By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ઉદ્ધવ ઠાકરેને વધુ એક ઝટકો: થાણે મહાનગર પાલિકાના 66 નગરસેવક શિંદે જૂથમાં જોડાયા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ઉદ્ધવ ઠાકરેને વધુ એક ઝટકો: થાણે મહાનગર પાલિકાના 66 નગરસેવક શિંદે જૂથમાં જોડાયા
GeneralMumbai

ઉદ્ધવ ઠાકરેને વધુ એક ઝટકો: થાણે મહાનગર પાલિકાના 66 નગરસેવક શિંદે જૂથમાં જોડાયા

HM News
Last updated: 08/07/2022 5:12 AM
HM News
4 years ago
Share
SHARE

અગાઉ,શિંદે જૂથમાં ગયેલા 66 નગરસેવકો બુધવારે મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેને મળ્યા હતા મહારાષ્ટ્રમાં રાજકીય સંઘર્ષ બાદ હવે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને ઝટકો લાગ્યો છે.તમને જણાવી દઈએ કે થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન પર હવે ઉદ્ધવ ઠાકરેનું નિયંત્રણ નથી.હકીકતમાં,થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના 67 નગરસેવકો 66 શિંદે જૂથમાં જોડાયા છે.ઉદ્ધવ જૂથ માટે આ મોટો ઝટકો છે.અગાઉ,શિંદે જૂથમાં ગયેલા 66 નગરસેવકો બુધવારે મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેને મળ્યા હતા.ઉદ્ધવ ઠાકરે સતત તેમના જૂથમાં એવો સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે કાર્યકર્તાઓ અને સંગઠનના મામલે તેમનો જૂથ હજુ પણ મજબૂત છે.શિંદે જૂથમાં માત્ર બળવાખોર ધારાસભ્યો જ જોડાયા છે.

હાલમાં અહીં ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓ ઓછી થતી જણાતી નથી.ઉદ્ધવની આગેવાની હેઠળની MVA સરકારમાં મંત્રી રહી ચૂકેલા ગુલાબરાવ પાટીલે દાવો કર્યો છે કે “શિવસેનાના બળવાખોર કેમ્પમાં 55માંથી 40 ધારાસભ્યો છે અને 18માંથી 12 સાંસદ પણ છે.આમાંથી ચાર સાંસદોને હું અંગત રીતે મળ્યો છું.આ સિવાય અમારી સાથે 22 પૂર્વ ધારાસભ્યો પણ છે.”ગુરુવારે પાર્ટીના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું કે “અમે ઉદ્ધવ ઠાકરેના આદેશ પર લોકસભામાં ફેરફાર કર્યા છે.રાજન વિચારેને પાર્ટીના ચીફ વ્હીપ બનાવવા માટે લોકસભા સ્પીકરને પત્ર લખ્યો હતો.”

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article વરસાદ તો ઝાલ્યો નથી ઝલાતો, આજે રેડ અલર્ટ
Next Article પાણી નહીં તો પાવરે કર્યા વેપારીઓના હાલ બેહાલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up