જાહેરનામું જારી કરવામાં આવ્યું છે,જેના અનુસંધાનમાં શિયાળ બેટ,સવાઇ બેટ,બેટ દ્વારકા સહિતના ટાપુઓને વિકસાવવાનું આયોજન ચાલી રહ્યું છે પરંતુ સવાઇ બેટ કે જે શિયાળ બેટની બાજુમાં આવેલ છે ત્યાં પ્રાચીન સવાઇ પીરની દરગાહ આવેલી છે.સત્તાવાળાઓ દ્વારા વિકાસ કામગીરીની ભાગરૂપે સવાઇ પીરની દરગાહ પર શ્રદ્ધાળુઓની આવન-જાવન અને અન્ય પ્રતિબંધો ફરમાવી દીધા છે,જેને લઇ લોકોની ધાર્મિક લાગણી દુભાઇ રહી છે.આ સંજોગોમાં મુસ્લિમ બિરાદરો સહિત શ્રદ્ધાળુઓને દુઆ-બંદગી અને ત્યાં આવનજાવન માટે છૂટ અપાવી જોઇએ.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article હાઇકોર્ટે ચાર્જફ્રેમ કરવાની ચીમકી ઉચ્ચારતાં, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર્સને કાયમી કરવા સરકાર દ્વારા ખાતરી અપાઇ
Next Article યુવાને રૂ.7.50 લાખના શર્ટપીસ ચોરી વતન હરિયાણામાં સસ્તામાં વેચવાનું શરૂ કર્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

6 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

6 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

6 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

6 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up