By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સ્માર્ટ સિટીના વિકાસ મોડલનો ફુગ્ગો ફૂટી ગયો, અમદાવાદનાં ઉસ્માનપુરામાં નવ, ગોમતીપુર -રખિયાલમાં છ ઈંચ વરસાદ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > સ્માર્ટ સિટીના વિકાસ મોડલનો ફુગ્ગો ફૂટી ગયો, અમદાવાદનાં ઉસ્માનપુરામાં નવ, ગોમતીપુર -રખિયાલમાં છ ઈંચ વરસાદ
AhmedabadGeneral

સ્માર્ટ સિટીના વિકાસ મોડલનો ફુગ્ગો ફૂટી ગયો, અમદાવાદનાં ઉસ્માનપુરામાં નવ, ગોમતીપુર -રખિયાલમાં છ ઈંચ વરસાદ

HM News
Last updated: 09/07/2022 6:41 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ : લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા બાદ અમદાવાદ ઉપર અંતે મેઘકૃપા થતાં શુક્રવારે સવારે છથી બપોરના ચાર કલાક સુધીમાં ઉસ્માનપુરા વિસ્તારમાં નવ ઈંચ તો ગોમતીપુર અને રખિયાલ સહિતના વિસ્તારમાં પાંચ ઈંચ વરસાદ થતાં શહેરના મોટાભાગના વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી હતી.શાહીબાગ ઉપરાંત અખબારનગર,પરિમલ તથા મિઠાખળી અંડરપાસમાં વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર માટે તંત્ર તરફથી બંધ કરવામાં આવ્યા હતા.વરસાદી પાણીનો નિકાલ થતાં ફરી આ તમામ અંડરપાસ ટ્રાફિક માટે ફરી ખોલવામાં આવ્યા હતા.શહેરમાં મોસમનો સરેરાશ કુલ વરસાદ બપોરે ચાર કલાક સુધીમાં ૫.૧૫ ઈંચ નોંધાવા પામ્યો છે.સ્માર્ટ સિટીના કહેવાતા વિકાસનો ફુગ્ગો ફૂટી જતા લોકોએ તંત્રની નિષ્ફળતા સામે આક્રોશ વ્યકત કર્યો હતો.

શહેરમાં શુક્રવારે બપોરે એકથી ચાર કલાક સુધીના ત્રણ કલાકમાં ખાબકેલા ભારે વરસાદે તમામ વિસ્તારોને ઘમરોળતા મ્યુનિસિપલ તંત્ર દોડતુ થઈ ગયુ હતું.સ્માર્ટ સિટી અમદાવાદના વિકાસની પોલ ખોલતા પડેલા વરસાદને પગલે શહેરના પાલડી,નવરંગપુરા, આશ્રમ રોડ ઉપરાંત સરખેજ,જોધપુર અને બોડકદેવ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર રોડ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા.બોપલ, સેટેલાઈટ સહિતના વિસ્તારથી લઈ મેમનગર,ગુરુકુળ સહિત ઉપરાંત છેક એસ.જી.હાઈવે સુધીના વિસ્તારમાં વરસાદને કારણે જનજીવન ઉપર અસર જોવા મળી હતી.અનેક સોસાયટીઓ અને મકાન સુધી વરસાદી પાણી ફરી વળતા લોકોએ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી તંત્ર અને સત્તાધીશો સામે આક્રોશ વ્યકત કર્યો હતો.

કહેવાતા વિકાસ મોડલને વરસાદે ધોઈ નાંખતા લોકોને પડેલી હાલાકીને પગલે તંત્ર અને સત્તાધીશો સામે જે તે વિસ્તારના રહીશોએ આક્રોશ વ્યકત કર્યો હતો.વસ્ત્રાપુર,માનસી સર્કલ જેવા વિસ્તારમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા.શાહીબાગ ઉપરાંત અખબારનગર,પરિમલ તથા મિઠાખળી અંડરપાસમાં અંદાજે બે ફૂટ જેટલા વરસાદી પાણી ભરાતા ટ્રાફિક માટે બંધ કરવામાં આવ્યા હતા.રોડ ઉપર ભરાયેલા વરસાદી પાણીમાં અનેક વાહનો ફસાઈ ગયા હતા.મકરબા અંડરબ્રીજમાં પણ વરસાદી પાણી ભરાતા ટ્રાફિક માટે બંધ કરવાની તંત્રને ફરજ પડી હતી.શહેરના મેમનગર વિસ્તારમાં વાળીનાથ સર્કલ ઉપરાંત ગુરુકુળ તેમજ મેટ્રો રેલના સમગ્ર રુટ ઉપરના રોડ ઉપરથી પસાર થતા રોડ ઉપર વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકો અટવાઈ પડયા હતા.શહેરનું માધુપુરા માર્કેટ તળાવમાં ફેરવાઈ ગયું હતું.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કોરોના સંક્રમણમાં ઘટાડો નોંધાતા ગુજરાતમાં કોરોનાના નવા ૬૩૬, અમદાવાદમાં સૌથી વધુ ૨૧૮ કેસ
Next Article સલામત ડ્રાઈવિંગ કરનારાઓ પાસે વાહનના વીમાનું ઓછું પ્રીમિયમ લેવાશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up