By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: FEMA ઉલ્લંઘનનો આરોપ : EDએ એમનેસ્ટી ઇન્ડિયા અને આકાર પટેલને ફટકાર્યો 62 કરોડનો દંડ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > FEMA ઉલ્લંઘનનો આરોપ : EDએ એમનેસ્ટી ઇન્ડિયા અને આકાર પટેલને ફટકાર્યો 62 કરોડનો દંડ
GeneralNational

FEMA ઉલ્લંઘનનો આરોપ : EDએ એમનેસ્ટી ઇન્ડિયા અને આકાર પટેલને ફટકાર્યો 62 કરોડનો દંડ

HM News
Last updated: 09/07/2022 10:15 AM
HM News
4 years ago
Share
SHARE

શુક્રવારે (8 જુલાઈ 2022) પ્રવર્તન નિદેશાલયે (ઇડીએ) એમનેસ્ટી ઇન્ડિયા અને તેના પૂર્વ સીઈઓ આકાર પટેલને ફૉરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટના (FEMA) ઉલ્લંઘન બદલ શૉ કૉઝ નોટીસ પાઠવી છે.આ ઉપરાંત સંસ્થા તેમજ આકાર પટેલને દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

વિદેશી મુદ્રા પ્રબંધન અધિનિયમના ઉલ્લંઘન બદલ એમનેસ્ટી ઇન્ટરનેશનલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ પર 51.72 કરોડ અને તેના પૂર્વ સીઈઓ આકાર પટેલ પર 10 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.ઈડીને એમનેસ્ટી ઇન્ટરનેશનલ દ્વારા નિયમોનું ઉલ્લંઘન થયું હોવાની જાણકારી મળી હતી,જે બાદ કાર્યવાહી કરવામાં આવી હતી.એજન્સીના જણાવ્યા અનુસાર જાણકારી મળી હતી કે એમનેસ્ટી ઇન્ટરનેશનલ યુકેએ પોતાની ભારતીય શાખાઓ મારફતે એફડીઆઈ રુટના માધ્યમથી વિદેશોમાં એકથી કરવામાં આવેલ મોટી રકમ ભારતમાં મોકલી હતી. જે નિયમોનું ઉલ્લંઘન છે.

ઇડી અનુસાર એમનેસ્ટી ઇન્ટરનેશનલ યુકેની ભારતીય શાખા એટલે કે એમનેસ્ટી ઇન્ડિયા એક નૉન-એફસીઆરએ કંપની છે.જેથી ફંડ મોકલવાના કારણે એફસીઆરએ નિયમોનું ઉલ્લંઘન થયું છે.ઇડીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ ફંડ એવા સમયે મોકલવામાં આવ્યું જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રાલયે પહેલાં જ એમનેસ્ટી ઇન્ડિયા ફાઉન્ડેશન ટ્રસ્ટ અને અન્ય ટ્રસ્ટને એફસીઆરએ હેઠળ રજીસ્ટ્રેશન કે મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો હતો.તેમ છતાં ભારતીય શાખાને વિદેશી ફંડ મોકલવામાં આવ્યું હતું.

ઇડીએ વધુમાં જણાવ્યું કે, નવેમ્બર 2013 અને જૂન 2018 વચ્ચેના સમયગાળામાં એમનેસ્ટી ઇન્ડિયા દ્વારા મોટા પ્રમાણમાં રકમ એકથી કરવામાં આવી હતી.જેને વિદેશમાં વેપાર કે જનસંપર્ક સેવાઓ તરીકે બતાવવામાં આવ્યું હતું પરંતુ આરોપ છે કે એમનેસ્ટી દ્વારા વિદેશી ફંડ લેવામાં આવી રહ્યું હતું અને જે નિયમોની વિરુદ્ધ છે.એમનેસ્ટી ઇન્ડિયા પર આરોપ છે કે એફસીઆરએની તપાસથી બચવા માટે વ્યવસાયિક ગતિવિધિઓની આડમાં વિદેશી ભંડોળને રુટ કરવા માટે આ મોડેલ લાગુ કરવામાં આવ્યું છે.માનવામાં આવી રહ્યું છે કે એમનેસ્ટી ઇન્ડિયાને મોકલવામાં આવેલ 51,72,78,111.87 રૂપિયા એમનેસ્ટી ઇન્ટરનેશનલ દ્વારા ભારતમાં ગતિવિધિઓ ચલાવવા માટે આપવામાં આવ્યા હતા.જે બાબત ધ્યાને આવતા ઇડીએ એમનેસ્ટી ઇન્ડિયા અને આકાર પટેલને દંડ ફટકાર્યો છે.

શું છે FCRA?

એફસીઆરએ એટલે કે ફૉરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ એક કાયદો છે જે હેઠળ વિદેશથી મળતા દાન અને તેના ઉપયોગ પર નજર રાખવામાં આવે છે.જે સુનિશ્ચિત કરે છે કે એનજીઓ કે સંસ્થાઓને મળતું વિદેશી દાન દેશમાં ખોટા ઉદ્દેશ્યથી ઉપયોગમાં લેવામાં આવી રહ્યું નથી.નિયમો અનુસાર વિદેશી દાન માત્ર એ જ કામમાં વાપરી શકાય છે જે માટે રકમ લેવા પહેલાં જાણકારી આપવામાં આવી હોય.દેશમાં અનેક લોકો પર વિદેશથી ફંડિંગ મેળવવા પર રોક લગાવવામાં આવી છે.જેમાં રાજકીય પાર્ટીઓ,અધિકારીઓ,પત્રકારો અને ન્યાયાધીશો વગેરે વિદેશી ફન્ડિંગ મેળવી શકતા નથી.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article નૂપુર શર્માએ કંઈ ખોટું કહ્યું નથી : ઇસ્લામિક સ્કૉલર અતીકુર રહેમાનનું નૂપુરને સમર્થન
Next Article વડોદરા : જાણો કેવી રીતે સેલ્વિન પાઉલ પરમારે એક શ્રીમંત પરિવારની યુવતીને ફસાવીને તેની જિંદગી કરી નર્ક, PMO સુધી પહોચી વાત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

5 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

5 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

5 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

5 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up