By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ચાંદોદ-એકતાનગર સેક્શન વચ્ચે પાટાની માટી ધોવાતાં 4 ટ્રેનો રદ, જનશતાબ્દી શોર્ટ ટર્મિનેટ કરાઈ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > ચાંદોદ-એકતાનગર સેક્શન વચ્ચે પાટાની માટી ધોવાતાં 4 ટ્રેનો રદ, જનશતાબ્દી શોર્ટ ટર્મિનેટ કરાઈ
GeneralSurat

ચાંદોદ-એકતાનગર સેક્શન વચ્ચે પાટાની માટી ધોવાતાં 4 ટ્રેનો રદ, જનશતાબ્દી શોર્ટ ટર્મિનેટ કરાઈ

HM News
Last updated: 11/07/2022 6:47 AM
HM News
3 years ago
Share
SHARE

સુરત : તા.11 જુલાઈ 2022,સોમવાર : ભારે વરસાદને કારણે,ચાંદોદ અને એકતાનગર વચ્ચેના રેલવે ટ્રેકનું ધોવાણ થતાં,રેલવે ઓથોરિટીએ એકતા નગરને સાંકળતી 4 ટ્રેનો તાત્કાલિક અસરથી રદ કરી છે. જ્યારે 1 ટ્રેન શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે.આજરોજની બંને તરફની એકતાનગર-પ્રતાપનગર-એકતાનગર(૦૯૧૦૮-૦૯),એકતાનગર-પ્રતાપનગર પેસેન્જર(૦૯૧૧૦)તથા પ્રતાપનગર-એકતા નગર પેસેન્જર (૦૯૧૧૩) રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ સાથે અમદાવાદ-એકતાનગર જનશતાબ્દી એક્સપ્રેસને શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે.આ ટ્રેન ડભોઇ સુધી દોડશે અને ડભોઇ અને એકતાનગર વચ્ચે રદ રહેશે.છેલ્લા 24 કલાક દરમિયાન અતિ ભારે વરસાદને કારણે ચાંદોદ અને એકતાનગર વચ્ચેના રેલવે ટ્રેકનું ધોવાણ માટી ધસી જવાને કારણે થયું હોવાથી,સલામતીના પગલાં રૂપે એકતા નગરને જોડતી ટ્રેનો માટે રદ કરવાનો નિર્ણય લેવાયો છે.

Covid19: ગુજરાતમાં હવે વ્યક્તિ મર્યાદા વગર પ્રસંગની ઉજવણી, મેળાવડાની છૂટ
અમેરિકામાં લૉકડાઉન સામે પ્રચંડ વિરોધ, હજારો લોકો ગન અને ફ્લેગ સાથે રસ્તા પર ઉતર્યા
દુનિયાભરમાં કોરોના વાઈરસ ફેલાવવા ચીનની માસ માર્કેટ નહીં પણ લેબ જ જવાબદાર
નવસારીના 1.3 કિ.મી. લાંબા રેલવે ફ્લાય ઓવરને મંજૂરી
કોરોના પર હવે ચીનની પોલ ખુલશે : અમેરિકન ખુફિયા ઇન્ટેલજિન્સ એજન્સીઓ શરુ કર્યો તપાસનો ધમધમાટ
Share This Article
Facebook Email Print
Previous Article સુપ્રીમ કોર્ટની અવમાનના બદલ ભાગેડુ વિજય માલ્યાને 4 મહિના કેદની સજા
Next Article રોબોટ દ્વારા ટ્રેડીંગ થકી 20 થી 25 ટકા વળતરના નામે ઠગાઇ: મહારાષ્ટ્ર-પૂણેની ફોક્સોરેક્સ કંપનીમાં રોકાણના નામે ટોળકીએ ટ્રાન્સપોર્ટર પાસેથી રૂ. 14.74 લાખ પડાવ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up