By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મંદિર ટ્રસ્ટે સતર્ક રહેવાની જરૂર, અમે 100 દિવસમાં ધર્માંતરણ અટકાવ્યું: પ્રમોદ સાવંત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મંદિર ટ્રસ્ટે સતર્ક રહેવાની જરૂર, અમે 100 દિવસમાં ધર્માંતરણ અટકાવ્યું: પ્રમોદ સાવંત
GeneralNational

મંદિર ટ્રસ્ટે સતર્ક રહેવાની જરૂર, અમે 100 દિવસમાં ધર્માંતરણ અટકાવ્યું: પ્રમોદ સાવંત

HM News
Last updated: 07/07/2022 6:01 AM
HM News
3 years ago
Share
SHARE

પણજી : તા.07 જુલાઈ 2022 : ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે રાજ્યમાં હિંદુઓના ધર્માંતરણ પર સંપૂર્ણપણે લગામ કસવાનો દાવો કર્યો છે.તેમણે જણાવ્યું કે,સરકારે 100 દિવસની અંદર જ તટીય રાજ્યમાં ધર્માંતરણ પર રોક લગાવી છે.મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે બુધવારે એક કાર્યક્રમ દરમિયાન પુસ્તકનું લોન્ચિંગ કર્યું હતું જેમાં ‘ભાજપની ડબલ એન્જિનની સરકાર’ના કામ અંગે જણાવવામાં આવ્યું છે.

પ્રમોદ સાવંતે જણાવ્યું હતું કે,’અમારી સરકારે ધર્માંતરણ મામલે આકરૂં વલણ અપનાવ્યું છે.અમે હિંદુઓના ધર્માંતરણને અટકાવ્યું… જે પહેલા થઈ રહ્યું હતું.’ખાસ વાત એ છે કે,અગાઉ પણ તેમણે રાજ્યના લોકોને ધર્માંતરણ અંગે સતર્ક રહેવાની સલાહ આપી હતી. સાવંતે કહ્યું હતું કે,’વર્ષોથી ચાલી રહેલા ધર્માંતરણને અટકાવવામાં આવ્યું છે… અમે ગેરકાયદેસર જમીન અધિગ્રહણ મામલે તપાસ માટે એસઆઈટીની રચના કરી છે.’

ઉલ્લેખનીય છે કે,માર્ચ મહિનામાં સંપન્ન થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 40 બેઠકો ધરાવતા રાજ્યની 20 બેઠકો પર વિજય મેળવીને સત્તા જાળવી રાખી હતી.તે સિવાય અન્ય કેટલાક અપક્ષે પણ ભાજપને સમર્થન આપ્યું હતું.જ્યારે 12 બેઠકો સાથે કોંગ્રેસ બીજા ક્રમે રહી હતી.

મોંઘવારી મુદ્દે કોંગ્રેસનો હલ્લાબોલ, રાહુલ-પ્રિયંકા ગાંધીને કસ્ટડીમાં લેવાયા
30 કરોડના મામલે સ્ટેટ મોનીટરીંગ સેલના PI સસ્પેન્ડ, મોટા અધિકારી સામે ક્યારે થશે કાર્યવાહી ?
શું ફરી ગુજરાત સરકારના મુખ્ય સચિવ બદલાશે? પંકજ કુમારના સ્થાને કયા અધિકારીના નામની ચાલી રહી છે ચર્ચા
ડાંગ જિલ્લામાં આવાસ ફાળવણી મુદ્દે બીએસપીનું અલ્ટીમેટમ
ભારતીય ક્રિકેટર શ્રીસંતને લઈને વધુ એક સનસનીખેજ ઘટસ્ફોટ તરખાટ મચાવશે, ભૂતપૂર્વ ક્રિકેટરે કાળો ચિઠ્ઠો ખોલ્યો
Share This Article
Facebook Email Print
Previous Article ડોલરના ઊંચા રેટથી રફ હીરા રોકડેથી ખરીદનારા કારખાનેદારો પર આર્થિક બોજો
Next Article મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે રેડ એલર્ટ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up