By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કોરોનાથી બીજીંગ એ સબક શીખ્વું : જંગલી જાનવર, કીડા-મકોડા ખાવા પર લાગશે પ્રતિબંધ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > કોરોનાથી બીજીંગ એ સબક શીખ્વું : જંગલી જાનવર, કીડા-મકોડા ખાવા પર લાગશે પ્રતિબંધ
GeneralInternational

કોરોનાથી બીજીંગ એ સબક શીખ્વું : જંગલી જાનવર, કીડા-મકોડા ખાવા પર લાગશે પ્રતિબંધ

HM News
Last updated: 28/03/2020 8:12 AM
HM News
5 years ago
Share
SHARE

બીજીંગઃ દુનિયામાં ભયંકર તબાહી મચાવનાર કોરોના વાયરસથી સબક લેતા હવે બીજીંગએ જંગલી જાનવરો અને કીડા-મકોડાના શિકાર અને ખાવા પર પ્રતિબંધ લાગવવાની તૈયારી કરી છે.બીજીંગ પ્રશાસનએ નિયમો તૈયાર કર્યા છે.હજુ સુધી કોરોના વાયરસનો સોર્સ નથી મળ્યો પણ બીજિંગ પ્રશાસનને આશ઼કા છે કે જંગલી જાનવરોથી આ ઘાતક વાયરસ ફેલાયો છે.બીજીંગ અકિલા ડેલી રીપોર્ટ મુતાબિક બીજીંગ મ્યુનિસિપલ પીપલ્સ કોંગ્રેસની બે મીહના પહેલા બેઠક મળ હતી બિજીંગના ઘણા ક્ષેત્રોમાં જંગલી જાનવર રહે છે.રાજધાનીના કોઇપણ ભાગમાં વર્ષ સુધી જાનવરોના શિકાર પર રોક લાગશે. નિયમના ઉલ્લંધન પર દંડ થશે.શિકાર કરવા અને ખાવા પર અને વેપાર પર પ્રતિબંધ લાગશે.કોવિદ-૧૯ નો સોર્સ હજુ મળ્યો નથી પણ શોધકર્તાઓનું માનવુ છે કે ૭૦ ટકા અધિક નવા સંક્રમ જંગલી જાનવરોથી ઉત્પન્ન કનિદૈ લાકિઅ થયા છે.જંગલી જાનવરોને મારવાની આદતો ખતમ કરવાનો નિર્ણય લીધો છે.

ગેંગસ્ટરને મુંબઈથી લખનૌ લઈ જઈ રહી હતી યુપી પોલીસ: કાર પલટી જતા ગેંગસ્ટરનું મોત
સુરત સિવિલની બેદરકારી, દર્દીના મોત પછી 10 દિવસ સુધી તેને જીવતો દર્શાવ્યો
સુરતના યુવકને વીડિયો કોલ કરી યુવતી નિર્વસ્ત્ર થઈ, વાઈરલ કરવાની ધમકી આપી 1 લાખ માગ્યા ને થયું એવું કે ….
સુરતમાં આહીર સમાજના મંત્રી 200 સમર્થકો સાથે ભાજપ છોડી આપમાં જોડાયાં
ગુજરાતમાં FY 2023માં રૂ. 7,000 કરોડના 139 નવા ફાર્મા પ્રોજેક્ટને મંજૂરી મળી
Share This Article
Facebook Email Print
Previous Article દુનિયાને તબાહ કરવા માંગે છે ચીન? : ડોક્ટરોએ જ ખોલી પોલ
Next Article લોકડાઉનની : એપ્રિલથી બેન્કોની મર્જર પ્રક્રિયા લાગુ પડશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up