By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કોંગ્રેસી નેતા રાજ બબ્બરને 2 વર્ષની સજા, મતદાન અધિકારી સાથે કરી હતી મારપીટ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > કોંગ્રેસી નેતા રાજ બબ્બરને 2 વર્ષની સજા, મતદાન અધિકારી સાથે કરી હતી મારપીટ
GeneralNational

કોંગ્રેસી નેતા રાજ બબ્બરને 2 વર્ષની સજા, મતદાન અધિકારી સાથે કરી હતી મારપીટ

HM News
Last updated: 08/07/2022 6:26 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી : તા.08 જુલાઈ 2022,શુક્રવાર : એમપી/એમએલએ કોર્ટે બોલિવુડ અભિનેતા અને કોંગ્રેસી નેતા રાજ બબ્બરને વર્ષ 1996ની એક ચૂંટણી દરમિયાન મતદાન અધિકારી સાથે મારપીટ કરવાના આરોપસર દોષી ઠેરવ્યા છે.આ સાથે જ રાજ બબ્બરને 2 વર્ષની કેદની સજા પણ સંભળાવવામાં આવી છે.

ધારાસભ્યો અને સાંસદોની કોર્ટના સ્પેશિયલ એડિશનલ ચીફ જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટ અમ્બરીષ કુમાર શ્રીવાસ્તવે સરકારી કામમાં અડચણરૂપ બનવાના તથા મારપીટના આરોપસર રાજ બબ્બરને 2 વર્ષનો કારાવાસ અને 6,500 રૂપિયાના દંડની સજા સંભળાવી છે.સુનાવણી દરમિયાન રાજ બબ્બર પણ કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા.આ કેસમાં રાજ બબ્બરની સાથે આરોપી રહેલા અરવિંદ સિંહ યાદવનું સુનાવણી દરમિયાન મૃત્યુ થયું હતું.લખનૌ કોર્ટે નિર્ણય સામે અરજી દાખલ કરવાનો અવસર આપીને રાજ બબ્બરને વચગાળાના જામીન પર મુક્ત કરી દીધા છે.

જાણવા મળ્યા મુજબ કોંગ્રેસી નેતા આ નિર્ણય સામે ઉપરી કોર્ટમાં અપીલ કરશે.રાજ બબ્બર 1996ના વર્ષમાં સમાજવાદી પાર્ટી સાથે જોડાયા હતા.તેઓ સપા માટે લોકસભાના ઉમેદવાર હતા અને અટલ બિહારી વાજપેયી સામે ચૂંટણી લડી રહ્યા હતા.તે સમયે પોલિંગ બૂથના અધિકારી સાથે વિવાદ થયો હતો અને મારપીટ થઈ ગઈ હતી.મતદાન અધિકારી શ્રીકૃષ્ણ સિંહ રાણાએ બીજી મે 1996ના રોજ રાજ બબ્બર તથા અરવિંદ સિંહ યાદવ ઉપરાંત અજ્ઞાત લોકો સામે એફઆઈઆર દાખલ કરાવી હતી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article પ્રોપ્રર્ટીના નવા પ્રોજેક્ટ પાસ થવા સહિતની તમામ વિગતો દરેક નાગરિક જાણી શકશે
Next Article ઉત્તરાખંડ: પ્રવાસીઓથી ભરેલી કાર નદીમાં ખાબકી, 9 લોકોના મોત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up