By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મલેશિયા-ઈન્ડોનેશિયાના બે મુસ્લિમ હેકર્સ ગ્રુપનો ભારતની 2000 વેબસાઈટ પર એટેક
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > મલેશિયા-ઈન્ડોનેશિયાના બે મુસ્લિમ હેકર્સ ગ્રુપનો ભારતની 2000 વેબસાઈટ પર એટેક
General

મલેશિયા-ઈન્ડોનેશિયાના બે મુસ્લિમ હેકર્સ ગ્રુપનો ભારતની 2000 વેબસાઈટ પર એટેક

HM News
Last updated: 09/07/2022 7:24 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ : મોહમ્મદ પૈગમ્બર સાહેબ અંગે નુપુર શર્માના વિવાદાસ્પદ નિવેદન પછી મલેશિયા-ઈન્ડોનેશિયાના મુસ્લિમ હેકર્સના બે ગ્રુપ સક્રિય થયા હતા.આ હેકર્સે ભારતની બે હજાર વેબસાઈટ પર સાઈબર એટેક કર્યો હતો.નૂપુર શર્માના વિવાદાસ્પદ નિવેદન પછી હેકર્સે ભારતની કંપનીઓ સામે રીતસર સાઈબર વોર શરૂ કર્યું છે.બે હેકર્સ ગ્રુપના હેકર્સે દુનિયાના તમામ મુસ્લિમ સાયબર હેકર્સની ઉશ્કેરણી કરીને ભારતની કંપનીઓ પર સૌથી મોટો સાયબર એટેક કરીને સાયબર વોર શરૂ કરવાનું કહ્યું હતું.જેમાં મલેશિયાની ડ્રેગ્રન ફોર્સ અને ઇન્ડોનેશિયાના હેક્ટીવિસ્ટ હેકર્સ ગ્રુપ દ્વારા ભારતની બે હજાર જેટલી કંપનીઓ પર સાયબર એેટેક કરાયાનો દાવો કરાયો છે.

જોકે અમદાવાદ સાયબર ક્રાઇમ સેલે આ મામલે સક્રિય થઇને ભારતની ૮૦ જેટલી સૌથી મહત્વની સરકારી વેબસાઇટ તેમજ ઇન્ડોનેશિયા અને મલેશિયાની ૧૭૦ જેટલી કંપનીઓમાં શંકાસ્પદ પી વન કેટેગરીનો સૌથી જોખમી બગ્સ શોધી કાઢીને સુરક્ષિત બનાવવા રિપોર્ટ કર્યો છે.

મલેશિયા સ્થિત ડ્રેગન ફોર્સ અને ઇન્ડોનેશિયાના હેક્ટીવિસ્ટ હેકર્સ ગ્રુપ દ્વારા ભારતની સરકારી અને ખાનગી કંપનીઓ પર અત્યાર સુધીનો સૌથી મોટો સાયબર એટેક કરવા માટે ઉશ્કેરણી કરવામાં આવી હતી.જેના પગલે મોટા પ્રમાણમાં હેકર્સે બંને ગ્રુપ સાથે મળીને ભારતની બે હજાર જેટલી કંપનીઓ પર સાયબર એટેક કરાયાનો દાવો કરાયો હતો.જેમાં કેટલાક આધાર કાર્ડ,પાન કાર્ડ,પાસપોર્ટ,પોલીસ વિભાગ અને ડીસ ટીવીની વેબસાઇટ અને કેટલીક સરકારી કંપનીના ડેટા પણ હેક કરાયાના પુરાવા પણ આપ્યા હતા.

આ બાબતને ધ્યાનમાં લઇને અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમ દ્વારા પ્રોફેશનલ એથીકલ હેકર્સની ટીમ બનાવીને હેકર્સ દ્વારા મોકલવામાં આવેલા બગ્સ પર તપાસ કરવામાં આવી હતી.જેમાં આ બગ્સ પી વન કેટેગરીનો હોવાનું જાણવા મળ્યું હતું.જેના દ્વારા દેશની સરકારી અને ખાનગી કંપનીઓની અત્યંત સંવેદનશીલ વિગતો લીક થવાનો ખતરો મંડરાતો હતો.જેથી પ્રથમ દેશની સરકારી વેબસાઇટમાં એથીકલ હેકર્સ દ્વારા તપાસ કરવામાં આવતા ૮૦થી વધારે વેબસાઇટ્સમાં જોખમ જોવા મળ્યું હતું.આ સાથે ઇન્ડોનેશીયાના ૧૦૦ જેટલી સરકારી અને મલેશિયાની ૭૦ જેટલી સરકારી વેબસાઇટમાં પણ વાયરસ મળી આવ્યો હતો.

આ અંગે અમદાવાદ સાયબર ક્રાઇમ ડીસીપી અમિત વસાવાએ જણાવ્યું હતું કે ભારતની સરકારી વેબસાઇટમાં જોખમી વાયરસ મળી આવતા આ અંગે તાત્કાલિક નેશનલ ક્રિટીકલ ઇન્ફોર્મેશન ઇન્ફ્રાસ્ટ્ક્ચર પ્રોટેશન સેન્ટર(એનસીઆઇઆઇપીસી)ને રિપોર્ટ કરાયો છે.સાથે સાથે તમામ વેબસાઇટને સુરક્ષિત કરવામાં આવી છે.તેમણે ઉમેર્યુ કે હેક્ટીવિસ્ટ અને ડ્રેગન ફોર્સ ગ્રુપે વેબસાઇટ્સ હેક કરીને પુરાવા પણ મુક્યા હતા.જેમાં બેંકની વિગતો,સરકારી વેબસાઇટ અને કોર્ટની વેબસાઇટ,પોલીસ અધિકારીઓની માહિતી,હૈદરાબાદની સરકારી કંપનીની વેબસાઇટ અને એક ન્યુઝ ચેનલની વેબસાઇટને પણ હેક કરી હતી.

આમ મુસ્લિમ હેકર્સના ગ્રુપ દ્વારા થયેલો આ અત્યાર સુધીનો ભારત પરનૌ સૌથી મોટો સાયબર એટેક છે.જેથી સાયબર એક્સપર્ટ અને એથીકલ હેકર્સની ટીમ હજુપણ આ મામલે કામ કરીને બગ્સ શોધવા માટે કામગીરી કરી રહી છે.જો કે હાલ સરકારની ૮૦ જેટલી વેબસાઇટને સુરક્ષિત કરવામાં મહત્વની સફળતા મળી છે

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અમરનાથમાં વાદળ ફાટતાં મૃતકઆંક 17એ પહોંચ્યો, રેસ્કયુ ઓપરેશન ચાલુ
Next Article જગન મોહન રેડ્ડીના માતા વાયએસ વિજયમ્માએ YRS કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up